Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે માતા-પિતાના આશિર્વાદ લઈને કામ કરવું

આજનું પંચાંગ તારીખ : 11 જુલાઈ 2023, મંગળવાર         તિથિ :  અષાઢ વદ નોમ નક્ષત્ર : અશ્વિની યોગ : સુકર્મા કરણ : તૈતિલ રાશિ : મેષ ( અ,લ,ઈ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:12 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજે માતા પિતાના આશિર્વાદ લઈને કામ કરવું

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 11 જુલાઈ 2023, મંગળવાર        
  • તિથિ અષાઢ વદ નોમ
  • નક્ષત્ર : અશ્વિની
  • યોગ : સુકર્મા
  • કરણ : તૈતિલ
  • રાશિ : મેષ ( અ,લ,ઈ )

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:12 સુધી
  • રાહુકાળ : 16:05 થી 17:45 સુધી
  • આજે કુમાર યોગ છે અમૃતસિદ્ધિ યોગ છે
  • આજે મંગળદોષ દૂર કરવાનો શુભ ઉત્તમ દિવસ છે

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • ઓફિસમાં કાર્ય ઝડપી થાય
  • જમીન-મકાન તરફથી ફાયદો થાય
  • નવા સંબંધો બંધાય
  • નવી વસ્તુની ખરીદી થાય

ઉપાય : ચણાના લાડુ હનુમાનજીને અર્પણ કરવા

શુભરંગ : ગુલાબી 

Advertisement

શુભમંત્ર : ૐ મહાભાગાય નમઃ || 

વૃષભ (બ,વ,ઉ)

  • પ્રેમી તરફથી પ્રેમ મળે
  • આજે કાર્યોમા મુશ્કેલી આવે
  • ભાઈ-બહેન તરફથી લાભ થાય
  • તબિયતનું ધ્યાન રાખવું

ઉપાય : હનુમાનજીને અડદની મીઠાઈ અર્પણ કરવી  

શુભરંગ : સફેદ  

શુભમંત્ર : ૐ માનદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • મોસાળ પક્ષથી ફાયદો થાય
  • માતા -પિતાના આશિર્વાદ લઈને કામ કરવુ
  • તમારી મહેનત રંગ લાવે
  • જમીન-મકાન માટે ઉત્તમ દિવસ જણાય

ઉપાય : હનુમાનજીને સરસવના તેલનો દીવો અર્પણ કરવો 

શુભરંગ : કેસરી     

શુભમંત્ર : ૐ  મહાશૂરાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • આજે તમે હસતા રહેશો
  • નાનકડી ભૂલને નજર અંદાજ કરશો
  • રચનાત્મક કાર્ય થાય
  • આજે કામનુ દબાણ વધે

ઉપાય : 27 કપૂરી પાનનું તોરણ હનુમાનજીને અર્પણ કરવા   

શુભરંગ : મરુન  

શુભમંત્ર : ૐ  ક્ષમાયુક્તાય નમઃ ||

સિં (મ,ટ)

  • પૈસાની લેવડ-દેવડના કરવી
  • પરિવારમાં આનંદનો વધારો થાય
  • ભેટ સોગાદ આવી શકે
  • આજે લગ્ન યોગ પ્રબળ બને

ઉપાય : હનુમાનજીને જાયફળ અર્પણ કરવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ વિતરાગાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • આજે કાર્ય પ્રગતિ જણાય
  • એકલા સમય પસાર કરવાનુ મન થાય
  • હિંમતમા વધારો થાય
  • આજે મોટા નિર્ણયો લેવાય

ઉપાય : હનુમાનજીને અકડાની માળા અર્પણ કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ શત્રુહન્ત્રે નમઃ || 

તુલા (ર,ત)

  • મહેનત વધારે કરવી પડશે
  • તમારી તબિયત સાચવવી
  • મગજ પર કાબુ રાખવો
  • તમારા વિચારો બદલાયા કરે

ઉપાય : હનુમાનજીને લાલ ચણોઠી અર્પણ કરવી 

શુભરંગ : પીળો 

શુભમંત્ર : ૐ સાધવે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
  • સાધન ચલાવતા ધ્યાન રાખો
  • કોઇ ખાસ વ્યક્તિનુ આગમન થાય
  • બાળકોની ખુશીમાં વધારો થાય

ઉપાય  : હનુમાનજીને ચુરમાના લાડુ અર્પણ કરવા 

શુભરંગ : નેવીબ્લું 

શુભમંત્ર : ૐ દુર્ઘર્ષાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • ઘરમાં ધન લાભથી હલ-ચલ મચી જાય
  • ઉધાર આપેલા પૈસા પાછા મળે
  • વેપારમા લાભ જણાય
  • લવ મેરેજ થઈ શકે

ઉપાય : હનુમાનજીને બુંદી-ગાંઠ્યા અર્પણ કરવા

શુભરંગ : નારંગી 

શુભમંત્ર : ૐ રક્તવપુષે નમઃ ||

મકર (ખ,જ)

  • જીવનસાથી જોડે કોઇ મોટી યોજના બનાવશો
  • પરિવારની તબિયત સાચવવી
  • આજે નવા સપના જોશો
  • આજે પેટની સમસ્યા રહે

ઉપાય : હનુમાનજીને સિંદુર અર્પણ કરવું

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ ચતુર્ભુજાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • પૈસાનુ મહત્વ સમજાય
  • વિવેક બુદ્ધિ કામમા આવે
  • તમારી ખરાબ ટેવ સુધારો
  • તમને માનસિક તણાવ રહે

ઉપાય : હનુમાનજીને પાનના બીડા અર્પણ કરવા

શુભરંગ : લાલ    

શુભમંત્ર : ૐ મેધાવિને નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • પરિવારનુ ધ્યાન રાખવું
  • વાણીપર નિયંત્રણ રાખજો
  • ધન ખર્ચમાં વધારો થાય
  • શત્રુથી સાવચેતી રાખવી

ઉપાય : હનુમાનજીને ચમેલીનું તેલ ર્પણ કરવું 

શુભરંગ :  વાદળી

શુભમંત્ર : ૐ સુખપ્રદાય નમઃ ||

Tags :
Advertisement

.