Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મળી શકે છે વેપારમાં સફળતા

પંચાંગ: તારીખ: 24 જૂલાઇ 2024, બુધવાર તિથિ: અષાઢ વદ ત્રીજ, 07:30 ચતુર્થી નક્ષત્ર: શતતારકા યોગ: સૌભાગ્ય કરણ: બવ રાશિ: કુંભ (ગ, સ, શ, ષ) દિન વિશેષ: રાહુકાળઃ 12:46 થી 14:26 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી સંકટ ચતુર્થી, 21:48...
આ રાશિના જાતકોને આજે મળી શકે છે વેપારમાં સફળતા

પંચાંગ:

Advertisement

તારીખ: 24 જૂલાઇ 2024, બુધવાર
તિથિ: અષાઢ વદ ત્રીજ, 07:30 ચતુર્થી
નક્ષત્ર: શતતારકા
યોગ: સૌભાગ્ય
કરણ: બવ
રાશિ: કુંભ (ગ, સ, શ, ષ)

દિન વિશેષ:

Advertisement

રાહુકાળઃ 12:46 થી 14:26 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી
સંકટ ચતુર્થી, 21:48 ચંદ્રોદય

***********************

Advertisement

મેષ (અ,લ,ઈ)

ધનલાભના યોગ
વેપારમાં સફળતા મળે
પરિવારમાં આનંદનું વાતાવરણ રહે
સ્ત્રીઓથી લાભના સંયોગ
ઉપાય: શ્રી કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ નમઃ શિવાય||

વૃષભ (બ,વ,ઉ)

કામમાં મિત્રોનો સહકાર મળી રહે
વેપાર સંબંધો સુધરે
ધનલાભ સાથે ધર્મલાભના સંકેત
આરોગ્ય સાચવવું
ઉપાય: શિવલિંગ પર મગ ચઢાવવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ રામ્ રામાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

કોઇ પર આંધળો વિશ્વાસ નહીં કરવો
સંતાનોની બાબતે બેચેની રહે
ધનહાનિના યોગ, નાણાકીય વ્યવસાહમાં સાચવવું
મૂંઝવણ અનુભવાય
ઉપાય: પક્ષીઓને ચણ નાંખવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ||

કર્ક (ડ,હ)

વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
કામકાજની સફળતા માટે કોઇની મદદની આવશ્યક્તા પડે
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ ન કરવી
પરિવારમાં વડીલોનું સન્માન જાળવવું
ઉપાય: દૂધમાં સાકર નાંખી સેવન કરવું
શુભરંગ: સિલ્વર
શુભમંત્ર: ૐ મહેશ્વરાય નમઃ||

સિંહ (મ,ટ)

વેપાર દ્વારા ધનલાભના યોગ
તીર્થયાત્રા કે મુસાફરીનો સંયોગ બને
મનોકામના પુર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
ઉપાય: કેસરનું દાન કરવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
માન સન્માનમાં વધારો થાય
યોજનાઓ સફળ થતી જણાય
પત્નીનો સહકાર મળે
મિત્રોની સહાયથી અટકેલા કામ પાર પડે
ઉપાય: ફળનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ દ્રામ્ નમઃ||

તુલા (ર,ત)

દરેક કામમાં સાવધાની રાખવી
ખોટા ખર્ચથી બચવું
કામમાં વડીલોની સલાહ અવશ્ય લેવી
વિરોધીઓ પ્રબળ થાય
ઉપાય: અત્તરયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ભય નિવૃત્ત થવાય
દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બને
માથાનો દુખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર લાભકર
ઉપાય: શિવાલયમાં દર્શન કરવા
શુભરંગ: રાતો
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમાં રહે
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થાય
ઉપાય: ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ નાગેશ્વરાય નમઃ||

મકર (ખ,જ)

અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક
વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી શકે
ઉપાય: દુર્ગા દેવીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હરિ શંકરાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિના યોગ
દાંપત્યસુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાય: દેવાલયમાં સેવા આપવી
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહે
ભાગીદાર સાથે નાણાકિય બાબતે મતભેદ સંભવે
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય: મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ નમઃ શિવાય||

Tags :
Advertisement

.