Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મળી શકે છે સારા સમાચાર

દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦થી ૧૨:૩૮ સુધી રાહુકાળ : ૦૯:૧૯ થી ૧૦:૪૬ સુધી સર્વ પિતૃ અમાસ, અમાસ નુ શ્રાદ્ધ કંકણાકૃતિ સુર્ય ગ્રહણ ( ભારત મા નહિ દેખાય) મેષ (અ,લ,ઈ) પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો. કપરી શારીરિક પરિસ્થિતિ હળવી...
આ રાશિના જાતકોને આજે મળી શકે છે સારા સમાચાર

દિન વિશેષ

Advertisement

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦થી ૧૨:૩૮ સુધી
  • રાહુકાળ : ૦૯:૧૯ થી ૧૦:૪૬ સુધી
  • સર્વ પિતૃ અમાસ, અમાસ નુ શ્રાદ્ધ
  • કંકણાકૃતિ સુર્ય ગ્રહણ ( ભારત મા નહિ દેખાય)

મેષ (,,)

  • પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો.
  • કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
  • આજ નો દિવસ ફાયદાકારક રહેશ
  • સ્વાસ્થય નેગેટિવ જણાય

ઉપાય : શિવજીની પૂજા ચોખાથી કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ અઘોરાય નમઃ ||

Advertisement

વૃષભ (,,)

  • કોર્ટ કચેરીના મામલામાં પડશો નહીં
  • નોકરીમાં તકેદારી રાખવી
  • કિંમતી વસ્તુ પર નજર રાખવી
  • લવ લાઈફમાં કેટલાક બદલાવ જોવા મળશે

ઉપાય : આજે હાથમાં ચોખારાખી શિવ સ્તવન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ પશુપતયે નમઃ ||

Advertisement

મિથુન (,,)

  • આજે ખૂબ મહેનતુ બનશો
  • ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
  • તમે બીજાને આર્થિક મદદ કરશો
  • વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો

ઉપાય : ઘરમાં શિવરુદ્રાભિષેક વખતે ચોખા ચડાવવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

કર્ક (,)

  • આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
  • ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
  • ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
  • લવ લાઈફ આગળ વધશે

ઉપાય : મહામૃત્યન્જય મંત્રના જાપ કરતા શિવજીને ચોખા ચડાવવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિરુપાક્ષાય નમઃ ||

સિંહ (,)

  • વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
  • વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
  • કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
  • કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે

ઉપાય : આજે હાથમાં ચોખારાખી શિવમહાપુરાણ શ્રવણ કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ ||

કન્યા (,,)

  • માતા તરફથી ફાયદો જણાય
  • નોકરીમાં બદલાવ આવી શકે છે
  • પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
  • વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે

ઉપાય : આજે ચોખાથી શિવસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્ર્યંબકાય નમઃ ||

તુલા (,)

  • મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
  • સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
  • કરિયરમાં પ્રગતિ કરશો
  • તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય

ઉપાય : આજે શિવપંચાક્ષર મંત્ર જાપ કરતા શિવજીને ચોખા ચડાવવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કપર્દિને નમઃ ||

વૃશ્ચિક (,)

  • આત્મવિશ્વાસમાં વધારો થાય
  • આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
  • દિવસ દરમ્યાન થાક દૂર થાય
  • પોતાને ગમતું કામ કરવું

ઉપાય : શિવજીને ચંદનયુક્ત ચોખા અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભૈરવાય નમઃ ||

ધન (,,,)

  • બાળકોની જવાબદારી પૂરી કરશો
  • જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
  • પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
  • ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું

ઉપાય : શિવજીને ભસ્મવાળા ચોખા અર્પણ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મકર (,)

  • તમારા સપના સાકાર થાય
  • હાસ્યથી ભરેલ દિવસ જાય
  • આજે તમારાથી શુભ કાર્ય થાય
  • વાણીમાં સંયમ રાખવો

ઉપાય : શિવજીને ધત્તુરાનુ ફૂલ અર્પણ કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

કુંભ (,,,)

  • વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
  • આજે ગુસ્સોન કરવો
  • પગનો દુખાવો રહ્યા કરે
  • મહત્વની વાત જાણવા મળે

ઉપાય : હાથમાં ચોખારાખી શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||

મીન (,,,)

  • પરિવાર તરફથી સારા સમાચાર મળે
  • કોઈ ભેટ સોગાદ મળે
  • તમારી મહેનત રંગ લાવે
  • તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો

ઉપાય : હળદરયુક્ત ચોખ હાથમાંરાખી સિદ્ધકુન્જિકા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રુદ્રાત્મકાય નમઃ ||

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.