Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે તમારી બધી ચિંતાઓ દૂર થાય

આજનું પંચાંગ તારીખ : 09 ઓગસ્ટ 2023, બુધવાર તિથિ : અધિક શ્રાવણ વદ નોમ નક્ષત્ર : કૃતિકા યોગ : વૃદ્ધિ કરણ : તૈતિલ રાશિ : મેષ અ,લ,ઈ ( 07:44 પછી વૃષભ ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:54 થી 15:46...
07:16 AM Aug 09, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : 09 ઓગસ્ટ 2023, બુધવાર
તિથિ : અધિક શ્રાવણ વદ નોમ
નક્ષત્ર : કૃતિકા
યોગ : વૃદ્ધિ
કરણ : તૈતિલ
રાશિ : મેષ અ,લ,ઈ ( 07:44 પછી વૃષભ )

દિન વિશેષ
વિજય મૂહુર્ત : 14:54 થી 15:46 સુધી
રાહુકાળ : 12:45 થી 14:22 સુધી
આજે સિદ્ધયોગ,કુમારયોગ અને જ્વાળામુખીયોગ છે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
આજે તમારી બધી ચિંતાઓ દૂર થાય
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનોના આગમનથી ઘરના બધા સભ્યો આનંદમાં દેખાશે
ઉપાય : આજે ઘરમાં મીઠાના પોતા કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ચપલાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને
આજે વાહન ખરીદવાની સંભાવના છે
આજે વેપારમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે ભગવાન રાધાકૃષ્ણની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વશ્યાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે બુધ કવચના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ચારુશીલાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે ગુઢકાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
આજે વાદ-વિવાદ પડવું નહી
ઉપાય : તમારા જુના કપડા ગરીબોને આપવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ધનાય નમઃ ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મક્ષેત્રમાં સફળ થવાના યોગ બને
ઉપાય : આજે વેપારક્ષેત્રે ગંગાજળ છાટવુ
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ સ્વપ્રકાશાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ પ્રસન્નતાવાળો રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને
ઉપાય : આજે દેવસ્થાન પવિત્ર બનાવુ
શુભરંગ : ઘાટોલીલો
શુભમંત્ર : ૐ બુદ્ધિમતે નમઃ ||

તુલા (ર,ત)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકોથી મધુર સંબંધ બધાશે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ બને
ઉપાય : આજે શ્રી નારાયણ ભગવાનને કેસરયુક્ત ચોખા અર્પણ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિતભયાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
ઉપાય : આજે શાલીગ્રામ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ બંધુપ્રિયાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક રહે
ઉપાય : આજે પીપળે જલ અર્પણ કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ઋજવે નમઃ ||

મકર (ખ,જ)
આજે ધન લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે બુધગ્રહ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ વેદવિદે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
આજે વેપારમાં યાત્રાનો યોગ બને
તમે બાળકોસાથે મોજ-મસ્તીમાં દિવસ પસાર કરશો
ઉપાય : આજે નારાયણ કવચના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ વિશુદ્ધકનકપ્રભાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપાર વૃદ્ધિ માટે દિવસ ઉત્તમ રહે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સરકારી અધિકારીથી માન સન્માન મળશે
ઉપાય : આજે તુલસીદલથી શ્રી વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વેદતત્ત્વાશાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article