ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશીના જાતકોને આજે થઈ શકે છે આર્થિક લાભ

આજનું પંચાંગ તારીખ: 26 ડિસેમ્બર 2023, મંગળવાર તિથિ: માગશર સુદ પુર્ણિમા નક્ષત્ર: માર્ગશીર્ષ યોગ: શુક્લ કરણ: વિષ્ટિ રાશિ: વૃષભ (બ,વ,ઉ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત: 12:19 થી 12:01 સુધી રાહુકાળ: 15:20 થી 16:40 સુધી વિજય મુહુર્ત: 14:21 થી 15:04 સુધી મેષ...
08:30 AM Dec 26, 2023 IST | Maitri makwana

આજનું પંચાંગ
તારીખ: 26 ડિસેમ્બર 2023, મંગળવાર
તિથિ: માગશર સુદ પુર્ણિમા
નક્ષત્ર: માર્ગશીર્ષ
યોગ: શુક્લ
કરણ: વિષ્ટિ
રાશિ: વૃષભ (બ,વ,ઉ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત: 12:19 થી 12:01 સુધી
રાહુકાળ: 15:20 થી 16:40 સુધી
વિજય મુહુર્ત: 14:21 થી 15:04 સુધી

મેષ (અ,લ,ઈ)
કાર્યસ્થળ પર લોકોનો વ્યવહાર અનુકૂળ રહેશે નહિ
બાળકોની જીદને હળવાશથી ન લેવી
વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું
ધાર્મિક કાર્યોમાં રસ અને શ્રદ્ધા જાળવી રાખો
ઉપાય: આજે કુળદેવીને પ્રસાદ અર્પણ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ શિવાનંદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
કમિશન સંબંધિત કામમાં સાપેક્ષ નફો નહીં થાય
તમારા પ્રેમીની વાતોથી તમને દુઃખ થઇ શકે
પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે
કામ બગડવાના કારણે થોડા ગુસ્સે થઇ શકો છો
ઉપાય: હનુમનજીને ગુલાબ માળા અર્પણ કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વાયુપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
ભવિષ્ય વિશે થોડી ચિંતા રહેશે
તમે તમારી કાર્યશૈલીમાં ફેરફાર કરી શકો છો
અણધાર્યું નાણાકીય નુકસાન થઈ શકે છે
મિત્રો અને પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે
ઉપાય: હનુમન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ કપીન્દ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે તમે ખૂબ જ ખુશ રહેશો
તમારા પ્રમોશન સંબંધિત કેટલાક નિર્ણયો લઈ શકાય છે
ધંધાકીય સંજોગો તમને આર્થિક લાભ કરાવી શકે છે
વેપારમાં સારો આર્થિક લાભ થશે
ઉપાય: સાકરવાળા દૂધનું સેવન કરવું
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ ગણનાયકાય નમઃ ||

સિંહ (મ,ટ)
પ્રોપર્ટી દ્વારા તમને આર્થિક લાભ મળી શકે છે
રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોજેક્ટ્સમાં રોકડની સમસ્યા દૂર થશે
ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની તકો મળશે
રાજકારણ સાથે જોડાયેલા લોકો જનતાને પ્રભાવિત કરશે
ઉપાય: બાલાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ મનોજવેગાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
જટિલ પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળશે
તમને વિદેશ પ્રવાસની તકો છે
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ઓફર મળી શકે છે
તમે વ્યવસાય માટે લોન લઈ શકો છો
ઉપાય: સંકટમોચન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ હનુમતે નમઃ ||

તુલા (ર,ત)
આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે
તમારી સલાહથી લોકોને ફાયદો થશે
જરૂરી ન હોય તો આજે મુસાફરી ન કરો
બિનજરૂરી દલીલો ટાળો, કામમાં અડચણો આવી શકે છે
ઉપાય: હનુમાનજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ બ્રહ્મચારિણે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
તકોનો લાભ લેવાની ખાતરી કરો
પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો સંપર્ક વિકસશે
આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં વધારો થશે
આજે તમને પ્રગતિની પ્રચંડ તકો મળશે
ઉપાય: શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: મરુન
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
વડીલોનું માર્ગદર્શન લેતા રહો, સાર્થક પરિણામ મળશે
તમારે બીજાની ભૂલોની ભરપાઈ કરવી પડશે
અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે
પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે
ઉપાય: આજે રામજી મંદિરમાં દાન કરવું
શુભરંગ: ઘાટોપીળો
શુભમંત્ર: ૐ ભક્ત પ્રિયાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
ધીરજના અભાવે બિનજરૂરી વસ્તુઓ મૂડ બગાડી શકે છે
તમને તમારી મહેનતનું ઉત્તમ પરિણામ મળશે
ઈચ્છા મુજબ કામ થવા છતાં અસંતુષ્ટ રહેશો
તમારી અપેક્ષા મુજબ પરિણામ નહિ મળે
ઉપાય: હનુમાનજીને ચંદન અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ રામભક્તાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને સારા સમાચાર મળી શકે છે
તમારે આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું
તમારી મહેનતનું સાનુકૂળ ફળ મળશે
તમારું કોઈ અટકેલું કામ આજે પૂર્ણ થશે
ઉપાય: આજે હનુમાનજીના દર્શન કરવા
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ રૂદ્રદેહાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે
મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે
તમારા માટે દિવસ વિશેષ શુભ રહેશે
બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ કસર છોડશો નહિ
ઉપાય: આજે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીહૃદયાય નમઃ ||

Tags :
BhaktiBhavi DarshanHoroscopeRashi
Next Article
Home Shorts Stories Videos