Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે તમામ કાર્યમાં મળી શકે છે સફળતા

Rashi Bhavisya આજનું પંચાંગ તારીખ: 30 માર્ચ 2024, શનિવાર તિથિ: ફાગણ વદ પાંચમ નક્ષત્ર: અનુરાધા યોગ: સિદ્ધિ કરણ: કૌલવ રાશિ: વૃશ્ચિક (ન,ય) દિન વિશેષ રાહુકાળ: 09:39 થી 11:12 સુધી અભિજીત મૂહુર્ત: 12:20 થી 13:09 સુધી વિજય મુહુર્ત: 14:48 થી 15:37...
આ રાશિના જાતકોને આજે તમામ કાર્યમાં મળી શકે છે સફળતા

Rashi Bhavisya

Advertisement

આજનું પંચાંગ

તારીખ: 30 માર્ચ 2024, શનિવાર
તિથિ: ફાગણ વદ પાંચમ
નક્ષત્ર: અનુરાધા
યોગ: સિદ્ધિ
કરણ: કૌલવ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

Advertisement

દિન વિશેષ

રાહુકાળ: 09:39 થી 11:12 સુધી
અભિજીત મૂહુર્ત: 12:20 થી 13:09 સુધી
વિજય મુહુર્ત: 14:48 થી 15:37 સુધી
આજે છે રંગપંચમી

Advertisement

મેષ (અ,લ,ઈ)

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થાય
અગાઉ આયોજન કરેલ કાર્યોમાં સફળતા મળે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધશે
ઉપાય: ભગવાન રામની પૂજા કરવી
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શ્રીરામભદ્રાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
જમીન, મકાન, વાહન ખરીદ-વેચાણમાં સાવચેત રહો
આજે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થાય
ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ।।

મિથુન (ક,છ,ઘ)

પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં આજે સાવચેત રહેજો
આજે તમને માનસિક શાંતિ મળશે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: ફિરોઝા
શુભમંત્ર: ૐ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા ।।

કર્ક (ડ,હ)

આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થાય
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળશે
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ રાઘવેંદ્રાય નમઃ ।।

સિંહ (મ,ટ)

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થાય
વ્યવસાયના ક્ષેત્રમાં સમાન નફો મળવાની તક રહે
નવો વ્યવસાય શરૂ કરવામાં સ્નેહીજનોનો સહયોગ મળે
આજે બેરોજગારોને રોજગાર મળશે
ઉપાય: રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ: કથ્થઈ
શુભમંત્ર: ૐ રુદ્રાત્મકાય હું ફટ્ ।।

કન્યા (પ,ઠ,ણ)

નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહેશે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ થાય
આજે પ્રવાસનો યોગ બનશે
ઉપાય: લીલા નારિયેળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ નમો હનુમતે અવેશાય અવેશાય સ્વાહા ।।

તુલા (ર,ત)

તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણમાં પ્રગતિ માટે સમય સારો છે
તમારા પ્રિયજનોનો પ્રેમભાવ સારો રહે
આજે વિરોધીઓથી સાવધાન રહેજો
ઉપાય: શાલિગ્રામ ભગવાનની તુલસીદલથી પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે છે
આજે વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય: પીળા ફળનું દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ શ્રી રામાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદુપયોગ કરવાથી તમને ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય: જરૂરિયાતમંદોને અન્નદાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ જાનકી વલ્લભાય નમઃ ।।

મકર (ખ,જ)

આજે અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેશે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ આંજનેયાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે ફરવા જવાનો મોકો મળી રહેશે
તમામ કામમાં સફળતા મળશે
ઉપાય: બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નરશાર્દૂલાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે
તમારું દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે
ઉપાય: અન્નનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીસીતાપતયે નમઃ ।।

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે વેપારમાં ધનલાભ થવાની સંભાવના

Tags :
Advertisement

.