Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે મળી શકે છે Good News

આજનું પંચાંગ તારીખ - 27 એપ્રિલ 2023, ગુરુવાર તિથિ - વૈશાખ સુદ સાતમ રાશિ - કર્ક ( ડ,હ ) નક્ષત્ર - પુનર્વસુ ( 07:00 પછી પુષ્ય ) યોગ - ધૃતિ કરણ - વિષ્ટિ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:12 થી...
08:20 AM Apr 27, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ - 27 એપ્રિલ 2023, ગુરુવાર
તિથિ - વૈશાખ સુદ સાતમ
રાશિ - કર્ક ( ડ,હ )
નક્ષત્ર - પુનર્વસુ ( 07:00 પછી પુષ્ય )
યોગ - ધૃતિ
કરણ - વિષ્ટિ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03 સુધી
રાહુકાળ – 14:13 થી 15:49 સુધી
આજે ગુરુ પુષ્યામૃતસિદ્ધિ યોગ છે

મેષ (અ,લ,ઈ)
તમારા દેખાવમાં સુધારો થાય
તમારું મૂલ્ય વધે
આજે સ્વાદીસ્ટ ભોજન માણવા મળે
આજે આંખોની ચમક વધે
ઉપાય - આજે ગુરવારના ઉપવાસ કરવા
શુભરંગ – મરુન

વૃષભ (બ,વ,ઉ)
ટીવી જોવામાં સમય બગડે
ખોટી જગ્યાપર સહીન થાય તેનુંધ્યાન રાખવું
અનુભવી માણસની સલાહ લેવી
ક્રોધને કાબૂમાં રાખવો
ઉપાય - આજે ઘરથી બહારજાતા કેસરનું તિલક કરવું
શુભરંગ – લાલ

મિથુન (ક,છ,ઘ)
તમને લગ્નનો પ્રસ્તાવ મળે
નિસ્વાર્થ ભાવે સેવા થાય
ફસાયેલ પૈસા પાછા મળે
આજે ધીરજ રાખવી જરૂરી છે
ઉપાય - આજે પીળાવસ્ત્રનું દાન કરવું
શુભરંગ – આછોલીલો રંગ

કર્ક (ડ,હ)
સતત પ્રવાસ કરવાથી સ્વાસ્થ્ય બગડે
સમજદારી પૂર્વક કામ કરવું
આજે ધનલાભથી સ્વર્ગની અનુભૂતિ થાય
તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે
ઉપાય - આજે હળદરનું દાન કરવું
શુભરંગ – સફેદ

સિંહ (મ,ટ)
કામકાજમાં સારા સમાચાર મેળવી શકોછો
કાર્યક્ષેત્રમાં સફળતા મળશે
ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકોછો
માતાની તબિયત બગડે નહીંતેનું ધ્યાન રાખવું
ઉપાય - આજે પક્ષીઓને મકાઈ ખવડાવવી
શુભરંગ – લાલ

કન્યા (પ,ઠ,ણ)
તમને નોકરીમાં પ્રગતિ થશે
તમારે આત્મવિશ્વાસ અને ઊર્જા વધારો થાય
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
તમારા સપનાઓ પૂર્ણ થઇ શકેછે
ઉપાય - આજે મગનું દાન કરવું
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે તમારી મહત્વકંક્ષાઓ વધશે
કોઈ ખાસ વ્યક્તિ તમને મળવા આવી શકે છે
આજે માનસિક પ્રસન્નતા રહેશે
આજે અનુભવ થકી આગળ વધશો
ઉપાય - આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – ક્રીમ

વૃશ્ચિક (ન,ય)
અનુભવી વ્યક્તિની સલાહ લો
વાહનની જાળવણીપર ખર્ચ વધી શકે છે
વધુ પડતાં ધન ખર્ચથી મન પરેશાન થશે
પરિવારમાં શુભ પ્રસંગ થઇ શકેછે
ઉપાય - આજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ – નારંગી

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા હાથમાં કોઈશુભ કામ થઈ શકેછે
આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે
આકરીગરમી પરેશાન કરશે
આજે તમારા મનપર નિયંત્રણ રાખવું
ઉપાય - આજે ગરબીને ચણાનું દાન કરવું
શુભરંગ – કેસરી

મકર (ખ,જ)
તમારા સ્વાસ્થયને લઈને ગંભીર રહો
આવકમાં વધારોથવાની શક્યતાઓ રહેલી છે
આજના દિવસે ધનખર્ચ કરવાથી બચો
મિત્રોસાથે વિવાદ થઈ શકે છે
ઉપાય - આજે કેસરીવસ્ત્રનું દાન કરવું
શુભરંગ – કાળોરંગ

કુંભ (ગ,શ,સ,ષ)
ધંધામાં જાગૃતતા આવે
આજે વેપારમાં મુશ્કેલી જણાય
નાની વાતો મોટી નકરવી
આજે ધનલાભ થાય
ઉપાય - આજે ગુરુમંત્રના જાપ કરવા
શુભરંગ – વાદળી

મીન (દ,ચ,ઝ,થ)
લોકો પર દયા રાખશો
જીવનમાં પિતાની હુંફ ઉમેરાય
સમય ઘણું શીખવી જાય
કાર્યમાં ઘણી જગ્યાએ ધ્યાન રાખવું
ઉપાય – આજે બ્રાહ્મણોને ચણાનીદાળનું દાન કરવું
શુભરંગ – ઘાટોપીળો રંગ

આજનો મહામંત્ર - ૐ વંદે બૃહસ્પતિં પુષ્યદેવતા માનુશાકૃતિમ્ |
સર્વાભરણ સંપન્નં દેવમંત્રેણ શુભદા ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article