Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે

આજનું પંચાંગ તારીખ :૧૧સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : નિજ શ્રાવણ વદ બારસ નક્ષત્ર : પુષ્ય યોગ : પરિધ કરણ : કૌલવ રાશિ :કર્ક ( ડ,હ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૧ સુધી રાહુકાળ : ૦૭:૫૮ થી ૦૯:૩૧ સુધી શ્રાવણ...
07:08 AM Sep 11, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ :૧૧સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : નિજ શ્રાવણ વદ બારસ
નક્ષત્ર : પુષ્ય
યોગ : પરિધ
કરણ : કૌલવ
રાશિ :કર્ક ( ડ,હ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૧ સુધી
રાહુકાળ : ૦૭:૫૮ થી ૦૯:૩૧ સુધી
શ્રાવણ સોમવાર, શિવા મૂઠ જવ
મેષ (અ,લ,ઈ)

તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય : આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કુમારગુરવે નમઃ ||

કર્ક (ડ,હ)
તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મૂષકવાહનાય નમઃ ||

સિંહ (મ,ટ)
આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ અમિતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

 

તુલા (ર,ત)
આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ બ્રહ્મણ્યાય નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ કુણ્ડલિને નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ નાદપ્રતિષ્ઠીતાય નમઃ ||

 

મકર (ખ,જ,જ્ઞ)
ભાઈ બહેનથી લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવદેવાય નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ શિવાશોકહારિણે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article