Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે માતા-પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું

આજનું પંચાંગ તારીખ : 12 જુલાઈ 2023, બુધવાર         તિથિ :  અષાઢ વદ દશમ નક્ષત્ર : ભરણી યોગ : ધૃતિ કરણ : બવ રાશિ : મેષ ( અ,લ,ઈ ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:58 થી 15:52 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોએ આજે માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 12 જુલાઈ 2023, બુધવાર        
  • તિથિ અષાઢ વદ દશમ
  • નક્ષત્ર : ભરણી
  • યોગ : ધૃતિ
  • કરણ : બવ
  • રાશિ : મેષ ( અ,લ,ઈ )

દિન વિશેષ

  • વિજય મૂહુર્ત : 14:58 થી 15:52 સુધી
  • રાહુકાળ : 12:45 થી 14:25 સુધી
  • આજે પશ્ચિમ દિશામાં બુધગ્રહનો ઉદય થાય છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • મોજ-મસ્તીમાં દિવસ જાય
  • ગંગાજળ વડે સ્નાન કરવું
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય
  • આજે મગજ શાંત રાખવું

ઉપાય :  આજે ગોળનું દાન કરવું

શુભરંગ લાલ      

Advertisement

શુભમંત્ર : ૐ નક્ષત્રેશાય નમઃ ||

વૃષભ (બ,,)

  • આજે તમને સારા સમાચાર મળે
  • આજે વેપાર ધંધામાં સાચવવું
  • આગથી બચીને રહેવું
  • આજે મહેમાન ઘરે આવી શકે છે

ઉપાય : ચમકીલા વસ્તુનું દાન કરવું

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ સૌમ્યાય નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • ધનખર્ચ પર નજર રાખવાની જરૂરછે
  • આજે લગ્ન યોગ પ્રબળ બને
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય
  • આજે મુશ્કેલીનો સામનો કરવો પડે

ઉપાય : આજે મગનું દાન કરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ વિષ્ણુરૂપાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય
  • પોતાના માટે સમય મળે
  • આજે મગજ શાંત જણાય
  • તમને નવી તક મળે

ઉપાય : આજે ચોખનું દાન કરવું

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ ગુણદાત્રે નમઃ ||

સિં (,)

  • આર્થિક મુશ્કેલી આવી શકે છે
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય
  • કામના સ્થળે વખાણ થાય
  • આજે નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય

ઉપાય : આજે ઘઉંનું દાન કરવું

શુભરંગ : રાખોડી

શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

કન્યા (,,ણ)

  • બાળકો તરફથી લાભ થાય
  • આજે આર્થિક લાભ થાય
  • મિત્ર સાથે દિવસ આનંમય જાય
  • તમારા જીવનમાં નવા કાર્યો થાય

ઉપાય :  આજે ગરીબોને ભોજન કરાવવું

શુભરંગ : ઘાટો લીલો

શુભમંત્ર : ૐ કંજનેત્રાય નમઃ ||

તુલા (ર,ત)

  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું
  • આજે જુના મિત્રથી લાભ થાય
  • સકારાત્મક ઊર્જાનો સંચાર થાય

ઉપાય :  આજે ધાણાનું દાન કરવું

શુભરંગ :  પોપટી

શુભમંત્ર : ૐ શ્યામાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • માનસિક તણાવથી મુક્ત થવાય
  • આધ્યાત્મિક કાર્ય થાય
  • અણધાર્યો પ્રવાસ થાય
  • સોનુ ચાંદી ખરીદવાનું મન થાય

ઉપાય :  આજે લાલ વસ્ત્રનું દાન કરવું

શુભરંગ :  સોનેરી

શુભમંત્ર : ૐ ધનપ્રદાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • તમે અશક્યને પણ શક્ય કરો
  • ભૂતકાળની વિતાવેલી પળો યાદ આવે
  • નાણાકીય વ્યવહાર ઓછો કરવો
  • આજે આવેલું કામ અટકી પડે

ઉપાય : ચણાની દાળને પીળા કપડામાં બાંધીને દાન કરવો

શુભરંગ :  કાળો

શુભમંત્ર : ૐ શ્રેષ્ઠાય નમઃ ||

મકર (ખ,જ)

  • આજે કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવાય
  • આજે ધનખર્ચમાં વધારો થાય
  • આજે તમે અંદરથી ગર્વ અનુભવો
  • તબિયતમાં ધ્યાન રાખવું

ઉપાય  :  આજે મંદિરમાં શ્રીફળનું દાન કરવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ બુધાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આજે તમારી સફળતા ખુશી લાવે
  • આજે બોલવા પર ધ્યાન રાખવું
  • આજે સંબંધો મજબૂત બને
  • તમારા જીવનમાં પ્રવાસના યોગ બને

ઉપાય : આજે કાળા અડદનું દાન કરવું

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ બુદ્ધિદાતાય નમઃ ||

મીન (દ,,,થ)

  • અણધારી વસ્તુથી લાભ થાય
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ
  • આજે તમારા પ્રિયજનની સંભાળ લેવી
  • પગનો દુખાવો રહ્યા કરે

ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું

શુભરંગ : પીળો   

શુભમંત્ર : ૐ મનોહરાય નમઃ ||

Tags :
Advertisement

.