Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે

આજનું પંચાંગ તારીખ : 15 ઓગસ્ટ 2023, મંગળવાર તિથિ : અધિક શ્રાવણ વદ ચૌદસ નક્ષત્ર : પુષ્ય યોગ : વ્યતિપાત કરણ : ચતુષ્પાદ રાશિ : કર્ક ( ડ,હ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:10 સુધી રાહુકાળ :...
07:12 AM Aug 15, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : 15 ઓગસ્ટ 2023, મંગળવાર
તિથિ : અધિક શ્રાવણ વદ ચૌદસ
નક્ષત્ર : પુષ્ય
યોગ : વ્યતિપાત
કરણ : ચતુષ્પાદ
રાશિ : કર્ક ( ડ,હ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:10 સુધી
રાહુકાળ : 15:56 થી 17:32 સુધી
આજે સ્વાતંત્રદિવસ છે
પારસી ધર્મમાં આજે નવા વર્ષની સાંજ છે

મેષ (અ,લ,ઈ)
તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય : આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કુમારગુરવે નમઃ ||

કર્ક (ડ,હ)
તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મૂષકવાહનાય નમઃ ||

સિંહ (મ,ટ)
આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ અમિતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

તુલા (ર,ત)
આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ બ્રહ્મણ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ કુણ્ડલિને નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ નાદપ્રતિષ્ઠીતાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
ભાઈ બહેનથી લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવદેવાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ શિવાશોકહારિણે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

Tags :
BhaviDarshanHoroscopeRashifal
Next Article