Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે રોજગારની યોગ્ય તકો મળી શકે

પંચાંગ: તારીખ: 27 જૂન 2024, ગુરુવાર તિથિ: જેઠ વદ છઠ નક્ષત્ર: શતતારિકા યોગ: વિષકુંભ, 06:13 પ્રીતિ કરણ: ગરજ રાશિ: કુંભ (ગ, સ, શ, ષ) દિન વિશેષ: વિજય મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી રાહુકાળઃ 14:24 થી 16:06 સુધી દગ્ધ યોગઃ 18:41...
આ રાશિના જાતકોને આજે રોજગારની યોગ્ય તકો મળી શકે

પંચાંગ:

Advertisement

તારીખ: 27 જૂન 2024, ગુરુવાર
તિથિ: જેઠ વદ છઠ
નક્ષત્ર: શતતારિકા
યોગ: વિષકુંભ, 06:13 પ્રીતિ
કરણ: ગરજ
રાશિ: કુંભ (ગ, સ, શ, ષ)

દિન વિશેષ:

Advertisement

વિજય મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી
રાહુકાળઃ 14:24 થી 16:06 સુધી
દગ્ધ યોગઃ 18:41 સુધી
11:37થી રવિયોગનો પ્રારંભ

****************
મેષ (અ,લ,ઈ)

Advertisement

દિવસ ખુશીઓથી ભરેલો રહે
વ્યવસાયિક સંબંધે નવા લોકો સાથે મુલાકાત
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
મિત્રો સાથે સમય પસાર થાય
ઉપાય: સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહે
કાર્યસ્થાને કામ માટે અધિકારીઓ પ્રશંસા કરી શકે
વાણીપર સંયમ રાખવો હિતાવહ
વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે
ઉપાય: દેવમંદિરે દર્શન માટે જવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ વાસુદેવાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

સામાજિક કાર્ય માટે સન્માન થાય
નવો વ્યવસાય શરુ કરવાનો અવસર મળે
નોકરી શોધી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે
આર્થિક રીતે મજબૂતી અનુભવાય
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ જય શ્રી રાધેકૃષ્ણ||

કર્ક (ડ,હ)

કોઈ નવા ધંધાની યોજના બનાવી શકો
દંપતી સાથે મળીને પારિવારિક કાર્યો પૂર્ણ કરે
દુકાનદારોને રોજ કરતાં વધુ નફો થાય
ખાનગી ક્ષેત્રે કામ કરનારને પ્રમોશન મળી શકે
ઉપાય: જળનો બગાડ અટકાવવો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ||

સિંહ (મ,ટ)

આત્મવિશ્વાસથી કરેલા કાર્ય થકી દિવસ શુભ બને
વૈવાહિક જીવનમાં ખુશહાલી અનુભવાય
કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર
વિદ્યાર્થીઓને મળશે સફળતા
ઉપાય: વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

ઊર્જા, ઉત્સાહથી ભરપૂર રહેશે દિવસ
કાર્ય સમયસર પૂર્ણ થાય
આર્થિક બાબતે નિશ્ચિંત રહેશો
સુખ સુવિધાના સાધનોની ખરીદી થઇ શકે
ઉપાય: નારાયણ હૃદયસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ બાલમુકુંદાય નમઃ||

તુલા (ર,ત)

સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તમારા પક્ષે રહે
આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા વર્તાય
મન આખો દિવસ પ્રસન્ન રહે
પરિવારમાં સુખદ વાતાવરણ રહે
ઉપાય: નારાયણ કવચનો પાઠ કરવો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||

વૃશ્ચિક (ન,ય)

આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહે
ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય
નજીકની વ્યક્તિ ખુશીને બમણી કરે
અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળે
ઉપાય: ગાયોની વચ્ચે સમય પસાર કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નરસિંહાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

વેપાર માટે દિવસ લાભદાયી
પ્રેમીજનો માટે દિવસ અનુકૂળ
વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાય
પરિવાર સાથે વિવિધ વાનગીઓનો આનંદ માણો
ઉપાય: વિષ્ણુ પૂજન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ધરણીધરાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

પરિણામોની ચિંતા વિના મહેનત કરવાથી મળે સફળતા
પ્રેમીજનો માટે આજનો દિવસ સારો છે.
રસ્તા પર ચાલતા સાવધાની રાખવી
નવી તક મળવાના યોગ
ઉપાય: પીપળાની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ઉપેંદ્રાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઘરવખરીની ખરીદી પર વધુ પૈસા ખર્ચી શકો
રોજગારની યોગ્ય તકો મળી શકે
અનુભવી વ્યક્તિનો અભિપ્રાય ઉપયોગી સાબિત થશે
સહકર્મીઓની મદદથી કામ જલ્દી પૂર્ણ થશે
ઉપાય: માતા-પિતાની સેવા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગોવિંદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વેપારમાં અચાનક લાભની તક મળે
સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહે
વેપારને લગતા નવા વિચારોની સ્ફૂરણા થાય
જૂના મિત્રને મળતા બાળપણની યાદો તાજી થાય
ઉપાય: શિવાલયમાં દર્શન કરવા જવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ જય શ્રીરામ||

Tags :
Advertisement

.