આ રાશિના જાતકોને આજે ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
આજનું પંચાંગ:
તારીખ: 22 મે 2024, બુધવાર
તિથિ: વૈશાખ સુદ ચૌદશ
નક્ષત્ર: વિશાખા
યોગ: વરિયાન
કરણ: ગરજ
રાશિ: તુલા (ર,ત)
દિન વિશેષ:
રાહુ કાળ: બપોરે 12:36 થી 02:17 સુધી
વિજય મુહૂર્ત: બપોરે 02:50 થી 03:43 સુધી
મેષ (અ,લ,ઈ)
પારિવારમાં વાદવિવાદ થવાના યોગ
કામ પૂરાં થવામાં નડી શકે અવરોધ
પ્રિયજનો સાથે મુલાકાત આનંદદાયક રહે
પેટ સંબધિત સમસ્યા રહી શકે
ઉપાય: ઘરના ઉંબરાની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ વિઘ્નનાશાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક બાબતે ચિંતા રહી શકે
સંબધોમાં તણાવ વધવાના આસાર
વેપારમાં સાવચેત રહેવું આવશ્યક
ગૃહક્લેશથી બચવું
ઉપાય: ગણેશજીના 108 નામનો પાઠ કરવો
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આપના હાથે પરોપકારી કાર્ય થવાના યોગ
નાણા ફસાઈ શકે, આર્થિક વ્યવહારમાં સાચવવું
પરિચિતોથી સાવધાન રહેવું
વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: માછલીઓને ખોરાક આપવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાય નમઃ ||
કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
કામ કરવામા સંતોષનો અનુભવ થાય
માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ
ગરમીથી બચવું નિયમિત જળનું સેવન કરવું
ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ ||
સિંહ (મ,ટ)
વિદ્યાક્ષેત્રે વિશેષ સિદ્ધિના યોગ
આનંદદાયી શુભ સમાચાર મળી શકે
આવકના નવા રસ્તા ખુલશે
નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવો
ઉપાય: આદિત્યહૃદયમ્ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ માર્તંડાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
વાતચીતની પધ્ધતિથી વિશેષ આદર મળે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યે માન વધશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: પંખીને ચણ નાંખવુ
શુભરંગ: ફિરોઝી
શુભમંત્ર: ૐ હેમ વપુષે નમઃ ||
તુલા (ર,ત)
કાર્યક્ષેત્રે સન્મામાં વૃદ્ધિ થાય
વ્યવસાયમાં મિત્રો લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ
કાર્યવૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય: ચણા અને ગોળ ગાયને ખવડાવવા
શુભરંગ: ક્રિમ
શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજે આપના અધૂરાં કાર્ય પૂર્ણ થાય
વયસ્કો માટે લગ્ન યોગ પ્રબળ બને
આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિનો પરિચય થવાના યોગ
ઉપાય: શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ જીવાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
મિત્રવર્ગની મદદથી દિવસ આનંદદયક બને
આર્થિક લાભની તક મળતી દેખાય
બીજા પર કામ નહીં છોડવું
તમારા સપના સાકાર થાય
ઉપાય: રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
મન કામમાં નહીં લાગે, બેચેની અનુભવાય
ક્રોધ નહીં કરવો
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: સાંજે પીપળાના મૂળમાં જળ ચઢાવવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ દૈત્યહન્ત્રે નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
ચિંતાઓ દુર થવાના યોગ
પ્રેમસંબંધોમાં નિકટતા વર્તાય
બાળક માટે દિવસ શુભ, આનંદદાયક રહે
સંબંધોમાં મતભેદ થઈ શકે
ઉપાય: પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
વેપાર ક્ષેત્રે અનુકૂળ ફાયદો થઇ શકે
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થઇ શકે
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આરામ કરવો લાભપ્રદ
ઉપાય: ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો
શુભરંગ: આછો કથ્થઇ
શુભમંત્ર: ૐ બ્રહ્માનંદાય નમઃ ||
આ પણ વાંચો - Rashifal: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે