Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે નવી નોકરીની ઓફર મળી શકે 

આજનું પંચાંગ તારીખ  -   18 મે 2023, ગુરુવાર   તિથિ   -   વૈશાખ વદ ચૌદસ   રાશિ   -   મેષ ( અ,લ,ઈ )  નક્ષત્ર  -   અશ્વિની   યોગ  -   સૌભાગ્ય   કરણ  -    વિષ્ટિ દિન વિશેષ  અભિજીત મૂહુર્ત -  12:10 થી...
08:03 AM May 18, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -   18 મે 2023, ગુરુવાર
  તિથિ   -   વૈશાખ વદ ચૌદસ
  રાશિ   -   મેષ ( અ,લ,ઈ )
 નક્ષત્ર  -   અશ્વિની
  યોગ  -   સૌભાગ્ય
  કરણ  -    વિષ્ટિ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:10 થી 13:02 સુધી
રાહુકાળ -  14:15 થી 15:54 સુધી
આજે બુધગ્રહ પૂર્વદિશામાં ઉદય થાશે
મેષ (અ,લ,ઈ) 
આજે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આજે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે
તમારે પરિવારથી દૂર રહેવું પડે
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધશે
ઉપાય -  આજે મસૂરનીદાળનું દાન કરવું
શુભરંગ – મરુન
વૃષભ (બ,વ,ઉ) 
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે
મિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છે
ક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડો
આજે તમને ભાઈઓ તરફથી સુખ મળશે
ઉપાય -  આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – ગુલાબી
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં સુખ સુવિધાઓનો વિસ્તાર થશે
જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો
ઘરેલુ સમસ્યાઓ તમને પરેશાન કરશે
અનુભવી લોકોની સલાહ લેશો
ઉપાય -  આજે મગનીદાળનું દાન કરવું
શુભરંગ – લીલો
કર્ક (ડ,હ)
તમને કોઈ પ્રોપર્ટીમાં પૈસા મળી શકે છે
બિન જરૂરી દલીલો અને ઝઘડા થઈ શકે છે
જીવન સાથેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નોકરી ધંધામાં ધીરજ બતાવશો
ઉપાય -  આજે મંદિરમાં ગાયનાદૂધનું દાન કરવું
શુભરંગ – સફેદ
સિંહ (મ,ટ)
વેપાર માટે દિવસ સારો રહેશે
આજે તમારા કામમાં અનિશ્ચિતતા જણાય
આજે ઉદ્યોગ ધંધામાં સાતત્યતા જળવાશે
નવા લોકોને મળવામાં સાવધાની રાખો
ઉપાય -  આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – લાલ
કન્યા (પ,ઠ,ણ) 
આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો
ઓફિસમાં સ્પર્ધકોની હિલચાલનના કારણે પરેશાની થશે
નાણાકીય બાબતો સામાન્ય કરતાં વધુ સારી રહેશે
દાંપત્યજીવનમાં મતભેદ ઊભા થવાની સંભાવના છે
ઉપાય -   આજે મગનું દાન કરવું
શુભરંગ – લીલો
તુલા (ર,ત) 
આજે નવી નોકરીની ઓફર મળી શકે છે
વ્યવસાય સબંધી બાબતતોમાટે વિદેશ જઈ શકોછો
આજે સંબંધોમાં મધુરતા વધશે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહેશે
ઉપાય -  આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – કેસરી
વૃશ્ચિક (ન,ય) 
પરિવારની સમસ્યાથી રાહત મળશે
વિદ્યાર્થીઅભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે
આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં
વ્યવસાયિક રોકાણ કરતા પહેલા તેઅંગે સારા વિચાર કરશો
ઉપાય -   કઠોળનું દાન કરવું
શુભરંગ –  લાલ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અટવાયેલા પૈસા પ્રાપ્ત થઈ શકે છે
બપોરપછી અપ્રિય સમાચાર મળવાથી ઘરમાં નિરાશા રહેશે
થોડી પણ બેદરકારી નુકસાનદાઇ સાબિત થઈ શકે છે
પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે
ઉપાય -  આજે ચણાનું દાન કરવું
શુભરંગ –  પીળો
મકર (ખ,જ)
તમારી અંદર આવતા પરિવર્તનને સ્વીકારવાનો પ્રયાસ કરો
આજે પરિવારની સમસ્યાને ઉકેલવામાં તમારી ખાસ કોશિશ રહેશે
કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બનાવી શકે છે
તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
ઉપાય  -   આજે અડદનીદાળનું દાન કરવું
શુભરંગ – બદામી
કુંભ (ગ,શ,સ,ષ)
લક્ષ્ય પ્રાપ્તિમાટે મહેનત કરશો
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવું
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો નબળો રહી શકે છે
ઉપાય -  આજે આખાઅડદનું દાન કરવું
શુભરંગ – જાંબલી
મીન (દ,ચ,ઝ,થ)
તમારે લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે
આજે વારસાઈમાં વધારો થવાની શક્યતા છે
ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે
આજે વાણીપર સંયમ રાખવું
ઉપાય –  આજે ચણાનીદાળનું દાન કરવું
શુભરંગ – કેસરી
આજનો મહામંત્ર -  ૐ પદ્મપત્રસમાસીનં બ્રહ્માણં ચ ચતુર્મુખમ્ |
                        ઉપવીતધરં દેવં સાક્ષસૂત્ર કમણ્ડલુમ્  ||
Tags :
HoroscopeRashifal
Next Article