Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે કામની પ્રશંસા થાય

આજનું પંચાંગ તારીખ  : 03 ઓગષ્ટ 2023, ગુરૂવાર   તિથિ   :  અધિક શ્રાવણ વદ બીજ  નક્ષત્ર  : ધનિષ્ઠા   યોગ  : સૌભગ્ય   કરણ  :  વણિજ   રાશિ  :  કુંભ ( ગ,શ,સ,ષ ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત : 12:19 થી...
07:40 AM Aug 03, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  : 03 ઓગષ્ટ 2023, ગુરૂવાર
  તિથિ   :  અધિક શ્રાવણ વદ બીજ
 નક્ષત્ર  : ધનિષ્ઠા
  યોગ  : સૌભગ્ય
  કરણ  :  વણિજ
  રાશિ  :  કુંભ ( ગ,શ,સ,ષ )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ :  14:24 થી 16:02 સુધી
આજે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન મહિષી.
મેષ (અ,લ,ઈ) 
મનોકામના પરિપુર્ણ થાય
તરલ પદાર્થના વ્યાપારથી આવકમા વધારો.
આજે સ્ત્રીઓને  લાભ થાય.
સંતાન સુખ પ્રાપ્ત થાય
ઉપાય :  સુગંધિત પદાર્થનુ દાન કરવુ
શુભરંગ :  રક્ત
શુભમંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આજ નવા રોજગાર મળે.
આજે કાર્ય ક્ષેત્રમા માન સમ્મન વધે
કોર્ટ કેસમા સફળતા મળે .
આજે તમારા કામની પ્રસંસા મળે
ઉપાય :  ગરિબ બાળકોને દૂધનુ દાન કરવુ
શુભરંગ :  રૂપેરી
શુભમંત્ર : ૐ બૃહસ્પત્યે નમ:||
મિથુન (ક,છ,ઘ) 
આજે આર્થિક પ્રગતિ થાય
યાત્રામા સાવધાની રાખવી
નવા મિત્રોની મુલાકાત થાય
આજે રોકાણ કરતા બચવુ
ઉપાય : દત્ત બાવની પાઠ કરવો
શુભરંગ : આછો લીલો
શુભમંત્ર : ૐ દ્રાં નમ:||
કર્ક (ડ,હ)
આજે વાહન વ્યવહાર સાવધાની પુર્વક કરવો
પથરીના દુ:ખાવાની પીડા થઇ શકે છે
વાદ-વિવાદમા પડવુ નહિ
સ્નેહિ જનનો વિયોગ થાય
ઉપાય : મંદિરે દર્શન અને સેવા કરવી
શુભરંગ :  સફેદ
શુભમંત્ર : ૐ શુભ્રવર્ણાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે વિવાહ યોગ પ્રબળ બને
આજે વ્યાપારમા લાભ મળે
વિધ્યાર્થી માટે સાનુકુળ સમય
આજે મહેમાનો સાથે દિન આનંદમા પસાર થાય
ઉપાય :  બાળકોને મિઠી વાનગી ખવડાવવી
શુભરંગ :  બદામિ
શુભમંત્ર : ૐ શ્રી લક્ષ્મીનૃસિંહાય નમ: ||
કન્યા (પ,ઠ,ણ) 
આર્થિક બાબતે ઉતાર ચડાવ જોવા મળે
વ્યવસાયને લઇને થોડી ચિંતા વધે
ઉદાસી વાળા વાતાવરણથી દૂર રહો
આળસનો ત્યાગ કરી કાર્ય પૂર્ણ કરવા
ઉપાય :  માતાના આશિર્વાદ લઇ કામની શરૂઆત કરવી
શુભરંગ :  આશમાની
શુભમંત્ર : ૐ અવધૂતાય નમઃ ||
તુલા (ર,ત) 
ભાગ્ય વૃદ્ધિ કારક દિન રહે
સાસરી પક્ષથી લાભ પ્રાપ્ત થાય
ધન લાભ સારો થાય
સમાજમા માન-સમ્માન વધે
ઉપાય : શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ :  રાતો
શુભમંત્ર : ૐ શ્રીં નમ: ||
વૃશ્ચિક (ન,ય) 
સામાન્ય દિન બનિ રહે
ખોટા કામો તરફ મન આકર્ષાય
વાણી પર સંયમ રાખવો.
વડીલોની માન મર્યાદા જાળવવી
ઉપાય :  ઉમ્બરાના જાડને જળ સિંચવુ
શુભરંગ :  કથ્થઇ
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
સુખ સુવિધામા વધારો થાય
રોકાણોનુ સારુ વળતર પ્રાપ્ત થાય
આતિથ્ય સત્કારનો લાભ પ્રાપ્ત થાય
સજ્જન વ્યક્તિની મુલાકાત થાય
ઉપાય : ઘરના ઉમ્બરે કંકુનો સાથિયો કરવો
શુભરંગ :  બદામિ
શુભમંત્ર : ૐ દેવગુરવે નમઃ ||
મકર (ખ,જ)
આજે આકશ્મિક ધન લાભ થાય
સ્નેહી જન મુલાકાત થાય
દરેક કાર્ય મા સફ્ળતા મળે
આનંદદાયક દિવસ રહે
ઉપાય  : તુલસી દળવાળુ જળ પીવુ
શુભરંગ :  કાળો
શુભમંત્ર : ૐ સિદ્ધેશ્વરાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
માનસિક તાણ વધે
ખોટા ખર્ચમા વધરો થાય
છેતર પીંડીથી સાચવવુ
વ્યાપારમા આર્થિક લાભ થાય
ઉપાય : આજે ઘરમાં લવિંગ કપૂરનો ધૂપ કરવો
શુભરંગ :  વાદળી
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે સરકારી કામ સરળતાથી પાર પડે
વ્યાપારમા નવા કર્મચારિની નિમણુક થાય
વ્યવસાય ક્ષેત્રમા સફળતા મળે
આજે ધન લાભ થાય
ઉપાય : ભુખ્યાને ભોજન દાન કરવુ
શુભરંગ :  નારંગી
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||
Tags :
Bhavi DarshanHoroscoperashi fal
Next Article