Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે રોજગાર સંબંધિત મળી શકે છે સારા સમાચાર

આજનું પંચાંગ: તારીખ: 20 મે 2024, સોમવાર તિથિ: વૈશાખ સુદ બારસ નક્ષત્ર: ચિત્રા યોગ: સિદ્ધ કરણ: કૌલવ રાશિ: કન્યા (પ,ઠ,ણ), 16:35 બાદ તુલા દિન વિશેષ: રાહુ કાળ: 07:37 થી 09:16 સુધી અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી વિજય મુહૂર્ત: 14:50...
07:03 AM May 20, 2024 IST | Hardik Shah
Horoscope

આજનું પંચાંગ:

તારીખ: 20 મે 2024, સોમવાર
તિથિ: વૈશાખ સુદ બારસ
નક્ષત્ર: ચિત્રા
યોગ: સિદ્ધ
કરણ: કૌલવ
રાશિ: કન્યા (પ,ઠ,ણ), 16:35 બાદ તુલા

દિન વિશેષ:

રાહુ કાળ: 07:37 થી 09:16 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી
આજે સોમપ્રદોષ, રવિયોગ

મેષ (અ,લ,ઈ)

આજે સમસ્યાઓ વધતી જણાશે
લાગણીઓના આવેગને કાબુમાં રાખો
તમારી પ્રગતિમાં અવરોધો ઉત્પન્ન થાય
આજે વાદ-વિવાદથી દૂર રહેવું
ઉપાય: શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવા
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ અચલેશ્વરાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક રહેશે
નાની-મોટી યાત્રા પર જવાની શક્યતાઓ રહેશે
વડીલોનો સાથ અને નિકટતા મળશે
પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ બને
ઉપાય: ગણેશજીને લાલ જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજે આપના વચનને અનુસરશો
આજે સમયનો સદુપયોગ કરવો
ફસાયેલા નાણા પરત આવશે
આજનો દિવસ આનંદદાયક રહેશે
ઉપાય: પક્ષીઓ માટે જળ રાખવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો નારાયણાય ।।

કર્ક (ડ,હ)

આજે શાંતિથી દિન પસાર કરવો
નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી
ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો
સેવાના કાર્યોમાં જોડાવવાનો લાભ મળે
ઉપાય: શિવાલયમાં દર્શન કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નંદીનાથાય નમઃ ।।

સિંહ (મ,ટ)

આજે આર્થિક સંકટો દૂર થશે
વાહન વ્યવહારમાં સાવચેતી રાખવી
ઢોંગી લોકોથી સાવધાન રહેવું
આજના દિવસે નવા મિત્રો બનશે
ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ એકદંતાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ।।

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે
કામ પર ઝીણવટભરી નજર રાખવી
કોઈ કાર્યમાં સફળતા મળી શકે છે
તમારા શત્રુઓ આજે મિત્રવત વ્યવહાર કરશે
ઉપાય: સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ ।।

તુલા (ર,ત)

આજનો દિવસ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે
તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો
નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે
સરકાર અને વહીવટી તંત્રમાં કામ ઉકેલાશે
ઉપાય: ગણેશજીને ધરો અર્પણ કરો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ સિદ્ધિ વિનાયકાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે
તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકશો
ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા મજબૂત થશે
ઉપાય: શ્રી શિવ અથર્વશિર્ષમના પાઠ કરવા
શુભરંગ: મરુન
શુભમંત્ર: ૐ શેખરાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે
તમારે ધૈર્યથી કાર્ય પૂર્ણ કરવા પડશે
જુના વાદ-વિવાદમાં સફળતા મળશે
કોઈ કાયદાકીય બાબતનો ઉકેલ મળી શકે છે
ઉપાય: આજે ભુખ્યાને જમાડવા
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ભક્તપ્રિયાય નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)

મહાનતા બતાવી નાનાઓની ભૂલોને માફ કરો
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થશે
સંપત્તિમાં વધારો થવાથી ખુશીમાં વધારો થશે
વિવાહિત જીવનમાં મધુરતા રહેશે
ઉપાય: શિવ પરિવારની પૂજા કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસે સારા સમાચાર મળશે
આવક અને ખર્ચ માટે બજેટ બનાવો
તમારી દિનચર્યામાં સુધારો કરજો
માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂર્ણ થશે
ઉપાય: ગણેશજીના દર્શન કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

આજે સમજદારી સાથે આગળ વધવું
પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો
રોજગાર સંબંધિત સારા સમાચાર મળશે
લાંબા સમય પછી જૂના મિત્રની મુલાકાત થશે
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીરૂપાય નમઃ ।।

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં નુકસાન થવાની સંભાવનાઓ

Tags :
Aaj ni RashiBhavi DarshanHoroscopeRashiRashi BhavisyaRashifalToday RashiToday Rashi BhavisyaToday Rashifal
Next Article