Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં બદલાવ આવે

આજનું પંચાંગ તારીખ : 04 ઓગસ્ટ 2023, શુક્રવાર        તિથિ :  અધિક શ્રાવણ વદ ત્રીજ નક્ષત્ર : શતતારા યોગ : શોભન કરણ :  બવ રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:20 થી 13:13 સુધી રાહુકાળ...
07:00 AM Aug 04, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,લ,ઈ)

ઉપાય : શ્રીગણેશજીને હળદર અર્પણ કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ઋણમુક્તયે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

ઉપાય : શ્રીગણેશજીને જાસુદ અર્પણ કરવા

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ ગૌરીપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

ઉપાય : શ્રીગણેશજીને સિંદૂર અર્પણ કરવું 

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||

કર્ક (ડ,હ)

ઉપાય : શ્રીગણેશજીને લાડુ અર્પણ કરવા

શુભરંગ : પોપટી

શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||  

સિં (મ,ટ)

ઉપાય : શ્રીગણેશજીને કંકુ અર્પણ કરવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ રક્તવર્ણાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

ઉપાય : શ્રીગણેશજીની કેસરજલથી પૂજા કરવી 

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ પિતવર્ણાય નમઃ ||

તુલા (ર,ત)

ઉપાય : શ્રીગણેશજીની હળદરયુક્ત ચોખાથી પૂજા કરવી

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐગજાનનાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ઉપાય : શ્રીગણેશ યંત્રની પૂજા કરવી

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ વિઘ્નહન્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

ઉપાય  : શ્રીગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ વક્રતુંડા નમઃ ||

મકર (ખ,જ)

ઉપાય : સંકટનાશન ગણેશસ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉપાય : શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ કપિલાય નમઃ ||  

મીન (દ,ચ,ઝ,થ)

ઉપાય : શ્રીગણેશજીને દૂર્વા અર્પણ કરવા

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ મહાબલાય નમઃ ||

Tags :
dharm bhaktiRashiRashi Bhavisya
Next Article