Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતોને આજે થઇ શકે છે ધન લાભ

આજનું પંચાંગ તારીખ : ૦૪ ઓક્ટોમ્બર ૨૦૨૩, બુધવાર          તિથિ   :  ભાદરવા વદ છઠ નક્ષત્ર  : રોહિણી યોગ  : સિદ્ધિ ૬:૪૧, વ્યતિપાત કરણ  :  ગરજ રાશિ  :વૃષભ (બ,વ,ઉ) દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૩:૫૦ થી ૧૪:૩૯ સુધી રાહુકાળ : ૧૨:૧૬...
આ રાશિના જાતોને આજે થઇ શકે છે ધન લાભ

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : ૦૪ ઓક્ટોમ્બર ૨૦૨૩, બુધવાર         
  • તિથિ   :  ભાદરવા વદ છઠ
  • નક્ષત્ર  : રોહિણી
  • યોગ  : સિદ્ધિ ૬:૪૧, વ્યતિપાત
  • કરણ  :  ગરજ
  • રાશિ  :વૃષભ (બ,,ઉ)

દિન વિશેષ

  • વિજય મૂહુર્ત : ૧૩:૫૦ થી ૧૪:૩૯ સુધી
  • રાહુકાળ : ૧૨:૧૬ થી ૧૩:૪૪ સુધી
  • ષષ્ટી શ્રાદ્ધ,
  • કુમાર યોગ, રવિયોગ

મેષ (,,)

Advertisement

  • આજે આળશ નો ત્યાગ કરવો,
  • ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
  • આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે.
  • ધન ખર્ચ પર નિયંત્રણ રાખવુ

ઉપાય : ચંદનનુ તિલક કરવુ

શુભરંગ : કેશરી

Advertisement

શુભમંત્ર : ગુરવે નમ:||

વૃષભ (,,)

  • આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
  • ભેટ સોગાદો ની પ્રાપ્તિ થાય
  • ઘર મા ધાર્મિક અનુષ્ઠાન થાય
  • મન પ્રફુલ્લિત રહે.

ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા

શુભરંગ : ક્રિમ

શુભમંત્ર : દ્રાં નમઃ ||

મિથુન (,,)

  • આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
  • ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
  • આજે ચિંતા છોડી ને પુરૂષાર્થ કરવો
  • લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.

ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો

શુભરંગ : લિમ્બુ પીળો

શુભમંત્ર : દિગમ્બરાય નમઃ ||

કર્ક (,)

  • આજે વસ્ત્રાલંકાર ની પ્રાપ્તિ થાય
  • વ્યવસાયિક અને પર્શનલ સમ્બંધો વધે,
  • મિત્રોની મુલાકાત થાય
  • આજે દરેક કાર્યમા સફળતા

ઉપાય : ખીર નુ દાન કરવુ

શુભરંગ : આછો પીળો

શુભમંત્ર : ચન્દ્રશેખરાય નમઃ ||

સિં (,)

  • આજે વ્યાપાર મા સાવધની રાખવી
  • આજે મુસાફરિ ટાળવી
  • આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
  • અનિદ્રા નિ તકલિફ જણાય

ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો

શુભરંગ : બદામિ

શુભમંત્ર : આદિત્યાય નમઃ||

કન્યા (,,)

  • આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતી રાખવી
  • પેટ પીડા સમ્ભવે
  • પારિવારિક અશાંતિ
  • સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો

ઉપાય : આજે મગ નુ દાન કરવુ

શુભરંગ : પોપટી

શુભમંત્ર : અમ્બિકાયૈ નમઃ ||

તુલા (,)

  • આજે ધન લાભ થાય
  • આનંદ વિનોદ મા દિન પસાર થાય
  • આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
  • આજે વાદ વિવાદ નો અંત થાય

ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : શ્રીયૈ  નમઃ ||

વૃશ્ચિક (,)

  • વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
  • ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
  • આજે આપનુ સમ્માન થાય
  • મધુર વાણિ આપને લાભ અપવે

ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો

શુભરંગ : મરૂન

શુભમંત્ર : ઋણહર્ત્રે નમઃ ||

ધન (,,,)

  • આજે કામકાજનો બોજો વધે
  • પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
  • ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
  • વાહન સુખ સાવધાની થી ચલાવવુ

ઉપાય : આજે વડીલોની સેવા કરવી

શુભરંગ : બદામિ

શુભમંત્ર : ધનાધ્યક્ષાય  નમઃ ||

મકર (,)

  • આજે કામ કાજ મા સરળતા રહે
  • વિદેશ યાત્રાની કામના સફળ થાય
  • નાનિ યાત્રા પ્રવાસ થાય
  • યોગ્ય માર્ગ દર્શક મળે

ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ

શુભરંગ : વાદળી

શુભમંત્ર : હૌં જૂં સ: ||

કુંભ (,,,)

  • અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
  • નવા રોજગાર ના અવસરો મળે
  • ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
  • પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો

ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ

શુભરંગ : આસમાની

શુભમંત્ર : નમો ભગવતે રુદ્રાય ||

મી(,,,)

  • આવક મા વધારો થાય
  • સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
  • અટ્કેલા નાણા પરત આવે
  • સર્વત્ર આજ ખુશાલી રહે.

ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો

શુભરંગ : સોનેરી

શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

Tags :
Advertisement

.