Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rashi Bhavisya : આ રાશિના જાતકોને મળી શકે છે નવા રોજગારના અવસરો

પંચાંગ: તારિખ: ૨૧ ફેબૃઆરિ ૨૦૨૪, બુધવાર તિથિ: મહા શુદ બારસ નક્ષત્ર: પુનર્વસુ યોગ: આયુષ્માન કરણ: કૌલવ રાશિ: મિથુન ( ક,છ,ઘ)૦૭:૪૩ કર્ક સુર્યોદય:૦૭:૦૩ સુર્યસ્ત: ૧૮:૪૧ દિન વિશેષ: વિજય મુહુર્ત: ૧૪:૪૭ થી ૧૫:૩૪ રાહુકાલ: ૧૨:૫૩ થી ૧૪:૨૦ મેષ (અ,લ,ઈ) આજે આળશ નો ત્યાગ...
07:07 AM Feb 21, 2024 IST | Hardik Shah

પંચાંગ:

તારિખ: ૨૧ ફેબૃઆરિ ૨૦૨૪, બુધવાર
તિથિ: મહા શુદ બારસ
નક્ષત્ર: પુનર્વસુ
યોગ: આયુષ્માન
કરણ: કૌલવ
રાશિ: મિથુન ( ક,છ,ઘ)૦૭:૪૩ કર્ક
સુર્યોદય:૦૭:૦૩
સુર્યસ્ત: ૧૮:૪૧

દિન વિશેષ:

વિજય મુહુર્ત: ૧૪:૪૭ થી ૧૫:૩૪
રાહુકાલ: ૧૨:૫૩ થી ૧૪:૨૦

મેષ (અ,લ,ઈ)

આજે આળશ નો ત્યાગ કરવો,
ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે.
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદો ની પ્રાપ્તિ થાય
ઘર મા ધાર્મિક અનુષ્ઠાન થાય
મન પ્રફુલ્લિત રહે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
આજે ચિંતા છોડી ને પુરૂષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકાર ની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્શનલ સમ્બંધો વધે,
મિત્રોની મુલાકાત થાય
આજે દરેક કાર્યમા સફળતા
ઉપાય : ખીર નુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર મા સાવધની રાખવી
આજે મુસાફરિ ટાળવી
આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
અનિદ્રા નિ તકલિફ જણાય
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતી રાખવી
પેટ પીડા સમ્ભવે
પારિવારિક અશાંતિ
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
આનંદ વિનોદ મા દિન પસાર થાય
આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
આજે વાદ વિવાદ નો અંત થાય
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ  નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
આજે આપનુ સમ્માન થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય  નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ કાજ મા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો - Bhavi Darshan : આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં આજે થઇ શકે છે સુધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashi News
Next Article
Home Shorts Stories Videos