Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશનની તક

આજનું પંચાંગ: તારીખ: 31 મે 2024, શુક્રવાર તિથિ: વૈશાખ વદ આઠમ નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા યોગ: વિષ્કુમ્ભ કરણ: તૈતિલ રાશિ: કુંભ (ગ,સ,શ,ષ) સૂર્યોદય: 06:00 સૂર્યાસ્ત: 19:12 દિન વિશેષ રાહુ કાળ: 10:57 થી 12:37 સુધી અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:04 સુધી વિજય મુહૂર્ત:...
07:25 AM May 31, 2024 IST | Hardik Shah
Horoscope

આજનું પંચાંગ:

તારીખ: 31 મે 2024, શુક્રવાર
તિથિ: વૈશાખ વદ આઠમ
નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા
યોગ: વિષ્કુમ્ભ
કરણ: તૈતિલ
રાશિ: કુંભ (ગ,સ,શ,ષ)
સૂર્યોદય: 06:00
સૂર્યાસ્ત: 19:12

દિન વિશેષ

રાહુ કાળ: 10:57 થી 12:37 સુધી
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:44 સુધી
બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ 12:13

મેષ (અ,લ,ઈ)

શાંત મને ધીરજ રાખી નિર્ણય લેવા
આર્થિક સ્થિતિ મજબૂત થશે
આજે વાદ-વિવાદથી બચવું
બાળકો દ્વારા માનસિક શાંતિ મળશે
ઉપાય: ગૌશાળામાં ગાયો સાથે સમય વિતાવવો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ શ્રી માત્રે નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજે લાગણીઓને સંતુલિત રાખવી
વધુ ખર્ચના કારણે મન પરેશાન રહેશે
આત્મવિશ્વાસ સાથે કામ કરવું
આજે આવકમાં વધરો થશે
ઉપાય: દુર્ગા ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

કોઈની સાથે બિનજરૂરી દલીલો ન કરો
વાણિજ્ય કાર્યમાં અવરોધોનો સામનો પડે
ધાર્મિક આસ્થામાં વધારો થાય
રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ઉપાય: બ્રાહ્મણોને સીધુ દાન કરવું
શુભરંગ: આછો જાંબલી
શુભમંત્ર: ૐ કનકધારાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે
નાણાકીય લાભની નવી તકો મળશે
ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે
સખત મહેનતથી કરેલા કામ સફળ થશે
ઉપાય: દેવી કવચના પાઠ કરવા
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ હરસિદ્ધ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આવકમાં વધારો થશે
સ્થાન પરિવર્તન થઇ શકે છે
વ્યવસાયમાં બમણો લાભ મળી શકે છે
ઉપાય: કુળદેવીને પ્રસાદ ધરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહા કાલ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

તમને સરકાર તરફથી સહયોગ મળશે
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળશે
શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે
પારિવારિક જવાબદારીઓ પણ વધશે
ઉપાય: લીલોતરીનું સેવન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)

વાણીમાં મધુરતા રહેશે, ક્રોધથી બચવા પ્રયાસ કરવો
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે
આવક વધારવાની નવી તકો મળશે
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે
ઉપાય: સુવાસિત પદાર્થ લગાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ રાશેશ્વરર્યૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડી શકે છે
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
ધાર્મિક કાર્યોમાં રસ વધશે
ઉપાય: સૂર્ય વંદના કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ નારાયણ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

જુના મિત્રો સાથે મુલાકાતથી ખૂબ જ શુભ રહેવાનો છે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે
તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)

પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
શાસક પક્ષ તરફથી સહયોગ મળશે, પરંતુ મન ચિંતિત રહેશે
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખો
ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય ન લેવો
ઉપાય: શ્રીહરિના દર્શન કરવા
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ જઈ શકો છો
પરિવાર તરફથી સહયોગ મળશે
નોકરીમાં પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થાય
અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થાય
ઉપાય: ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે
પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે
તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવી શકે
ઉપાય: પીળા રંગની મિઠાઇ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દારિદ્રય હંત્રે નમઃ ।।

Tags :
Bhavi DarshanHoroscopeRashiRashi BhavisyaRashifalToday RashiToday Rashifal
Next Article