Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ધનનો લાભ થશે

આજનું પંચાંગ તારીખ  :  29 જૂન 2023, ગુરુવાર   તિથિ   :  અષાઢ સુદ એકાદશી  નક્ષત્ર  : સ્વાતિ   યોગ  : સિદ્ધ   કરણ  : વણિજ   રાશિ  : તુલા (ર,ત ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:10 સુધી...
07:56 AM Jun 29, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :  29 જૂન 2023, ગુરુવાર
  તિથિ   :  અષાઢ સુદ એકાદશી
 નક્ષત્ર  : સ્વાતિ
  યોગ  : સિદ્ધ
  કરણ  : વણિજ
  રાશિ  : તુલા (ર,ત )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:10 સુધી
રાહુકાળ : 14:24 થી 16:04 સુધી
આજે દેવશયની એકાદશી છે પંઢરપુર યાત્રા પ્રારંભ થાય છે
આજથી ચાતુર્માસ અને મોળાકત-ગૌરીવ્રત પ્રારંભ થાય છે
મેષ (અ,લ,ઈ) 
આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળશે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધશે
ઉપાય : આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શ્રીધરાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં સાવચેત રહો
આજે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થશે
ઉપાય : વિષ્ણુ ભગવાનને મખનાની ખીર અર્પણ કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને પ્રિયવ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
તમે કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહો
આજે તમને માનસિક શાંતિ મળે
ઉપાય : આજે સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ દામોદરાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષેત્રમાં કોઈપણ અવરોધ દૂર થશે
કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય : આજે સફેદ મીઠાઈનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ વૈકુંઠાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
નોકરી કરતા લોકોને તેમના કામથી ફાયદો થઈ શકે છે
તમારી ઈચ્છા શક્તિને વેગ મળશે
તમે ખૂબજ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો
ઉપાય : આજે ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે છે
ઉપાય : આજે લીલા નાર્યલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્રિવિક્રમાય નમઃ ||
તુલા (ર,ત) 
તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણ સ્પર્ધા માટે સમય સારો છે
તમારા પ્રિયજનો બહુ  મૂડ સારો રહે
કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આપશો નહિ
ઉપાય : આજે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે
આજે જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં  સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય : આજે ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમનાય નમઃ ||
મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે પિકનિક પર જવાનો મોકો મળી શકે છે
કોઈ કામનો બોજ વધી શકે છે
ઉપાય : આજે એકાદશી કથા સાંભળવી
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે
તમારું દરેક કામ સમજદારીથી કરો
તમે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને હળદર અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી:પતયે નમઃ ||
Tags :
BhaviDarshandharmbhaktiHoroscopeRashifal
Next Article