Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે ઉતાવળમાં નિર્ણય ન લેવો

આજનું પંચાંગ તારીખ : 04 જુલાઈ 2023, મંગળવાર       તિથિ : અષાઢ વદ એકમ નક્ષત્ર : પૂર્વા ષાઢા યોગ : એૈન્દ્ર કરણ : તૈતિલ રાશિ : ધન ભ,ધ,ફ,ઢ ( 13:43 પછી વૃશ્ચિક ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:17 થી...
આ રાશિના જાતકોએ આજે ઉતાવળમાં નિર્ણય ન લેવો

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 04 જુલાઈ 2023, મંગળવાર      
  • તિથિ : અષાઢ વદ એકમ
  • નક્ષત્ર : પૂર્વા ષાઢા
  • યોગ : એૈન્દ્ર
  • કરણ : તૈતિલ
  • રાશિ : ધન ભ,ધ,ફ,ઢ ( 13:43 પછી વૃશ્ચિક )

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:11 સુધી
  • રાહુકાળ : 16:05 થી 17:45 સુધી
  • આજે અશુન્યશયન વ્રત છે હિંડોળા વ્રત પ્રારંભ થાય છે
  • આજે ગૌરી વ્રતના પારણા છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
  • પરિવારમાં સારા સંબંધો રહેશે
  • તમને અકારણ ભય રહ્યા કરે
  • તમને રાજકીય તકલીફ થાય

ઉપાય : આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા

શુભરંગ : લાલ

Advertisement

શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,,ઉ)

  • આજનો દિવસ મિશ્રફળ મળે
  • આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
  • લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
  • સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે

ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું

શુભરંગ : સફેદ

શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
  • નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
  • તમારે વાહનધીમે ચલાવું
  • આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય

ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી

શુભરંગ : લીલો

શુભ મંત્ર : ૐ કુમારગુરવે નમઃ ||

કર્ક (,)                

  • તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
  • નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
  • નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
  • તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું

ઉપાય :  ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા

શુભરંગ : ગુલાબી

શુભ મંત્ર : ૐ મૂષકવાહનાય નમઃ ||

સિં (,ટ)

  • આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
  • આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
  • પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
  • પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું

ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી

શુભરંગ : કેસરી

શુભ મંત્ર : ૐ અમિતાય નમઃ ||

કન્યા (,,ણ)

  • આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
  • આળસ અને પ્રમાદને છોડી દેવા
  • આજે નોકરી મળે યોગ બને 
  • શત્રુઓ તમારા મિત્રો બને

ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : લીલો

શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

તુલા (ર,ત)

  • આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
  • ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
  • કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
  • માતાની તબિયત ખરાબ થાય

ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા

શુભરંગ : ક્રીમ

શુભ મંત્ર : ૐ બ્રહ્મણ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • તમારા ભાગ્યનો ઉદય થાય
  • લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
  • આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
  • મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું

ઉપાય :  શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ :  મારુન

શુભ મંત્ર : ૐ કુણ્ડલિને નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
  • મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
  • પત્નીની તબિયત સાચવવી
  • નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો

ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા

શુભરંગ :  ઘાટોપીળો

શુભ મંત્ર : ૐ નાદપ્રતિષ્ઠીતાય નમઃ ||

મકર (ખ,,જ્ઞ)

  • ભાઈ બહેનથી લાભ થાય
  • માનસિક તણાવ અનુભવાય
  • રોકાયેલા નાણા પાછા મળે
  • આજે તમને નવી તક મળશે

ઉપાય  : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું

શુભરંગ : વાદળી

શુભ મંત્ર : ૐ દેવદેવાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
  • માતા-પિતા જોડે મતભેદ થાય
  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
  • શરદી-ઉધરસની સમસ્યા રહે

ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા 

શુભરંગ : નેવીબ્લુ

શુભ મંત્ર : ૐ શિવાશોકહારિણે નમઃ ||

મીન (દ,,,થ)

  • આજે તમને પરિવાર તરફથી મદદ મળે
  • જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
  • પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
  • નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે

ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા

શુભરંગ : ગોલ્ડન

શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

Tags :
Advertisement

.