Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી

આજનું પંચાંગ તારીખ: 01 જૂન 2024, શનિવાર તિથિ: વૈશાખ વદ નવમી, 07:24 બાદ દશમ નક્ષત્ર: ઉત્તરાભાદ્રપદા યોગ: પ્રીતિ કરણ: વણીજ રાશિ: મીન (દ,ચ,ઝ,થ) સૂર્યોદય: 06:00 સૂર્યાસ્ત: 19:12 દિન વિશેષ: રાહુ કાળ: 09:16 થી 10:57 સુધી અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04...
07:09 AM Jun 01, 2024 IST | Hardik Shah
Horoscope

આજનું પંચાંગ

તારીખ: 01 જૂન 2024, શનિવાર
તિથિ: વૈશાખ વદ નવમી, 07:24 બાદ દશમ
નક્ષત્ર: ઉત્તરાભાદ્રપદા
યોગ: પ્રીતિ
કરણ: વણીજ
રાશિ: મીન (દ,ચ,ઝ,થ)
સૂર્યોદય: 06:00
સૂર્યાસ્ત: 19:12

દિન વિશેષ:

રાહુ કાળ: 09:16 થી 10:57 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી

મેષ (અ,લ,ઈ)

વિરોધીઓ ષડયંત્ર રચશે, સાવચેત રહેવું
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે
માનસિક તણાવમાં આજે તમને રાહત મળશે
ઉપાય: તેલનું દાન કરવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ રામચંદ્રાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધવાથી દરેક કામ કરવા તૈયાર રહો
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરી કરતા લોકોના કાર્યસ્થળમાં ફેરફાર થઇ શકે છે
આજના દિવસે નવા વ્યવસાયની તક મળે
ઉપાય: જળ સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ શં શનૈશ્ચરાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં સફળ રહેશો
વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થતો જણાય
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે
ખર્ચ વધવાની સંભાવના રહેશે
ઉપાય: સુંદરકાણ્ડનો પાઠ કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હનુમતે નમઃ ।।

કર્ક (ડ,હ)

વધુ પડ્તા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે
પિતાની તમને દરેક કાર્યમાં મદદ મળશે
પરિવારના સભ્યો તમારાથી નાખુશ રહેશે
ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો
ઉપાય: દેવ મંદિરે સેવા આપવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ હરિશંકરાય નમઃ ।।

સિંહ (મ,ટ)

આજનો દિવસે સકારાત્મક પરિણામ લાવશે
મહેનતનું શુભ ફળ મળશે
અધૂરા કામ પૂરા થવાથી મન ખુશ રહેશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

પરિવારમાં લગ્ન સંબંધિત નિર્ણય લેવાશે
પરિવારના સાથે યાત્રા થાય
પ્રણય પ્રસંગોમાં સફળતા મળે
વ્યાપારમાં સફળતા જોવા મળે
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ અત્રિનંદનાય નમઃ ।।

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે
ઉતાવળીયો નિર્ણય ન લેવો જોઈએ
વ્યવસાયિક બાબતોમાં પિતાની સલાહ લેવી
તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે
ઉપાય: અત્તરવાળા જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રી રામેશ્વરાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળે
આજે કાર્યસ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો
કલાસંગીત સાથે જોડાયેલા લોકોને સારી તક મળે
વરિષ્ઠ સભ્ય સાથે ચાલતા વિવાદમાં માફી માંગવાથી ઉકેલ આવે
ઉપાય: દેવીના દર્શન કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ દયાનિધયે નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે
જીવનસાથી દ્વારા કેટલીક જવાબદારીઓ સોંપાશે
વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધામાં સફળતા મળે
ભૂતકાળની ભૂલ માટે તમારે સંભાળવું પડે
ઉપાય: અન્નદાનની સેવા કરવી
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ દત્તાત્રેયાય નમઃ ।।

મકર (ખ,જ)

ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળો
નોકરિયાત લોકોને કામમાં અડચણો બાદ સફળતા મળે
પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે
આજે બિલકુલ બેદરકાર ન રહેવું
ઉપાય: માતાજી પ્રસાદનું વિતરણ કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આજે રોજગારના અવસરો પ્રાપ્ત થાય
આળસ છોડી કામ કરાવથી સફળતા મળે
પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભપ્રદ થશે
ઉતાવળીયા નિર્ણયથી બચવું
ઉપાય: પ્રાણાયામ કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમ: સંભવાય ।।

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ લાવે
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં સફળતા મળે
નાના વેપારીઓ આજે થોડા ચિંતિત દેખાશે
ઉપાય: ગાયની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો નારાયણાય ।।

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaToday RashiToday Rashi BhavisyaToday Rashifal
Next Article