આ રાશિના જાતકોને આજે કાર્યમાં મળી શકે છે સફળતા મળે
આજનું પંચાંગ
- તારીખ : ૦૨ ઓક્ટોમ્બર ૨૦૨૩, સોમવાર
- તિથિ : ભાદરવા વદ ત્રીજ
- નક્ષત્ર : ભરણી
- યોગ : હર્ષણ
- કરણ : બવ
- રાશિ :મેષ( અ,લ,ઇ) ૨૪:૧૯ સુધી, વૃષભ
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૨થી ૧૨:૪૦ સુધી
- રાહુકાળ : ૦૭:૪૯ થી ૦૯:૧૮ સુધી
- ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
- લાલબહાદુર શાસ્ત્રીજી જયંતિ
- મહાત્મા ગાંધી જયંતિ
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૦૮:૩૯ રાત્રે
મેષ (અ,લ,ઈ)
- આજે સુખ સુવિધા મા વધરો થાય,
- રોગમુક્તિ થાય
- પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવે
- આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન નો લાભ પ્રાપ્ત થાય
ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અંગારકાય નમ:||
વૃષભ (બ,વ,ઉ)
- આજે કૌટુંબીક ક્લેશ થી બચવું જોઈએ
- બાળકોને અભ્યાસમાં અરૂચિ થાય
- નેત્ર પીડા સંભવી શકે છે
- માનસિક તાણનો અનુભવ થાય
ઉપાય : આજે અન્નનુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ હં હનુમતે નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
- આજે આકસ્મિક થવાની સંભાવના છે
- શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
- આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને
- ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય : આજે સિધાનુ દાન કરવુ
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ ગં ગણ્પતયે નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે ચિત્તમાં ચંચળતા રહે
- આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર,
- સ્વજનો સાથે વાદવિવાદ થી બચવું.
- આજે પતિ પત્ની વચ્ચે મન મોટા થવાની સંભાવના
ઉપાય : સાકર વાળી ખીર નુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ચન્દ્રમૌલેશ્વરાય નમઃ ||
સિંહ (મ,ટ)
- આજે વ્યાપાર હાનિ
- કષ્ટકારક યાત્રા
- મનો કામના પુર્ણ થવામા વિઘ્નો આવે
- ઉદર વિકાર ની સંભાવનાઓ છે
ઉપાય : ઘંઊ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્ ||
કન્યા (પ,ઠ,ણ)
- આજે વ્યાપારિક આયોજનો થાય
- કાર્યમાં સફળતા મળે
- સ્ત્રી નો સહ્કાર અને પ્રેમ મળે
- સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : શ્રીફળનુ દાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દ્રામ્ દત્તાત્રેયાય નમઃ ||
તુલા (ર,ત)
- આજે સાવધાની પુર્વક કામ કાજ કરવા
- આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
- આજે કોઇ પણ કાર્ય મા ઉતાવળ ન દાખવવી
- આજે વિરોધિ ઓ સામે વિજય થાય
ઉપાય : ચોખા નુ દાન કરવુ
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- આજે આળશ છોડી કામ માં લાગવું
- ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
- સામાન્ય આરોગ્ય નબળુ રહે
- મિઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો
શુભરંગ : પર્પલ
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- આજે કામકાજમા વ્યસ્તતા રહે
- પ્રેમ પ્રસંગો મા સફળતા મળે
- ઘરે મહેમાન નુ આગમન થાય
- વાહન સુખ મળે
ઉપાય : આજે દેવ દર્શન કરવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||
મકર (ખ,જ)
- તમારા કામ સરળતાથી સધાય
- જીવન સાથી સાથે હળવાસ અનુભવો
- નાનિ યાત્રા પ્રવાસ થાય
- આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
ઉપાય : હનુમાંજી ને મિષ્ટાન્ન ધરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હરિ મર્કટ મર્કટાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- સુખાકારી મા વધારો થાય
- માન સમ્માનની પ્રાપ્તિ
- મિત્રવર્ગ ની મુલાકાત થાય
- પરિવાર નો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : મિઠાઇ નુ ગરિબોમા વિતરણ કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નમો નારાયણાય ||
મીન (દ,ચ,ઝ,થ)
- ભાગ્યોદય કારક દિન
- વ્યાપારમા હાનિ થી બચવા આજે ઉતાવળા નિર્ણયો થી બચવુ
- ધન લાભ થાય
- સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દેવિ કવચ નો પાઠ કરવા
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||