Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મળી શકે છે Good News

આજનું પંચાંગ: તારીખ: 19 જૂન 2024, બુધવાર તિથિ: જ્યેષ્ઠ સુદ બારસ નક્ષત્ર: વિશાખા યોગ: સિદ્ધ કરણ: કૌલવ રાશિ: તુલા (ર, ત) 11:04 વૃશ્ચિક દિન વિશેષ: રાહુ કાળઃ 12:41 થી 14:22 સુધી વિજય મુહૂર્તઃ 14:54 થી 15:50 સુધી આજે છે પ્રદોષ...
આ રાશિના જાતકોને આજે મળી શકે છે good news

આજનું પંચાંગ:

Advertisement

તારીખ: 19 જૂન 2024, બુધવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ બારસ
નક્ષત્ર: વિશાખા
યોગ: સિદ્ધ
કરણ: કૌલવ
રાશિ: તુલા (ર, ત) 11:04 વૃશ્ચિક

દિન વિશેષ:

Advertisement

રાહુ કાળઃ 12:41 થી 14:22 સુધી
વિજય મુહૂર્તઃ 14:54 થી 15:50 સુધી
આજે છે પ્રદોષ
વડસાવિત્રી વ્રતનો પ્રારંભ

*********************
મેષ (અ,લ,ઈ)

Advertisement

રોમાંચક અને આનંદદાયક દિવસ રહે
મુસાફરી, પારિવારિક કારણોથી થાક અનુભવાય
જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળે
સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે, મિત્રતાનો વ્યાપ વધે
ઉપાયઃ મગનું સેવન કરવું
શુભરંગઃ કથ્થઇ
શુભમંત્રઃ ૐ પુરૂષોત્તમાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

દિવસ વ્યસ્તતાભર્યો રહે
પારિવારિક જીવનમાં વ્યસ્ત રહો
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થાય
પરિવાર સાથે યાત્રાના યોગ
ઉપાયઃ સાકરનું દાન કરવું
શુભરંગઃ પિસ્તા
શુભમંત્રઃ ૐ શ્રીનાથાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

ખર્ચ પર નિયંત્રણ રાખવો
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ
ધાર્મિક કાર્યમાં સહભાગી થવાની તક મળે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
ઉપાયઃ મગનું દાન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ ગં ગણપતયે નમઃ||

કર્ક (ડ,હ)

દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ
પારિવારિક જીવનમાં પ્રેમ સંવાદિતા જળવાઈ રહે
જીવનસાથીની ખુશીમાં સાથ આપશો
વિરોધીઓથી સાવધાન રહેવું
ઉપાયઃ અન્નનું દાન કરવું
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ ઉમાયૈ નમઃ||

સિંહ (મ,ટ)

લાભદાયક અને આનંદદાયક દિવસ વીતે
સાસરિયાઓ તરફથી લાભ, સન્માન મળે
ભાગીદારીના કામમાં ફાયદો થવાના યોગ
મિત્રો, પરિવાર સાથે મોજ-મસ્તીમાં સમય વીતે
ઉપાયઃ શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પુરુષાર્થ થકી દરેક ક્ષેત્રે સફળતા મળે
વિદેશગમનના અવસરો પ્રાપ્ત થાય
માતા-પિતાની ખુશી અને સમર્થન મળે
સ્વાસ્થ્યની દૃષ્ટિએ પોતાનું ધ્યાન રાખવું
ઉપાયઃ લક્ષ્મીસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ શ્રિયૈ નમઃ||

તુલા (ર,ત)

દિવસ ખૂબ જ અનુકૂળ રહે
વ્યવસાયમાં સારો નફો મળે, સંપત્તિમાં વૃદ્ધિ થાય
પરિવાર સાથે આનંદદાયક સમય વીતે
લગ્નજીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહે
ઉપાયઃ ભગવદ્ ગીતાનો પાઠ કરવો
શુભરંગઃ રૂપેરી
શુભમંત્રઃ ૐ શ્રીં શ્રીયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ખુશી, સન્માન મળવાના યોગ
પરિવારમાં પ્રભાવ અને મહત્વ વધે
વેપારી, વ્યવસાયિક ક્ષેત્રે લાભના સંકેત
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો
ઉપાયઃ લાલ ફૂલથી મા અંબાની પૂજા કરવી
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ દું દુર્ગાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મંદિર કે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે
પરિવારમાં આનંદ, ઉત્સાહનું વાતાવરણ રહે
અચાનક ધનલાભ થઈ શકે
ભાઈ-બહેનોનો સહયોગ મળે
ઉપાયઃ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ||

મકર (ખ,જ)

આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસ લાભકર્તા બને
વડીલોના સહકારથી કિંમતી વસ્તુ કે મિલકત મળી શકે
કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ આવી પડે
વાણી પર સંયમ રાખવો, નહીંતર ખુશીઓ પર ગ્રહણ લાગી શકે
ઉપાયઃ શિવજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગઃ જાંબલી
શુભમંત્રઃ ૐ શૂલપાણયે નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)

માનસિક અશાંતિ રહે
નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવાય
ભાઈ-બહેનો સાથે સંબંધો સ્નેહ, સહકારસભર રહે
વ્યવસાયમાં લાભ થાય
ઉપાયઃ માતા પિતાના આશિર્વાદ લેવા
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ભવાન્યૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

ખર્ચમાં વધારો થાય
કામ અટવાઈ જવાની સંભાવના
જીવનસાથી સાથે મતભેદ થઇ શકે
કોઈ મિત્રની મદદ કરવાના યોગ
ઉપાયઃ કેસરયુક્તજળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ લિંબુ પીળો
શુભમંત્રઃ ૐ દિગમ્બરાય નમઃ||

Tags :
Advertisement

.