Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે નવી નોકરીની ઓફર મળી શકે છે

આજનું પંચાંગ તારીખ -  06 મે 2023, શનિવાર   તિથિ -   વૈશાખ વદ એકમ   રાશિ -   તુલા ર,ત ( 15:21 પછી વૃશ્ચિક )  નક્ષત્ર -   વિશાખા   યોગ -   વ્યતિપાત   કરણ -   બાલવ દિન વિશેષ  અભિજીત મૂહૂર્ત - ...
07:29 AM May 06, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ -  06 મે 2023, શનિવાર
  તિથિ -   વૈશાખ વદ એકમ
  રાશિ -   તુલા ર,ત ( 15:21 પછી વૃશ્ચિક )
 નક્ષત્ર -   વિશાખા
  યોગ -   વ્યતિપાત
  કરણ -   બાલવ
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત -   12:11 થી 13:02 સુધી
રાહુકાળ  -  09:22 થી 10:49 સુધી
આજે નારદ જયંતિ છે સાથે વિંછુડો પ્રારંભ થશે 15:21 કલ્લાકે
આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવાથી ચંદ્રગ્રહણનું ફળ મળે
મેષ (અ,લ,ઈ) 
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે
મિત્રના સહયોગથી નવો વેપાર શરૂ થાય
ક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડો થાય
આજે તમને ભાઈઓ તરફથી સુખ મળશે
ઉપાય  -  શ્રીયંત્રની પૂજા કરવી
શુભ રંગ  -  લાલ
વૃષભ (બ,વ,ઉ) 
આજે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આજે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે
તમારે પરિવારથી દૂર રહેવું પડે
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધશે
ઉપાય  -  માતાજીને લાલ ચુંદડી અર્પણ કરો
શુભ રંગ  -  ગુલાબી
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં સુખ સુવિધાઓનો વધારો થાય
જીવનસાથીસાથે સારો સમય પસાર કરવાની તક મળશે
ઘરેલુ સમસ્યાઓ તમને પરેશાન કરશે
અનુભવી લોકોની સલાહ લેશો
ઉપાય  -  માતાજીને ખીરનો પ્રસાદ ધરાવો
શુભ રંગ -  કેસરી
કર્ક (ડ,હ)
તમને કોઈ પ્રોપર્ટીમાં પૈસા મળી શકેછે
બિનજરૂરી દલીલો અને ઝઘડા થઈ શકે છે
જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નોકરી ધંધામાં ધીરજ બતાવશો
ઉપાય  - આજે શ્રીસૂક્તના પાઠ કરવા
શુભ રંગ -  પીળો
સિંહ (મ,ટ)
વેપાર માટે દિવસ સારો રહેશે
આજે તમારા કામમાં અનિશ્ચિતતા જણાય
આજે ઉદ્યોગ ધંધામાં સાતત્યતા જળવાશે
નવા લોકોને મળવામાં સાવધાની રાખો
ઉપાય  -  ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રના જાપ કરવા
શુભ રંગ  -  વાદળી
કન્યા (પ,ઠ,ણ) 
આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો
ઓફિસમાં સ્પર્ધકોના કારણે પરેશાની થશે
નાણાકીય બાબતો સામાન્ય કરતાં વધુસારી રહે
દાંપત્યજીવનમાં મતભેદ ઊભાથવાની સંભાવના રહે
ઉપાય  -  લક્ષ્મીજીને ગુલાબ અર્પણ કરવા
શુભ રંગ  -  મરૂન
તુલા (ર,ત) 
આજે નવી નોકરીની ઓફર મળી શકે છે
વ્યવસાય સબંધી માટે વિદેશ જઈ શકો છો
આજે સંબંધોમાં મધુરતા વધશે
આજે તમને માઈગ્રેનની તકલીફ રહે
ઉપાય  -  કુમારિકાઓને શણગાર ભેટ આપો
શુભ રંગ  -  જાંબલી
વૃશ્ચિક (ન,ય) 
પરિવારની સમસ્યાથી રાહત મળી શકેછે
વિદ્યાર્થીમિત્રો અભ્યાસઉપર વધારે ધ્યાન આપશો
આળસને પોતાના ઉપરહાવીથવા દેશો નહીં
વ્યવસાયિક ક્ષેત્રે નવા વળાંક આવે
ઉપાય  -  મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા
શુભ રંગ  -  સફેદ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અટવાયેલા ધન પ્રાપ્ત થઈ શકે છે
અપ્રિય સમાચાર મળવાથી ઘરમાં નિરાશા રહે
વ્યાપારમાં બેદરકારી નુકશાન અપાવે
પતિ-પત્નીના સંબંધો મધુર રહે
ઉપાય  -  આજે સુહાસિની બહેનોની પૂજા કરવી
શુભ રંગ -  સોનેરી
મકર (ખ,જ) 
તમારી અંદર આવતા પરિવર્તનને સ્વીકારવાનો પ્રયાસ કરો
આજે પરિવારને લગતી સમસ્યાને ઉકેલવામાં સફળતા મળે
જૂનો મુદ્દો તણાવજેવું વાતાવરણ બનાવી શકેછે
તમારા ગુસ્સા અને વાણીઉપર નિયંત્રણ રાખો
ઉપાય  -  લોટમાં સાકર મિક્સ કરીને કિડીને ખવડાવવી
શુભ રંગ  -  કથ્થાઈ
કુંભ (ગ,શ,સ,ષ)
લક્ષ્ય પ્રાપ્તિમાટે મહેનત ભવિષ્ય બદલે
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
વિદ્યાર્થીઓને આભાસપર ધ્યાન આપવું
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો નબળો રહી શકેછે
ઉપાય  -  માતાજીને મીઠામાવાનો પ્રસાદ ધરાવવો
શુભ રંગ -  કેસરી
મીન (દ,ચ,ઝ,થ)
તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો
આજે સંબંધોમા વિવાદ થવાની શક્યતા છે
ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે
આજે શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય  -  કપૂરનો ધૂપ કરવો
શુભ રંગ  -  ગુલાબી
આજનો મહામંત્ર - ૐ નમો ભગવતે વસુદેવાય  ||
Tags :
HoroscopeRashifalTodays Horoscope
Next Article