Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને સરકારી નોકરીથી મળી શકે છે લાભ

આજનું પંચાંગ તારીખ - 20 એપ્રિલ 2023, ગુરુવાર તિથિ - ચૈત્ર વદ અમાસ રાશિ - મેષ ( અ,લ,ઈ ) નક્ષત્ર - અશ્વિની યોગ - વિષ્કુમ્ભ કરણ - કિંસ્તુઘ્ન દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી રાહુકાળ - 14:14...
આ રાશિના જાતકોને સરકારી નોકરીથી મળી શકે છે લાભ

આજનું પંચાંગ
તારીખ - 20 એપ્રિલ 2023, ગુરુવાર
તિથિ - ચૈત્ર વદ અમાસ
રાશિ - મેષ ( અ,લ,ઈ )
નક્ષત્ર - અશ્વિની
યોગ - વિષ્કુમ્ભ
કરણ - કિંસ્તુઘ્ન

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી
રાહુકાળ - 14:14 થી 15:49 સુધી
આજે અમાવાસ્યા છે ખગ્રાસ સૂર્યગ્રહણ છે ( પણ ભારતમાં દેખાશે નહિ )
આજથી ગ્રીષ્મઋતુ પ્રારંભ થશે

મેષ (અ,લ,ઈ)
વિદ્યાર્થી મિત્રોને સારા પરિણામ મળે
વ્યાપારમાં પરિશ્રમ વધી શકે
આજે મીડિયાક્ષેત્રે જોડાયેલાને લાભ મળે
આજે મહેનત થકી સારા પરિણામ મળે
ઉપાય - ઘરથી બહાર જતા કપાળમાં હળદરનું તિલક કરવું
શુભરંગ – લાલ

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આપના પરિવારનું વિશેષ ધ્યાન રાખશો
તમારું સ્વાસ્થ્ય બગડી શકે
આજે તમને માનસિક ચિંતા રહે
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
ઉપાય - આજે ગુરુ મંત્રના જાપ કરવા
શુભરંગ – મરુન

મિથુન (ક,છ,ઘ)
આજે અભ્યાસક્ષેત્રે સમસ્યાઓ થાય
કાર્ય ક્ષેત્રે સમસ્યાઓનું નિવારણ થાય
વેપારમાં ધીરજ રાખીને કામ કરવું
આજે અત્માંવિશ્વાશમાં વધારો થાય
ઉપાય - દેવગુરુ બૃહસ્પતિ કવચના પાઠ કરવા
શુભરંગ – લીલો

Advertisement

કર્ક (ડ,હ)
આજે માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે કલ્પના શક્તિમાં વધારો થાય
તમે વ્યાપારમાં વધારે વ્યસ્ત રહેશો
આજે તમારી આવડતમાં વધારો થાય
ઉપાય - આજે ગુરુસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પીળો

સિંહ (મ,ટ)
આજે વાણીપર સંયમ રાખશો
તમને સરકારી પરીક્ષાથી લાભ મળે
આજે માનસિક તણાવમાં વધારો થાય
તમારાજીવનમાં વિચાર શક્તિમાં વધારો થાય
ઉપાય - આજે પીળા વસ્ત્રોના દાન કરવા
શુભરંગ – વાદળી

કન્યા (પ,ઠ,ણ)
આજે સંબંધોમાં મધુરતા રાખશો
વ્યાપારમાં વિવાદો વધને તેનું ધ્યાન રાખશો
તમારી સમસ્યાઓ વાતચિતથી સુધારે
કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
ઉપાય - આજે સત્યનારાયણ ભગવાનની કથા કરવી
શુભરંગ – નારંગી

તુલા (ર,ત)
આજે લગ્નના યોગ પ્રબળ બને
આજે લવ-લાઈફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
આજનો દિવસ તમારા માટે શુભ રહે
ઉપાય - આજે ઘરમાં બ્રહ્મ ભોજન કરાવા
શુભરંગ – ગુલાબી

વૃશ્ચિક (ન,ય)
સરકારી નોકરીથી તમને લાભ મળી શકે
તમને નવા ક્ષેત્રે કામ કરવાનો લાભ મળે
તમારા અંગત કાર્યમાં લાભ મળે
વેપારમાં કર્મચારીના મદદથી ધન લાભ થાય
ઉપાય - કેસરચંદન નું તિલક કરવું
શુભરંગ – સિલ્વર

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા સંતાનોના ભાવિને લઇ ચિંતા રહે
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
તમારા શુભ નિર્ણયથી ભવિષ્ય મજબુત બને
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
ઉપાય – શિવ મંદિરમાં ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – ઘાટો પીળો

મકર (ખ,જ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
તમે પોતાના લક્ષ્યને સાધશો
આજે સમય તમારા માટે શુભ કરી રહે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
ઉપાય - ગરીબોને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – સફેદ

કુંભ (ગ,શ,સ,ષ)
આજે કાર્યક્ષેત્રે મહેનત વધે
તમને જીવનસાથી દ્વારા લાભ મળે
આજે આંતરિક ઉર્જામાં વધારો થાય
તમારા પરિવારમાં સંપ વધે
ઉપાય - મંદિરમાં હળદરનું દાન કરવું
શુભરંગ – કેસરી

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
પતિ-પત્ની વચ્ચે મતભેદો દૂર થાય
અવિવાહિત લોકોને સારા સમાચાર મળે
આજે ધન ખર્ચ વધી શકે
ઉપાય - કેળના ઝાડમાં કેસરયુક્ત જલ અર્પણ કરવું
શુભરંગ – પીળો

આજનો મહામંત્ર - ૐ અમા ષોડશભાગેન દેવી પ્રોકતા મહાકલા |
સંસ્થિતા પરમા માયા દેહિનાં દેહધારિણી ||

Tags :
Advertisement

.