Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજના દિવસે આનંદમાં વધારો થાય

આજનું પંચાંગ તારીખ  :  20 જૂન 2023, મંગળવાર   તિથિ   :  અષાઢ સુદ બીજ  નક્ષત્ર  : પુનર્વસુ   યોગ  : ધ્રુવ   કરણ  : તૈતિલ   રાશિ  : મિથુન ક,છ,ઘ ( 16:00 પછી કર્ક ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત...
05:44 AM Jun 20, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :  20 જૂન 2023, મંગળવાર
  તિથિ   :  અષાઢ સુદ બીજ
 નક્ષત્ર  : પુનર્વસુ
  યોગ  : ધ્રુવ
  કરણ  : તૈતિલ
  રાશિ  : મિથુન ક,છ,ઘ ( 16:00 પછી કર્ક )
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી
રાહુકાળ :  16:02 થી 17:43 સુધી
આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે
આજે મનોરથ દ્વિતીયા છે
મેષ (અ,લ,ઈ)
આજે પરિવારમાં સંપ વધે
વાણીથી સંબંધમાં મત ભેદ થાય
આજે તમે એકલતા અનુભવો
ખાનદાની મિલકતથી લાભ થાય
ઉપાય : વિષ્ણુ ભગવાનની મધથી પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પધાય જગન્નાથાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજે પરિવારને સમય વધારે આપશો
આજે મિત્રો સાથે મુલાકાત થાય
વ્યાપારમાં કાર્ય વૃદ્ધિ થાય
આજે સંબંધોમાં મધુરતા વધે
ઉપાય : વિષ્ણુ ભગવાનની દહીંથી પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શિખીને જગન્નાથાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
તમારું ધ્યાન રચનાત્મક કાર્યમાં રહે
આજે માનસિક ચિંતામાં વધારો થાય
આજે દિવસ આનંદમય રહે
તમને પરિવારનો સાથ-સહકાર મળે
ઉપાય : જગન્નાથ ભગવાનને સાકાર અર્પણ કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય : વિષ્ણુ ભગવાનને કેસરદૂધ અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ અનંતાય જગન્નાથાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય : આજે સુદર્શન કવચના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વિશ્વરૂપેણ જગન્નાથાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ – લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય : વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ ||
તુલા (ર,ત)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ :ક્રીમ
શુભમંત્ર : ૐ નારાયણ જગન્નાથાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય : આજે નારાયણ કવચના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ચતુર્મુર્તિ જગન્નાથાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ધનનો ખર્ચ આજે વધીશકે છે
ઉપાય : વિષ્ણુ ભગવાનને દૂધપૌવા અર્પણ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ ||
મકર (ખ,જ)
પરિવારમાં વાદ – વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય : વિષ્ણુ ભગવાનને મોગરાની માળા અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ યોગી જગન્નાથાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય : વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ :જાંબલી
શુભમંત્ર : ૐ વિશ્વમુર્તયે જગન્નાથાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે ચોક્કસ પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય : જગન્નાથ ભગવાનને પંજરી અર્પણ કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ ||
Tags :
BhaviDarshandharmbhaktiHoroscopeRashifal
Next Article