Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને રોકાણમાં ધ્યાન રાખવું પડશે

આજનું પંચાંગ તારીખ : 28 મે 2023, રવિવાર       તિથિ :  જેઠ સુદ આઠમ ( 09:58 પછી નોમ ) રાશિ : સિંહ ( મ,ટ ) નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની યોગ :  હર્ષણ કરણ : બાલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:10...
આ રાશિના જાતકોને રોકાણમાં ધ્યાન રાખવું પડશે

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 28 મે 2023, રવિવાર      
  • તિથિ :  જેઠ સુદ આઠમ ( 09:58 પછી નોમ )
  • રાશિ : સિંહ ( મ,ટ )
  • નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની
  • યોગ :  હર્ષણ
  • કરણ : બાલવ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:04 સુધી
  • રાહુકાળ : 17:36 થી 19:15 સુધી
  • આજે દુર્ગાષ્ટમી છે રવિયોગ પ્રારંભ થાય છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ સારી રહેશે
  • આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે
  • સામાન્ય રીતે દિવસ સારો રહેશે
  • આજે તમને પરિવાર તરફથી સુખ મળશે

ઉપાય : આજે મહાકાળી માતાજીની પૂજા કરવી

શુભરંગ : લાલ

Advertisement

શુભમંત્ર : ૐ ભગવત્યૈ નમઃ ||

વૃષભ (બ,,ઉ)

  • આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે
  • આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે
  • આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે
  • વ્યવસાયીક યાત્રાના સારા સહયોગ બને છે

ઉપાય : મહાકાળી 108 નામના પાઠ કરવા 

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ વરદાયૈ નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
  • આજે મનને મક્કમ રાખી કામ કરશો
  • આજે સમય તમારા માટે શુભ રહેશે
  • આજે તમારા પરિવારમાં સંપ વધશે

ઉપાય : મહાકાળી માતાજીને સણગાર અર્પણ કરવા

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ શિવાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

  • અવિવાહિક લોકોને સારા સમાચાર મળે
  • પતિ પત્ની વચ્ચે મત ભેદો દૂર થાય
  • આજે વ્યાપારમાં પરિશ્રમ વધી શકે છે
  • આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે

ઉપાય : તમારા બાળકોને દેવદર્શન કરાવવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ મોહવત્યૈ નમઃ || 

સિંહ (મ,ટ)

  • આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
  • આજે તમને માનસિક ચિંતા રહે
  • આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે
  • તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય

ઉપાય : કુમાંરીકાની પૂજા કરવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ કૃપાર્થિન્યૈ નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજે તમારી આવડતમાં વધારો થાય
  • તમને સરકારી પરીક્ષાથી લાભ મળી શકવાના યોગ છે
  • આજે સંબંધોમાં મધુરતા રાખશો
  • આજે તમે કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો

ઉપાય : આજે દુર્ગાબત્રીસ નામાવલીના પાઠ કરવા 

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ વાગેશ્વર્યૈ નમઃ ||

તુલા (ર,ત)

  • આજે તમને લવ લાઇફમાં સફળતા મળે
  • આજે માનસિક ઉર્જામાં વધારો થાય
  • તમારા અંગત કાર્યમાં લાભ મળે
  • તમારા સંતાનોના ભાવીને લઈને ચિંતા રહે

ઉપાય : મહાકાળી માતાજીને મોહનથાળ અર્પણ કરવું

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ મંગલાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
  • આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
  • કોઈની સાથે મતભેદ ન કરવો
  • તમારા મિત્રો સમસ્યા દૂર કરશે

ઉપાય : ભૈરવ દાદાની પૂજા કરવી

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ દુર્ગાયૈ નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • આજે વેપારી વર્ગ માટે દિવસ સારો છે
  • આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય
  • આજે સારા સમાચાર મળી શકે તેમ છે

ઉપાય : મહાકાળી માતાજીને રાતરાણી છોડ અર્પણ કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ ઈન્દ્રાણ્યૈ નમઃ ||

મકર (ખ,જ)

  • આજે મગજ શાંત રહે તેવા પ્રયત્નો કરવા
  • કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
  • આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
  • આજે તમે નવી યોજના બનાવી શકો છો

ઉપાય : મહાકાળી માતાજીને લાલચુંદડી અર્પણ કરવી

શુભરંગ : મરુન 

શુભમંત્ર : ૐ મહિષમર્દિન્યૈ નમઃ ||  

કુંભ (ગ,,,ષ)

  • આજે તમારા સંબંધો ગાઢ બને
  • આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
  • આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
  • આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે

ઉપાય : મહાકાળી માતાજીને સાતધાન્ય અર્પણ કરવા

શુભરંગ : કાળો

શુભમંત્ર : ૐ કમાલયૈ નમઃ ||

મીન (દ,,,થ)

  • આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
  • ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
  • આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
  • વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે

ઉપાય : મહાકાળી માતાજીને શ્રીફળ નમતું મુકવું

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

Tags :
Advertisement

.