Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે કાર્યમાં મળી શકે છે સફળતા મળે

આજનું પંચાંગ તારીખ : ૦૨ ઓક્ટોમ્બર ૨૦૨૩, સોમવાર         તિથિ :  ભાદરવા વદ ત્રીજ નક્ષત્ર : ભરણી યોગ : હર્ષણ કરણ :  બવ રાશિ :મેષ( અ,લ,ઇ) ૨૪:૧૯ સુધી, વૃષભ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૨થી ૧૨:૪૦ સુધી રાહુકાળ : ૦૭:૪૯...
આ રાશિના જાતકોને આજે કાર્યમાં મળી શકે છે સફળતા મળે

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : ૦૨ ઓક્ટોમ્બર ૨૦૨૩, સોમવાર        
  • તિથિ ભાદરવા વદ ત્રીજ
  • નક્ષત્ર : ભરણી
  • યોગ : હર્ષણ
  • કરણ :  બવ
  • રાશિ :મેષ( અ,,ઇ) ૨૪:૧૯ સુધી, વૃષભ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૨થી ૧૨:૪૦ સુધી
  • રાહુકાળ : ૦૭:૪૯ થી ૦૯:૧૮ સુધી
  • ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
  • લાલબહાદુર શાસ્ત્રીજી જયંતિ
  • મહાત્મા ગાંધી જયંતિ
  • સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૦૮:૩૯ રાત્રે

મેષ (,,)

Advertisement

  • આજે સુખ સુવિધા મા વધરો થાય,
  • રોગમુક્તિ થાય
  • પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવે
  • આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન નો લાભ પ્રાપ્ત થાય

ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે

શુભરંગ : મરૂન

Advertisement

શુભમંત્ર : અંગારકાય નમ:||

વૃષભ (,,)

  • આજે કૌટુંબીક ક્લેશ થી બચવું જોઈએ
  • બાળકોને અભ્યાસમાં અરૂચિ થાય
  • નેત્ર પીડા સંભવી શકે છે
  • માનસિક તાણનો અનુભવ થાય

ઉપાય : આજે અન્નનુ દાન કરવુ

શુભરંગ : આછો પીળો

શુભમંત્ર : હં હનુમતે નમઃ ||

મિથુન (,,)

  • આજે આકસ્મિક થવાની સંભાવના છે
  • શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
  • આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને
  • ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો

ઉપાય : આજે સિધાનુ દાન કરવુ

શુભરંગ : લિમ્બુ પીળો

શુભમંત્ર : ગં ગણ્પતયે નમઃ ||

કર્ક (,)

  • આજે ચિત્તમાં ચંચળતા રહે
  • આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર,
  • સ્વજનો સાથે વાદવિવાદ થી બચવું.
  • આજે પતિ પત્ની વચ્ચે મન મોટા થવાની સંભાવના

ઉપાય : સાકર વાળી ખીર નુ સેવન કરવુ

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ચન્દ્રમૌલેશ્વરાય નમઃ ||

સિં (,)

  • આજે વ્યાપાર હાનિ
  • કષ્ટકારક યાત્રા
  • મનો કામના પુર્ણ થવામા વિઘ્નો આવે
  • ઉદર વિકાર ની સંભાવનાઓ છે

ઉપાય : ઘંઊ નુ દાન કરવુ

શુભરંગ : બદામિ

શુભમંત્ર : હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્ ||

કન્યા (,,)

  • આજે વ્યાપારિક આયોજનો થાય
  • કાર્યમાં સફળતા મળે
  • સ્ત્રી નો સહ્કાર અને પ્રેમ મળે
  • સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો

ઉપાય : શ્રીફળનુ દાન કરવુ

શુભરંગ : લીલો

શુભમંત્ર : દ્રામ્ દત્તાત્રેયાય નમઃ ||

તુલા (,)

  • આજે સાવધાની પુર્વક કામ કાજ કરવા
  • આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
  • આજે કોઇ પણ કાર્ય મા ઉતાવળ ન દાખવવી
  • આજે વિરોધિ ઓ સામે વિજય થાય

ઉપાય : ચોખા નુ દાન કરવુ

શુભરંગ : રૂપેરિ

શુભમંત્ર : મહાલક્ષ્મ્યૈ  નમઃ ||

વૃશ્ચિક (,)

  • આજે આળશ છોડી કામ માં લાગવું
  • ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
  • સામાન્ય આરોગ્ય નબળુ રહે
  • મિઠાનો ઉપયોગ ઓછો કરવો

ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો

શુભરંગ : પર્પલ

શુભમંત્ર : વામનાય નમઃ ||

ધન (,,,)

  • આજે કામકાજમા વ્યસ્તતા રહે
  • પ્રેમ પ્રસંગો મા સફળતા મળે
  • ઘરે મહેમાન નુ આગમન થાય
  • વાહન સુખ મળે

ઉપાય : આજે દેવ દર્શન કરવા

શુભરંગ : સોનેરિ

શુભમંત્ર : ગૌર્યૈ  નમઃ ||

મકર (,)

  • તમારા કામ સરળતાથી સધાય
  • જીવન સાથી સાથે હળવાસ અનુભવો
  • નાનિ યાત્રા પ્રવાસ થાય
  • આરોગ્ય બાબતે સાવધાન રહેવુ

ઉપાય : હનુમાંજી ને મિષ્ટાન્ન ધરવુ

શુભરંગ : શ્યામ

શુભમંત્ર : હરિ મર્કટ મર્કટાય નમઃ ||

કુંભ (,,,)

  • સુખાકારી મા વધારો થાય
  • માન સમ્માનની પ્રાપ્તિ
  • મિત્રવર્ગ ની મુલાકાત થાય
  • પરિવાર નો સાથ સહકાર મળી રહેશે

ઉપાય : મિઠાઇ નુ ગરિબોમા વિતરણ કરવુ

શુભરંગ : શ્યામ

શુભમંત્ર : નમો નારાયણાય ||

મી(,,,)

  • ભાગ્યોદય કારક દિન
  • વ્યાપારમા હાનિ થી બચવા આજે ઉતાવળા નિર્ણયો થી બચવુ
  • ધન લાભ થાય
  • સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય

ઉપાય : આજે દેવિ કવચ નો પાઠ કરવા

શુભરંગ : ભગવો

શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

Tags :
Advertisement

.