Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે લાગણીઓના આવેગને કાબુમા રાખવો

આજનું પંચાંગ તારીખ :૨૧ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર તિથિ : કારતક શુદ નવમિ નક્ષત્ર : શતતારકા યોગ : વ્યાઘાત કરણ : બાલવ રાશિ :કુમ્ભ ( ગ,શ,સ,ષ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦થી ૧૨:૩૪ સુધી રાહુકાળ : ૧૪:૫૬ થી ૧૬:૧૮ સુધી વિજય...
08:24 AM Nov 21, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

તારીખ :૨૧ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર
તિથિ : કારતક શુદ નવમિ
નક્ષત્ર : શતતારકા
યોગ : વ્યાઘાત
કરણ : બાલવ
રાશિ :કુમ્ભ ( ગ,શ,સ,ષ)

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦થી ૧૨:૩૪ સુધી
રાહુકાળ : ૧૪:૫૬ થી ૧૬:૧૮ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૫ થી ૧૫:૦૦
અક્ષય નવમિ, કુષ્માણ્ડ નવમિ,
શ્રી રંગ અવધૂત જયંતિ ( નારેશ્વર)

મેષ (અ,લ,ઈ)

આજે સમસ્યાઓનુ સમાધાન આવી જશે
આજે લાગણીઓ ના આવેગ ને કાબુમા રાખવો
તમારી પ્રગતિમાં જે અવરોધો હતા તે આજે દૂર થઈ જશે.
તમારે કોઈપણ વાદ-વિવાદથી દૂર રહેવું પડશે
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ ગૌરિ સૂતાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ તમારા માટે પ્રગતિ કારક રહેશે.
તમારા નાની મોટી યાત્રા પર જવાની શક્યતાઓ છે
વડીલો નો સાથ અને નિકટતા મળશે.
પરિવાર મા પ્રેમ અને સૌહર્દ્ર નુ વાતાવરણ રહેશે,
ઉપાય : ગણેશજી ને લાલ જાસૂદ નુ ફૂલ અર્પણ કરવુ
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે આપ આપના વચન ને અનુસરસો
આજે સમય નો સદ્ઉપયોગ કરવો
આજે ફસાયેલા નાણા પરત આવશે
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે.
ઉપાય : મુંગાના ગણેશજી ની પૂજા કરવી
શુભરંગ : આછો લીલો
શુભ મંત્ર : ૐ ગજવક્ત્રાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે સ્વભાવ મા નરમાસ રાખવી
આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતિ રાખવી
આજે ધિરજ થી અને શાંતિ થી દિવસ પસાર કરવો
આજે સેવા ના કાર્યો મા જોડાવવા નો લાભ પ્રાપ્ત થાય
ઉપાય : ગણેશજી ને કેસર વાળુ દૂધ ધરવુ
શુભરંગ : ઘેરો ગુલાબી
શુભ મંત્ર : ૐ હસ્તિમુખાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે આર્થિક બાબતે સવચેતિ રાખવી.
વાહન વ્યવહાર મા સાવચીતિ રાખવી
દરેકનુ સન્માન જાળવવુ અને આજે કહેવાતા સભ્ય લોકોથી સવચેત રહો
તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોનો પસ્તાવો કરશો.
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવુ
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ॥

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
તમારે તમારા કામ પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ,
તમને કોઈ કાર્ય સફળતા મળી શકે છે.
તમારા શત્રુઓ આજે મિત્ર વત વ્યવહાર કરશે
ઉપાય : સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ સુમુખાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે.
તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો અને ભાવનાત્મક બાબતો મજબૂત રહો.
તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે.
સરકાર અને વહીવટીતંત્ર સાથે તમારા મામલા વધુ સારા રહેશે.
ઉપાય : ગણેશજી ને ધરો ચડાવવી
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ સિદ્ધિ વિનાયકાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે.
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે.
તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકશો.
ધાર્મિક આસ્થા અને આસ્થા મજબૂત થશે.
ઉપાય : શ્રી ગણેશ અથર્વશિર્ષમ ના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભ મંત્ર : ૐ વિઘ્નેશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે.
મહત્વપૂર્ણ કામ તમારે ધૈર્યથી પૂર્ણ કરવા પડશે, બધા કામ પૂરા થશે.
આજે વાદ વિવાદ મા સફળતા મળે
તમને કોઈ કાયદાકીય મામલાનો ઉકેલ મળી શકે છે
ઉપાય : આજે ભુખ્યાને જમાડવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ભક્ત પ્રિયાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

આજે તમારે મહાનતા બતાવીને નાનાઓની ભૂલોને માફ કરવી પડશે.
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઇ શકે છે.
સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે.
વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
ઉપાય : શિવ પરિવાર ની પૂજા કરવી
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવવાનો છે.
તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવો.
તમે તમારી દિનચર્યાને સુધારવા માટે તમારા શ્રેષ્ઠ
તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે
ઉપાય : આજે ગણેશજીના દર્શન કરવા
શુભરંગ : શ્યામ
શુભ મંત્ર : ૐ ગં ગણપતયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો રહેશે.
તમે તમારા પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો.
રોજગાર સમ્બંધીત સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો.
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ શ્રીરૂપાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article