Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે પરિવારમાં વિવાદ ટાળવો

  આજનું પંચાંગ તારીખ :૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર તિથિ : ભાદરવા શુદ પૂનમ નક્ષત્ર : ઉત્તરા ભદ્રપદા યોગ : વૃદ્ધિ કરણ : બાલવ રાશિ :મીન ( દ, ચ, ઝ, થ )   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૪ થી ૧૨:૪૧...
આ રાશિના જાતકોએ આજે પરિવારમાં વિવાદ ટાળવો

Advertisement

આજનું પંચાંગ
તારીખ :૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : ભાદરવા શુદ પૂનમ
નક્ષત્ર : ઉત્તરા ભદ્રપદા
યોગ : વૃદ્ધિ
કરણ : બાલવ
રાશિ :મીન ( દ, ચ, ઝ, થ )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૫૪ થી ૧૨:૪૧ સુધી
રાહુકાળ : ૧૦:૪૮ થી ૧૨:૧૭ સુધી
મહાલય આરમ્ભ , શ્રાદ્ધ પક્ષારમ્ભ
અમ્બાજી નો મેળો, પ્રતિપદા નુ ( એકમ નુ) શ્રાદ્ધ

Advertisement

મેષ (અ,લ,ઈ)
દેહ કષ્ટ્નો અનુભવ થાય,
બપોર સુધિ દિન સામાન્ય જણાય
આજે મધ્યાંહ બાદ આનંદ મા વધારો થાય
સ્ત્રીઓ દ્વારા લાભ થશે.
ઉપાય : આજે મા મહાકાળી માતા ની પૂજા કરવી.
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુમ્બિક ક્લેશ રહે
આજે અભ્યાસ મા મન ન લાગે
ખોટા વિચારો આવે ખોટા કામ પ્રત્યે મન આકર્ષાય
આરોગ્ય સારૂ રહે
ઉપાય : આજે શિવલિંગ પર કાળાતલ અને દૂધ ચડાવવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વૃષભનાથાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
ધન પ્રાપ્તિ ના અવસરો મળે
પ્રિયજન ની મૂલાકાત થાય
બંધુ બાંધવો થી લાભ થાય
આજે લોકોની મુલાકાત થાય
ઉપાય : આજે સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વાદ વિવાદ થી બચવુ
કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
નાણાકિય લેતિ-દેતિમા સાવચેત રહેવુ
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય : આજે જળની સેવા કરવી
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ સોમનથાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે મુસાફરી થાય
વાહન વ્યવહાર મા સાવધાની રાખવી
માનસિક બેચેની રહે
આજે મહત્વના નિર્ણયો લેવા મા અસ્મર્થતા રહે.
ઉપાય : કેશર ચંદન નુ તિલક કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
અચાનક ધન લાભ થાય
આવકમાં વધારો થવાની સંભાવના રહે
માન સમ્માન મા વધારો થાય
અટ્કેલા કામ પાર પડે
ઉપાય : આજે લીલા નાર્યલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્રિવિક્રમાય નમઃ ||

તુલા (ર,ત)
આજે વાહન સુખ પ્રાપ્ત થાય
આજે ખર્ચ મા વધરો થાય
આજે આપના સ્પનો સાકાર થતા જણાય
આજે વ્યાપાર મા લાભ થાય
ઉપાય : ગુલાબ જળ સ્નાનના જળ મા ભેળવી સ્નાન કરવુ
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : ૐ લક્ષ્મિનારાયણાભ્યાં નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
માનસિક ભય અનુભવો
પતિપત્નિમા મતભેદ ઉભો થાય
છાતિમા બળતરા થાય પિત્ત વિકાર
ખાન પાનમા સાવચેત રહેવુ.
ઉપાય : બ્રાહ્મણ ના આશિર્વાદ લેવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સરકારિ ઉપાધિ વધે
સંતાનો સાથે મત ભેદ થાય
વ્યાપાર મા હાનિ નિ સમ્ભાવના
મિત્રો ની મુલાકાત આનંદ વધારે
ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ હરિ નારાયણાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
સ્ત્રી સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલય મા સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
સ્વાભિમાન જાળવવુ
ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
ખોટા ખર્ચથી બચવુ.
આંખો ની પીડા સમ્ભવે
ઉપાય : આજે આદિત્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

Tags :
Advertisement

.