Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે રોજગારની પ્રાપ્તી થાય

આજનું પંચાંગ તારીખ : 01 ઓગષ્ટ 2023, મંગળવાર         તિથિ :  અધિક શ્રાવણ શુદ પૂનમ નક્ષત્ર : ઉત્તરા ષાઢા યોગ : પ્રિતિ કરણ :  વિષ્ટિ રાશિ :  મકર (ખ,જ,જ્ઞ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજે રોજગારની પ્રાપ્તી થાય

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 01 ઓગષ્ટ 2023, મંગળવાર        
  • તિથિ અધિક શ્રાવણ શુદ પૂનમ
  • નક્ષત્ર : ઉત્તરા ષાઢા
  • યોગ : પ્રિતિ
  • કરણ :  વિષ્ટિ
  • રાશિ :  મકર (ખ,જ,જ્ઞ)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
  • રાહુકાળ : 16:03 થી 17:42 સુધી
  • આજે વ્રતની પૂનમ, વજ્રમૂશળ યોગ, કુમાર યોગ

મેષ (,,)

Advertisement

  • મનોરથો આજે પુર્ણ થાય
  • ભવન સુખ પ્રાપ્ત થાય
  • આજે રોજગારની પ્રાપ્તી થાય.
  • આપના કાર્યોની પ્રસંસા થાય

ઉપાય :  ગણેશજીને લાલ જાસૂદના પુષ્પ અર્પણ કરવા

શુભરંગ લાલ

Advertisement

શુભમંત્ર : લમ્બોદરાય નમઃ || 

વૃષભ (,,)

  • આજે કાર્યક્ષેત્રમા વાણીપર નિયંત્રણ રાખવુ.
  • ઉતાવળે કોઇ નિર્ણયન કરવા
  • સંતાનથી સુખ પ્રાપ્ત થાય
  • આજે ખોટા સાહસન કરવા

ઉપાય :  કુળદેવીને પ્રસન્ન કરવા દેવીકવચનો પાઠ કરવો

શુભરંગ રાતો

શુભમંત્ર : વિઘ્નેશ્વરાય નમ:||

મિથુન (,,)

  • યાત્રા પ્રવાસમા જવાનુ થાય
  • પેટમા દુ:ખાવો થાય
  • વાહન સાવચેતી પુર્વક ચલાવવુ
  • આજે વાદ-વિવાદથી દૂર રેહવુ

ઉપાય : ગણેશજીને દુર્વાદલ ચડાવવા

શુભરંગ : લીલો

શુભમંત્ર : ગં ગણનાયકાય નમ:||

કર્ક (,)

  • આજે સુખ સુવિધામા દિન પસાર થાય
  • વાહન સુખ પ્રાપ્ત થાય
  • આજે શુભ મંગળ કાર્યો થાય
  • આજે ધાર્મિક પ્રસંગ મા સહભાગી થાવ

ઉપાય : સાકરનુ દાન કરવુ

શુભરંગ ભગવો

શુભમંત્ર : ગજાનનાય નમઃ ||

સિં (,)

  • ધન લાભ થાય
  • મહેનતનુ પુરે-પુરૂ ફળ મળે.
  • આજ કામ કર્યાનો સંતોષ થાય
  • આજે ઋણ મુક્તિ થાય

ઉપાય : માતાજીને સુખડી ધરવી

શુભરંગ મરૂન

શુભમંત્ર : વક્રતુણ્ડાય નમ: ||

કન્યા (,,)

  • સંતાનની ચિંતા થાય
  • ગેસ અને પિત્તની સમસ્યા થાય
  • આર્થિક ચિંતા દૂર થાય
  • વડીલોના આશિર્વાદથી લાભ થાય

ઉપાય :  માતા- પિતાનાના ચરણ સ્પર્શ કરવા

શુભરંગ પોપટી

શુભમંત્ર : વરદાય નમઃ ||

તુલા (,)

  • માનસિક બેચેની જણાય
  • જમીન કે ઘરનુ સુખ મળે
  • ખોટા ખર્ચમા વધારો થાય
  • વાહનથી તક્લીફ થાય

ઉપાય : ગોળના જળથી ગણેજીનો અભિષેક કરવો

શુભરંગ આછો ગુલાબી

શુભમંત્ર : ૐ ધનપ્રદાય  નમ: ||

વૃશ્ચિક (,)

  • ભાઇઓમા મત-ભેદ થાય
  • ખોટા સાહસન કરવા
  • નાણા ભીડનો અનુભવ થાય
  • મિત્રોનો સહકાર મળે

ઉપાય :  મદીરે કંકુનુ દાન કરવુ

શુભરંગ :  તામ્ર વર્ણ

શુભમંત્ર : વિનાયકાય નમઃ ||

ધન (,,,)

  • આજે સુખમય દિવસ રહે
  • પારિવારિક એક્તા જોવા મળે
  • ઘરમા માંગળીક પ્રસંગનુ આયોજન થાય
  • સ્નેહિ જનની મુલાકાત થાય

ઉપાય : ઘરના ઉમ્બરાની પૂજા કરવી

શુભરંગ :  કેસરી

શુભમંત્ર : રિદ્ધિદાત્રે નમઃ ||

મકર (,)

  • આજે માન-સમ્માનમા વધરો થાય
  • મિત્રવર્ગની સહયતાથી કાર્યો પાર પડે
  • આનંદ ઉત્સાહ વાળો દિવસ રહે
  • લક્ષ્મી પ્રાપ્તિના શુભ યોગો છે

ઉપાય  : જન સેવા કરવી

શુભરંગ જાંબલિ 

શુભમંત્ર : સુખકર્તાય નમઃ ||

કુંભ (,,,)

  • તમારી ચિંતામા વધરો થાય
  • અણધર્યા ખર્ચ થાય
  • આરોગ્ય બગડે દવામા ખર્ચ થાય
  • વ્યાપાર મંદો થાય

ઉપાય : આજે ફળ દાન કરવુ

શુભરંગ રાખોડી

શુભમંત્ર : સુમુખાય નમઃ ||

મી(,,,)

  • આજે આવક્મા વધરો થય
  • સહ્કર્મિઓમા ઉત્સાહ વધે
  • નવા વ્યાપારની શરૂઆત થાય
  • ધન લાભ થાય

ઉપાય : વડીલોની સેવા કરવી

શુભરંગ :  ક્રિમ

શુભમંત્ર : નિધિદાત્રે નમઃ ||

Tags :
Advertisement

.