આ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
આજનું પંચાંગ
તારીખ : ૦1ડીસેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : કારતક વદ ચૌથ
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : શુક્લ
કરણ : કૌલવ
રાશિ :મિથુન ( ક,છ,ઘ)
સુર્યોદય: ૬:૫૫
સૂર્યાસ્ત: ૦૫:૫૯
શુભાશુભ મુહુર્ત
અભિજીત મૂહુર્ત : ૧૨:૦૭ થી ૧૨:૫૦ સુધી
રાહુકાળ : ૧૧:૦૭ થી ૧૨:૨૮ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,
મેષ (અ,લ,ઈ)
શેરબજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે તમારી ચિંતાઓનો અંત આવશે
પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે
ઉપાય : આજે લક્ષ્મીસહસ્ત્ર નામ પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજે જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં સફળ રહેશો
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહિ
જીવન સાથીનો ભાવનાત્મક સહયોગ મળશે
ઉપાય : માતા નારાયણી ના મંત્ર જાપ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ કમલાત્મને નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આજે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે
આજે તમને મનમાં સુખ અને ઉમંગ રહેશે
તમારી ઉદારતાનો ખોટો દૂરઉપયોગ થાય
પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો
ઉપાય : આજે પીપળે જલઅર્પણ કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો
નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે
ઉપાય : આજે વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ વૈકુંઠાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય : આજે તુલસીના પાન તોડવા નહિ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે
પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
આજે વધારે વિચારવામાં સમય પસાર કરશો નહીં
તમને પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે લક્ષ્મીજી ને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દામોદર પ્રીયાય નમઃ ||
તુલા (ર,ત)
આજે તમને ધનદાયક સ્થિતિઓ પણ બનશે
આજે તમને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
કર્મચારીઓ સાથે કોઈ વિવાદઉભો થવા દેશો નહીં
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાશે
ઉપાય : આજે મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ કેશવાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
આજે યોજના બંધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
આજે તમારા આવકના સાધનો પ્રબળ થશે
આજે ઘરમાં દેવકાર્યની યોજના બનશે
ઉપાય : આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ લક્ષ્મીનારાયણાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
ભાઈઓ સાથેકોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
આજે ઘરમાં ફેરફારની યોજના બનશે
ઉપાય : આજે ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ સર્વાત્મને નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આજે તમને આર્થિક લાભ થાય
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વાચસ્પતયે નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને આર્થિક મુશ્કેલી આવે
આજે તમને સફળતા મળવાના યોગ છે
તમારા કામના સ્થળે વખાણ થાય
તમને નવી મુલાકાત થાય
ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ પરમાત્મને નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સત્યપરબ્રહ્મણે નમઃ ||