આ રાશિના જાતકોને આજે વધી શકે છે ધનખર્ચ
આજનું પંચાંગ
તારીખ - 30 એપ્રિલ 2023, રવિવાર
તિથિ - વૈશાખ સુદ દશમ
રાશિ - સિંહ ( મ,ટ )
નક્ષત્ર - મઘા
યોગ - વૃદ્ધિ
કરણ - તૈતિલ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:11 થી 13:03 સુધી
રાહુકાળ - 17:26 થી 19:03 સુધી
આજે યમઘંટયોગ સૂર્યોદય થી 15:31 સુધી
રવિયોગ અહોરત્ર સુધીછે સાથે વ્યતિપાત મહાપાત છે
મેષ (અ,લ,ઈ)
તમે આધ્યાત્મિક કાર્ય કરશો
આજે અણધાર્યો પ્રવાસ થાય
પરિવાર ઉપર વિશ્વાસ રાખજો
વ્યાપારમાં આજે લાભ મળે
ઉપાય - પીપળાના ઝાડની પ્રદિક્ષણા કરવી
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક ધન લાભ થઈ શકે
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજે ઘરમાં મહેમાનનું આગમન થાય
આજે મિત્રસાથે આનંદ કરશો
ઉપાય - તાંબાના વાસણનું દાન કરો
શુભરંગ – સફેદ
મિથુન (ક,છ,ઘ)
આજે સાધનથી લાભ મળે
આજની પરિસ્થિતિ સારી જણાય
આજનો દિવસ આનંદમય રહે
આજે નવા અધ્યાયનો પ્રારંભ કરશો
ઉપાય - ઘી અને તૈયારદિવેટ મંદિરમાં આપવી
શુભરંગ – ક્રીમ
કર્ક (ડ,હ)
આજે તમે કાર્યમાં સફળ થશો
કામના સ્થળે આજે વખાણ થઈ શકે
આજે ધનખર્ચ વધી શકે
નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય
ઉપાય - કપૂરનું દાન કરો મંદિરમાં.
શુભરંગ – ગુલાબી
સિંહ (મ,ટ)
માતા-પિતાના આશીર્વાદથકી લાભ મળે
આજે તમારો સ્વભાવ શાંત રહે
આજે કોઈપણ વ્યક્તિસાથે ધનની લેણદેણ કરવી નહિ
આજે મનને શાંત રાખીને કામ કરો
ઉપાય - માતાજીને લાલ કલરની ચુંદડી ચડાવો
શુભરંગ – લાલ
કન્યા (પ,ઠ,ણ)
લાંબા ગાળાની માંદગીથી રાહત મળે
કાર્યસ્થળે સાવધાન પૂર્વક કામ કરવું
આજે લવ-લાઈફ સુંદર બને
જીવનસાથીથી લાભ મળે
ઉપાય - માતાજીને સફેદ રંગની વેણી અર્પણ કરવી
શુભરંગ – લીલો
તુલા (ર,ત)
વ્યાપાર ધંધામાં સાવધાની રાખવી
આજે ધાર્મિક સ્થળની મુલાકાત લેશો
લોકો સાથેની ગેરસમજ દૂર થાય
આજે મહેમાનોનું આગમન થાય
ઉપાય - સફેદ આસનનુંદાન કરો
શુભરંગ – ગોલ્ડન
વૃશ્ચિક (ન,ય)
વેપારમાં આજે લાભ મળે
સકારાત્મક ઊર્જાનો સંચાર થાય
જીવનસાથીથી તમને સહાયતા મળે
સાસરી પક્ષથી લાભ મળે
ઉપાય - સુહાસન સ્ત્રીને શણગાર આપવો
શુભરંગ – મરુન
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યમાં નવી તક મળે
આજે ધન આગમનમાં વધારો થાય
આજે પ્રિય પાત્ર રોમેન્ટિક મૂળમાં રહે
વિવાહ યોગ આજે પ્રબળ બને
ઉપાય - પત્નીને માન સન્માન આપો
શુભરંગ – પીળો
મકર (ખ,જ)
રોકાયેલા ધન તમને પાછા મળે
આજે આર્થિક સ્થિતિમાં સુધારો જણાય
તમારા મહેનતથી સારા પરિણામ મળે
આજે પોતાના માટે સમય ફાળવશો
ઉપાય - ખાટી વસ્તુઓનું સેવન કરવું નહીં
શુભરંગ – જાંબલી
કુંભ (ગ,શ,સ,ષ)
આજે લગ્ન યોગ પ્રબળ બની શકે
આજે મેડીટેશનથી લાભ મળે
આજે મિત્રોનો સાથ સહકાર મળે
આજે કાર્યક્ષેત્રમાં મહેનત પરિશ્રમ વધે
ઉપાય - મહાલક્ષ્મીના પાઠ કરવા
શુભરંગ – લીલો
મીન (દ,ચ,ઝ,થ)
આજે ભાગીદારીથી વ્યાપાર કરવો નહિ
આજે ત્રીજી વ્યક્તિથી લાભ મળે
યાત્રા દરમિયાન ધન ખર્ચ વધી શકે
આજે મનશાંત રાખીને કામ કરવું
ઉપાય - ગાયની પીઠઉપર હાથ ફેરવવો
શુભરંગ – સફેદ
આજનો મહામંત્ર – ૐ સૂર્યપુત્રાય વિદ્મહે, મહાકાલય ધીમહિ |
તન્નો યમ: પ્રચોદયાત્ ||