Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય

આજનું પંચાંગ તારીખ  :  08 જુલાઈ 2023, શનિવાર   તિથિ   :  અષાઢ વદ છઠ્ઠ  નક્ષત્ર  : પૂર્વાભાદ્રપદ   યોગ  : સૌભાગ્ય   કરણ  : ગર   રાશિ  : કુંભ ગ,સ,શ,ષ ( 14:59 પછી મીન ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત :...
07:37 AM Jul 08, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :  08 જુલાઈ 2023, શનિવાર
  તિથિ   :  અષાઢ વદ છઠ્ઠ
 નક્ષત્ર  : પૂર્વાભાદ્રપદ
  યોગ  : સૌભાગ્ય
  કરણ  : ગર
  રાશિ  : કુંભ ગ,સ,શ,ષ ( 14:59 પછી મીન )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:11 સુધી
રાહુકાળ : 09:24 થી 11:05 સુધી
આજે રવિયોગ પ્રારંભ થાય છે
આજે શનિદેવને પ્રશન્ન કરવા શુભ દિવસ છે
મેષ (અ,લ,ઈ) 
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય : આજે લોખંડનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કોણસંસ્થાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારા લાઈફ પાર્ટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય : આજે અડદનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પિંગલાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ધનનો ખર્ચ આજે વધીશકે છે
ઉપાય : આજે સફેદતલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ બભ્રુરૂપાય નમઃ ||
કર્ક (ડ,હ)
પરિવારમાં વાદ–વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય : એક જોડ કપડાનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ કૃષ્ણાય નમઃ ||
સિંહ (મ,ટ)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ–લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય : તલના તેલનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ રૌદ્રદેહાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય :  કાળી વસ્તુનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અંતકાય નમઃ ||
તુલા (ર,ત) 
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય : આજે ભેંસને ખોળ ખવડાવવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યમાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ મધ્યમ રહેશે
કરિયરને આગળ વધારવા સારા લાભ મળે
પરિવાર અને મિત્રોનો સહયોગ મળે
કાર્યમાં આજે ધીરજ રાખશો
ઉપાય : કાળી ગાયની પૂજા કરવી
શુભરંગ : મોરપિંછ
શુભમંત્ર : ૐ સૌરયે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય : ચમેલીના તેલથી શનિદેવની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ મંદાય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
આજે પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય  : શનિદેવને અકડાની માળા અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શનૈશ્ચરાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
કોઈ મોટા કાર્ય કરવા વિચારોમાં પરિવર્તન આવે
આજે ધાર્મિક કાર્ય કરવાના શુભ યોગ મળે
સ્વાસ્થ્ય સંબંધિત નાની તકલીફ થઇ શકે
પરિવારમાં આજે વાતાવરણ આનંદમય બને
ઉપાય : હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ મહાકાલાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં સારા બદલાવ આવીશકે
ધન સંબંધિત આજે મુશ્કેલી જણાય
પરિવારની જરૂરિયાત આજે પૂર્ણ થઇ શકે
આજે દિવસ દરમિયાન થાક અનુભવો
ઉપાય : શનિદેવને ચુર્મો અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||
Tags :
Bhavi Darshandharm bhaktiHoroscoperashi fal
Next Article