Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મળી શકે છે ભાગ્યનો સાથ

આજનું પંચાંગ તારીખ : 18 જૂન 2023, રવિવાર        તિથિ :  જેઠ વદ અમાસ નક્ષત્ર : મૃગશીર્ષ યોગ : ગંડ કરણ :  કિંસ્તુઘ્ન રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજે મળી શકે છે ભાગ્યનો સાથ

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 18 જૂન 2023, રવિવાર       
  • તિથિ જેઠ વદ અમાસ
  • નક્ષત્ર : મૃગશીર્ષ
  • યોગ : ગંડ
  • કરણ :  કિંસ્તુઘ્ન
  • રાશિ : મિથુન ( ક,છ,ઘ )

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી
  • રાહુકાળ : 17:43 થી 19:23 સુધી
  • આજે અમાવાસ્યા છે પિતૃકાર્ય માટે ઉત્તમ દિવસ છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • આજે દિવસ શુભ બને
  • મહેનતનું સારું પરિણામ મળે
  • ઓફિસમાં મિત્રોથી લાભ થાય
  • ઘરનું વાતાવરણ પવિત્ર બને

ઉપાય -  લોટની ગોળી માચ્છલીને ખવડાવવી

શુભરંગ નારંગી

Advertisement

શુભમંત્ર : ૐ પિતૃદેવતાભ્યો નમઃ ||

વૃષભ (બ,,ઉ)

  • વ્યવસાયમાં જોખમ વધે
  • તમારી આર્થિક સ્થિતિ સારી રહે
  • તમને શેર બજારમાં લાભ મળે
  • આજે જૂના મિત્રો મળે

ઉપાય -  કીડીઓને સાકાર ખવડાવવી

શુભરંગ સિલ્વર

શુભમંત્ર : ૐ નામો ભગવતે વાસુદેવાય ||

મિથુન (ક,,ઘ)

  • આજે ખૂબ વ્યસ્ત રહેશો
  • તમને પરિવારનો સાથ મળે
  • આજે મોટા સલાહકાર બનો
  • આજે વાણી સંયમ રાખજો

ઉપાય -  શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવું

શુભરંગ સફેદ

શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • આજે દિવસ વિશેષ બને
  • આજે શારીરિક બળ મળે
  • વ્યાપાર વધારવા ધનખર્ચ વધે
  • આજે વિદ્યાર્થીઓને લાભ મળે

ઉપાય -   આજે પીપળના ઝાડના મૂળમાં જલ અર્પણ કરવું

શુભરંગ પીળો

શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

સિં (મ,ટ)

  • નવા પ્રોજેક્ટનું આયોજન થાય
  • આરોગ્યમાં ધ્યાન રાખવું
  • આજે મનને શાંત રાખવું
  • તમને પિતાથી મદદ મળે

ઉપાય -  ઘરના ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો

શુભરંગ લાલ

શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજના દિવસે સાવધાન રહેવું
  • પરિવારમાં શુભ પ્રસંગ થાય
  • જીવન સાથીસાથે મન દુઃખ થાય
  • સંતાનની ચિંતા દૂર થાય

ઉપાય -  આજે સાંજના સમયે પાંચ લાલ ફૂલ અને દીવો જળમાં વહેતું મુકવું

શુભરંગ લીલો

શુભમંત્ર : ૐ પિતૃ નારાયણાય નમઃ ||

તુલા (ર,ત)

  • સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
  • તમારી આજીવિકા વધે
  • વ્યાપારમાં બદલાવ આવે
  • માનસિક ચિંતા વધે

ઉપાય -  રોટલીમાં તેલ ચોપડી કુતરાને ખવડાવવી

શુભરંગ વાદળી

શુભમંત્ર : ૐ ક્લેશનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે ખેડૂતોને લાભ મળે
  • તમારી આર્થિક સ્થિતિ બગડે
  • પરિવારમાં આત્મવિશ્વાસ વધે
  • માન સન્માન વધારો થાય

ઉપાય -   દૂધમાં કાળાતલ મૂકી શિવજીને અર્પણ કરવું

શુભરંગ   નારંગી

શુભમંત્ર : ૐ દેવર્ષિણાંપતયે નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • તમારા વિચારો બદલ્યા કરે
  • કાર્યક્ષેત્રમાં લાભ મળે
  • પરિવારમાં સારા આરોગ્યની પ્રાપ્તિ થાય
  • ધન પ્રાપ્તિ માટે અટકળો થાય

ઉપાય -  શિવ મંદિરે કાચું સીધું અર્પણ કરવું

શુભરંગ   પીળો

શુભમંત્ર : ૐ પ્રજાપતયે નમઃ ||

મકર (ખ,જ)

  • આજે મહેનતથી લાભ મળે
  • કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
  • લવ લાઈફ સકારાત્મક બને
  • તમને ભાગ્યનો સાથ મળે

ઉપાય  -  આજે લઘુરુદ્રાભિષેક કરવું 

શુભરંગ કાળો

શુભમંત્ર : ૐ સર્પેભ્યો નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • મનને આજે શાંતિ મળે
  • આજે પ્રવાસના યોગ બને
  • વાણીથી ક્લેશ થાય
  • સ્વાસ્થ્યમાં આજે બદલાવ આવે

ઉપાય -  પંચામૃત દ્વારા શિવઅભિષેક કરવું

શુભરંગ બ્લુ

શુભમંત્ર : ૐ રાહવે નમઃ ||

મીન (દ,,,થ)

  • પરિવારમાં શાંતિ ભંગ થાય
  • નોકરીમાં સારા લાભ મળે
  • આજે શબ્દોને મધુર બનાવો
  • બાળકોની ચિંતા દૂર થાય

ઉપાય   શિવજીને સરસવના તેલનો દીવો કરવો

શુભરંગ પીળો

શુભમંત્ર : ૐ કેતવે નમઃ ||

Tags :
Advertisement

.