આ રાશિના જાતકોની આજે મનોકામના થઇ શકે છે પૂર્ણ
દિન વિશેષ
- અભિજીત: ૧૧:૫૨ થી ૧૨:૪૦
- રાહુકાળ : ૧૫:૧૪ થી ૧૬:૪૩ સુધી
- પંચમી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ
- મંગળ તુલા પ્રવેશ ૧૮:૦૦
મેષ (અ,લ,ઈ)
- આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવુ,
- આંખોની તકલિફ જણાય
- ધન હાનિ નાયોગો છે.
- માન સમ્માન મા ઉણપ આવે
ઉપાય : આજે કુળદેવીને લાપસિ ધરવી
શુભરંગ : રક્ત
શુભમંત્ર : ૐ અં અંગારકાય નમ:||
વૃષભ (બ,વ,ઉ)
- આજે સુખ સુવિધાના સાધન મા વધારો થાય
- આરોગ્ય સુધરે
- આજે વયસ્કો માટે સારા સમાચાર પ્રાપ્ત થાય
- સ્ત્રીમિત્રો થી લાભ જણાય
ઉપાય : આજે બાળકો ને રેવડી આપવી
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : ૐ ગં ગણપતયે નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
- આજે પારિવારિક મતભેદો થી બચવુ જોઇએ
- આજે અભ્યાસ મા મન ન લાગે
- આજે ખોટા વિચારો ને ત્યાગ કરવો
- આજે આળશ નો ત્યાગ કરિ મહેનત કરવી
ઉપાય : આજે ગણેશજી ને લાલ જાસૂદ ચડાવવુ
શુભરંગ : ધેરો લીલો
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે ધન લાભ થાય
- આજે વિરોધીઓને હરાવી આપ સફળ થશો,
- પ્રિયજન ની મુલાકાત થાય
- આજે નવા સમ્બંધો અને નવા લોકો સાથે મુલાકાત થાય
ઉપાય : આજે દહિ નુ દાન કરવુ
શુભરંગ : આછો સફેદ
શુભમંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||
સિંહ (મ,ટ)
- માનસિક બેચેની બની રહે
- પત્નિ સાથે મતભેદ રહે
- પિત્ત અને વાયુ વિકાર થાય
- આરોગ્ય કથળતુ જણાય
ઉપાય : ગરિબોમા બુંદીના લાડુનુ વિતરણ કરવુ.
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ઉમાપૂત્રાય નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
- યાત્રા પ્રવાસ મા કષ્ટ્ થાય
- કાર્યમાં નિસ્ફળતા મળે
- વાહન વ્યવહાર મા સાવધાની રાખવી
- નિર્ણય લેવામા અસમર્થતા રહે.
ઉપાય : આજે પોતાના હાથે જ ગાય ને ધાસ ખવડાવવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||
તુલા (ર,ત)
- આજે વ્યાપારમા ધન લાભ થાય
- આજે રોજગાર પ્રાપ્તિ ના પણ યોગો છે.
- આજે હર્ષ ઉલ્લાસ મય વાતાવરણ રહે
- આજે વિરોધિ ઓ સામે વિજય થાય
ઉપાય : કેસર યુક્ત દૂધ નુ સેવન કરવુ
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- આજે ધન લાભ થાય
- યાત્રા પ્રવાસ સુખ પુર્વક થાય
- આજે વાહન સુખ ના યોગો બને છે.
- ખાનપાન અને હરવા ફરવામા ધન ખર્ચ થાય
ઉપાય : આજે લાલ ચંદન નુ તિલક કરવુ
શુભરંગ : ઘેરો લાલ
શુભમંત્ર : ૐ વકતુણ્ડાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- આરોગ્ય બાબતે સાચવવુ છાતિમા બળતરા રહે.
- વાદવિવાદ થી દૂર રહેવુ
- માનસિક કલેશ રહે
- આજે ખોટા ખર્ચ થી બચવુ
ઉપાય : આજે હળદર જળ મા પધરાવી સ્નાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ગૌરિતનયાય નમઃ ||
મકર (ખ,જ)
- નિયમોનુ ઉલ્લંઘન ન કરવુ
- વ્યવસાય મા છેતરપીંડી થી બચવુ
- સંતાનો સાથે મત ભેદ થાય
- આજ વિરોધી ઓ ને આપના પર ટીકા કરવાની તક ન આપો
ઉપાય : આજે ગુગળ કપૂર નો ઘરમા ધૂપ કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ રધુનાથાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- મનો કામના પુર્ણ થાય
- સમાજમા સમ્માન થાય
- પદોન્નતિ થાય
- આજે આપના કાર્યોની સરાહના થાય
ઉપાય : શિવલિંગ પર કાળાતલ યુક્ત ગાય નુ દૂદ ચડાવવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ મહા રૂદ્રાય નમઃ||
મીન (દ,ચ,ઝ,થ)
- ભાગ્યોદય કારક દિન
- આવક મા વધારો થાય
- સંતાન સુખ મળે
- સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દુર્ગા ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમ:||