Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતે સાવચેતી રાખવી

પંચાંગ: તારીખ: 25 જૂન 2024, મંગળવાર તિથિ: જેઠ વદ ચોથ નક્ષત્ર: શ્રવણ યોગ: વૈધૃતિ કરણ: બવ રાશિ: મકર (ખ, જ) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52 સુધી રાહુ કાળઃ 16:06 થી 17:45 સુધી...
આ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતે સાવચેતી રાખવી

પંચાંગ:

Advertisement

તારીખ: 25 જૂન 2024, મંગળવાર
તિથિ: જેઠ વદ ચોથ
નક્ષત્ર: શ્રવણ
યોગ: વૈધૃતિ
કરણ: બવ
રાશિ: મકર (ખ, જ)

દિન વિશેષ:

Advertisement

અભિજીત મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52 સુધી
રાહુ કાળઃ 16:06 થી 17:45 સુધી

અંગારક સંકટ ચતુર્થી ચંદ્રોદય 22:28 કલાકે
25:49 કલાકે પંચકનો પ્રારંભ

Advertisement

****************
મેષ (અ,લ,ઈ)

સમસ્યાઓનું સમાધાન થવાના યોગ
લાગણીઓના આવેગ પર કાબૂ રાખવો
પ્રગતિમાં આવતા અવરોધો થશે દૂર
કોઈપણ વાદ-વિવાદથી દૂર રહેવું લાભકર
ઉપાય: ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌરી સૂતાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

પ્રગતિ કારક રહેશે દિવસ
નાની-મોટી યાત્રા પર જવાની શક્યતા
વડીલોનો સાથ અને નિકટતા મળે
પરિવારમાં પ્રેમ, સૌહર્દનું વાતાવરણ બને
ઉપાય: ગણેશજીને લાલ જાસૂદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

આપ આપના વચનને અનુસરશો
સમયનો સદ્ઉપયોગ કરવો
ફસાયેલા નાણાં પરત મળી શકે
દિવસ આનંદદાયક રહે તેવા સંકેત
ઉપાય: મુંગાના ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ ગજવક્ત્રાય નમઃ||

કર્ક (ડ,હ)

સ્વભાવમાં નરમાશ રાખવી
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું
ધીરજથી, શાંતિથી દિવસ પસાર કરવો
સેવાકાર્યોમાં જોડાવવાનો લાભ મળે
ઉપાય: ગણેશજીને કેસરવાળું દૂધ ધરાવવું
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ||

સિંહ (મ,ટ)

આર્થિક બાબતે સવચેતી રાખવી
વાહનવ્યવહારમાં તકેદારી રાખવી
દરેકનું સન્માન જાળવવું, હિતશત્રુઓથી સાચવવું
ભૂતકાળની ભૂલો પર પસ્તાવો થાય
ઉપાય: ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્॥

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સારો રહે
કામ પર ઝીણવટભરી નજર રાખવી
કોઈ કાર્યમાં સફળતા મળી શકે
શત્રુઓ આજે મિત્રવત્ વ્યવહાર કરે
ઉપાય: સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ||

તુલા (ર,ત)

પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ મળી શકે
તમામ ક્ષેત્રે સારું પ્રદર્શન થાય, ભાવનાત્મક રીતે મજબૂત રહો
નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળે
સરકાર અને વહીવટીતંત્ર સાથે તાલમેલ જળવાય
ઉપાય: ગણેશજીને ધરો ચઢાવવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ સિદ્ધિવિનાયકાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

આપના માટે દિવસ વ્યસ્ત રહે
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે
પરોપકારી કાર્યોમાં રોકાણ થાય
ધાર્મિક આસ્થા મજબૂત બને
ઉપાય: શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ વિઘ્નેશાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

દિવસ અનુકૂળ રહેશે
મહત્વના કામ ધૈર્યથી પૂર્ણ કરવા
વાદવિવાદમાં સફળતા મળે
કાયદાકીય બાબતનો ઉકેલ આવી શકે
ઉપાય: ભુખ્યાંને જમાડવા
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ભક્તપ્રિયાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

મન મોટું રાખી નાનાની ભૂલોને માફ કરવી
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઇ શકે
સંપત્તિમાં વધારો થતા ખુશી અનુભવાય
વિવાહિત જીવનમાં મધુરતા રહે
ઉપાય: શિવપરિવારની પૂજા કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

સારા સમાચાર મળે
આવક અને ખર્ચ માટે બજેટ બનાવો
દિનચર્યાને સુધારવી શ્રેષ્ઠ
માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂર્ણ થાય
ઉપાય: ગણેશજીના દર્શન કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

સમજદારી સાથે આગળ વધવું જરૂરી
પેન્ડિંગ કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહો
રોજગાર સંબંધી સારા સમાચારની સંભાવના
લાંબા સમયે જૂના મિત્ર સાથે મુલાકાત થાય
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીરૂપાય નમઃ||

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની સાથે ધાર્મિક લાભ પણ મળે

Tags :
Advertisement

.