Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે મનોકામના થઇ શકે છે પૂર્ણ

દિન વિશેષ અભિજીત: ૧૧:૫૨ થી ૧૨:૪૦ રાહુકાળ : ૧૫:૧૪ થી ૧૬:૪૩ સુધી પંચમી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ મંગળ તુલા પ્રવેશ ૧૮:૦૦ મેષ (અ,લ,ઈ) આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવુ, આંખોની તકલિફ જણાય ધન હાનિ નાયોગો છે. માન સમ્માન મા ઉણપ આવે ઉપાય...
07:00 AM Oct 03, 2023 IST | Hardik Shah

દિન વિશેષ

મેષ (,,)

ઉપાય : આજે કુળદેવીને લાપસિ ધરવી

શુભરંગ : રક્ત

શુભમંત્ર : અં અંગારકાય નમ:||

વૃષભ (,,)

ઉપાય : આજે બાળકો ને રેવડી આપવી

શુભરંગ : રૂપેરિ

શુભમંત્ર : ગં ગણપતયે નમઃ ||

મિથુન (,,)

ઉપાય : આજે ગણેશજી ને લાલ જાસૂદ ચડાવવુ

શુભરંગ : ધેરો લીલો

શુભમંત્ર : એકદંતાય નમઃ ||

કર્ક (,)

ઉપાય : આજે દહિ નુ દાન કરવુ

શુભરંગ : આછો સફેદ

શુભમંત્ર : ભાલચંદ્રાય નમઃ ||

સિં (,)

ઉપાય : ગરિબોમા બુંદીના લાડુનુ વિતરણ કરવુ.

શુભરંગ : નારંગી

શુભમંત્ર : ઉમાપૂત્રાય નમઃ||

કન્યા (,,)

ઉપાય : આજે પોતાના હાથે જ ગાય ને ધાસ ખવડાવવુ

શુભરંગ : કેસરી

શુભમંત્ર : લમ્બોદરાય નમઃ ||

તુલા (,)

ઉપાય : કેસર યુક્ત દૂધ નુ સેવન કરવુ

શુભરંગ : સોનેરિ

શુભમંત્ર : સુમુખાય  નમઃ ||

વૃશ્ચિક (,)

ઉપાય : આજે લાલ ચંદન નુ તિલક કરવુ

શુભરંગ : ઘેરો લાલ

શુભમંત્ર : વકતુણ્ડાય નમઃ ||

ધન (,,,)

ઉપાય : આજે હળદર જળ મા પધરાવી સ્નાન કરવુ

શુભરંગ : પીળો

શુભમંત્ર : ગૌરિતનયાય નમઃ ||

મકર (,)

ઉપાય : આજે ગુગળ કપૂર નો ઘરમા ધૂપ કરવો

શુભરંગ : કાળો

શુભમંત્ર : રધુનાથાય નમઃ ||

કુંભ (,,,)

ઉપાય : શિવલિંગ પર કાળાતલ યુક્ત ગાય નુ દૂદ ચડાવવુ

શુભરંગ : રાખોડી

શુભમંત્ર : મહા રૂદ્રાય નમઃ||

મી(,,,)

ઉપાય : આજે દુર્ગા ચાલિસા નો પાઠ કરવો

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમ:||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article