Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે રાજનીતિમાં મળી શકે છે સફળતા

આજનું પંચાંગ તારીખ : 28 જૂન 2023, બુધવાર તિથિ : અષાઢ સુદ દશમ નક્ષત્ર : ચિત્રા યોગ : પરિધ કરણ : તૈતિલ રાશિ : તુલા ( ર,ત ) દિન વિશેષ વિજય મૂહૂર્ત : 14:57 થી 15:51 સુધી રાહુકાળ : 12:43...
07:00 AM Jun 28, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,લ,ઈ)

ઉપાય : આજે ગંગાજળનું આચમન કરવું

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||  

વૃષભ (બ,વ,ઉ)

ઉપાય : પીપળે જલ અર્પણ કરવું

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ શંભવે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

ઉપાય : શિવજીને ખીર અર્પણ કરવી

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ સ્થાણવે નમઃ ||

કર્ક (ડ,હ)

ઉપાય : આજે કેસરી ચુંદડી માતાજીને અર્પણ કરવું

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ દેવાધિદેવાય નમઃ ||

સિંહ (મ,ટ)

ઉપાય : આજે ગરીબોને ઘર આંગણે જમાડવા

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ત્રિનેત્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

ઉપાય : આજે લીલા મગનું દાન કરવું

શુભરંગ : પોપટી

શુભમંત્ર : ૐ નિલકંઠાય નમઃ ||

તુલા (ર,ત)

ઉપાય : આજે સરસ્વતી માતાજીની પૂજા કરવી

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ વિશ્વકર્ત્રે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ઉપાય : આજે મસૂરની દાળનું દાન કરવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

ઉપાય : આજે બ્રહ્મ ભોજન કરાવવું

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

ઉપાય : આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી

શુભરંગ : ભૂરો

શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉપાય : આજે પક્ષીઓને મકાઈ ખવડાવવી

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ સ્વયંભુવે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

ઉપાય : આજે દેવ દર્શન કરવા

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article