ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોનો મળી શકે છે લાભ

આજનું પંચાંગ તારીખ :૨૮ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર         તિથિ :  આશો શુદ પૂનમ નક્ષત્ર : રેવતિ ૭:૩૦, અશ્વિની યોગ : વજ્ર કરણ :  વિષ્ટિ રાશિ :મીન ( દ,ક,ઝ,થ) ૦૭:૨૩૦ મેષ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૯ સુધી રાહુકાળ :...
07:00 AM Oct 28, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,,ઈ)

 

ઉપાય : આજે હનુમાંચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ઐં ક્લીં સૌ: ||

 

વૃષભ (બ,,ઉ)

ઉપાય : હનુમાંજી ને તેલ સિંદૂર ચડાવવુ
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં||

 

મિથુન (ક,,ઘ)

 

ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : ઘેરો લીલો
શુભમંત્ર : ૐ ક્લીં ઐં સૌં ||

 

કર્ક (ડ,હ)

ઉપાય : તુલસી પત્ર યુક્ત જળનુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં  મહા લક્ષ્મ્યૈ નમ:||

 

સિંહ (મ,ટ)

ઉપાય : કાળા તલનુ યુક્ત દૂધ શિવલિંગ પર ચડાવવુ
શુભરંગ : સોનેરિ

શુભમંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||

 

કન્યા (પ,,ણ)

ઉપાય : આજે સાકર કેસર યુક્ત ખીરનુ સેવન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ||

 

તુલા (ર,ત)

ઉપાય : આજે દહી, ભાતનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ||

.

વૃશ્ચિક (ન,ય)

ઉપાય : મંદિર મા દર્ભ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ પદ્માનનાયૈ નમઃ ||

 

ધન (ભ,,,ઢ)

ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : આછો પિળો
શુભમંત્ર : ૐ ધનપ્રદાયૈ  નમઃ ||

 

મકર (ખ,,જ્ઞ)

ઉપાય : આજે અડ્દનું દાન કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શ્યામલાયૈ નમઃ ||

 

કુંભ (ગ,,,ષ)

 

ઉપાય : આંજે તાજા ફળ સેવન /દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

 

મીન (દ,,,થ)

ઉપાય : આજે ચોખાની ખીર નુ સેવન કરવુ
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

Tags :
Bhavi DashanRashiRashi Bhavisya
Next Article
Home Shorts Stories Videos