Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય

આજનું પંચાંગ તારીખ :૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : ભાદરવા શુદ તેરસ નક્ષત્ર : ધનિષ્ઠા, ૦૭:૦૯ પછી શતતારકા યોગ : ધૃતિ ૦૭:૫૨, શૂલ કરણ : કૌલવ રાશિ :કુંભ ( ગ,સ,શ,ષ) દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૩:૫૫ થી ૧૪:૪૦ સુધી રાહુકાળ...
07:00 AM Sep 27, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ :૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : ભાદરવા શુદ તેરસ
નક્ષત્ર : ધનિષ્ઠા, ૦૭:૦૯ પછી શતતારકા
યોગ : ધૃતિ ૦૭:૫૨, શૂલ
કરણ : કૌલવ
રાશિ :કુંભ ( ગ,સ,શ,ષ)

દિન વિશેષ
વિજય મૂહુર્ત : ૧૩:૫૫ થી ૧૪:૪૦ સુધી
રાહુકાળ : ૧૨:૧૮ થી ૧૩:૪૮ સુધી
પ્રદોષ

મેષ (અ,લ,ઈ) 
ધન સાચવીને રાખવુ
તમારું મનગમતું કાર્ય થાય
કોઈની સાથે મતભેદ ન કરવો
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે
ઉપાય : વિષ્ણુ ભગવાનને ખીર અર્પણ કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સરસ્વત્યૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારી વાણી અને વર્તન સુધારવા જરૂરી છે
તમને જૂની ભૂલ યાદ આવે
તમારા મિત્ર સમસ્યા સર્જી શકે છે
આજે તમારી જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : મોસંબી ફળનું દાન કરો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વાગ્દેવતાયૈ નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
પ્રેમ જીવન ની નવી આશા લાવી શકે છે
આજ વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
ઉપાય : પીળા ફૂલ વિષ્ણુ ભગવાનને ચડાવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નિરંતરાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)
જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે ઘરમાં વાદવિવાદ ટાળવો
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય : કેસર હળદરનું તિલક કરો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ભગવત્યૈ નમઃ ||

 

સિંહ (મ,ટ)
આજે ખોટું રોકાણ ન કરવું
મગજમાં શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા
બહાર સંભાળીને નીકળવું જરૂરી છે
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
ઉપાય : સત્યનારાયણ બાવની કરો
શુભરંગ : કથ્થાઈ
શુભમંત્ર : ૐ નેત્રયુગ્માયૈ નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
જીવનસાથી સાથે સાથે વાદવિવાદ થયા કરે
લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે
આજે વસ્તુ સંભાળીને રાખવી
આજે પ્રવાસના યોગ બને
ઉપાય : બ્રહ્મ ભોજન કરાવો.
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ એકાક્ષર્યૈ નમઃ ||

 

તુલા (ર,ત)
આજે ધન લાભ થાય
ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા
આજે તમને કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
મિત્રો સાથે સંબંધ લાગણી વાળા બને
ઉપાય : મંદિરમાં મગનું દાન કરો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ સ્કંધગ્રજાય નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજનો દિવસ તમારો નિરાતમાં અને આનંદમાં જાય
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
આજે તમે નવી યોજના બનાવી શકો
ઉપાય : પીપળે જળ ચઢાવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ વિદ્યાદાત્રે નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
વાદ વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે
ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે
આજે તમને સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય
આજે તમારા સંબંધો ગાંઠ બને
ઉપાય : બુંદી ગાંઠિયા બાળકોને દાન કરો
શુભરંગ : ચોકલેટ
શુભમંત્ર : ૐ નાભિકમલાયૈ નમઃ ||

 

મકર (ખ,જ)
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
સામાજિક કાર્યોમાં રસ જાગે
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય : માસી બાને વસ્તુનું દાન કરો.
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ વાણીપ્રિયાયૈ નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ઉપાય : સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરવા.
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ સર્વપૂજિતાયૈ નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે યાત્રા તમારા માટે શુભકારી રહેશે
આજે વાણીથકી માનસન્માન મળે
આજે સંતાન બાબતે આનંદ રહે
ઉપાય : પક્ષીઓની સેવા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સર્વસિદ્ધિદાયૈ નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article