આ રાશિના જાતકોને આજે પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે
આજનું પંચાંગ તારીખ : 17 જુલાઈ 2023, સોમવાર તિથિ : અષાઢ વદ અમાસ નક્ષત્ર : પુનર્વસુ યોગ : વ્યાઘાત કરણ : ચતુષ્પાદ રાશિ : મિથુન ક,છ,ઘ ( 22:32 પછી કર્ક ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત :...
આજનું પંચાંગ
તારીખ : 17 જુલાઈ 2023, સોમવાર
તિથિ : અષાઢ વદ અમાસ
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : વ્યાઘાત
કરણ : ચતુષ્પાદ
રાશિ : મિથુન ક,છ,ઘ ( 22:32 પછી કર્ક )
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ : 07:47 થી 09:27 સુધી
આજે દર્શ અમાવાસ્યા છે હરિયાળી અમાસ, દિવસો છે
એવ્રત –જીવ્રત સાથે માં દશામાનું વ્રત પ્રારંભ થાય છે
મેષ (અ,લ,ઈ)
આજે પ્રોપર્ટીને લગતા કોઈપણ કામ કરવા ઉત્તમ સમય મળે
આજે કોઈ અન્ય વ્યક્તિના કારણે શાંતિ ભાંગ થાય
પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે
યાત્રા કરતી સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું
ઉપાય : આજે ઘરમાં ગંગાજળથી સ્નાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ જ્વાલામાલીને નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજે નવી આશા સાથે દિવસની શરૂઆત થાય
આજે અન્યના મામલે વધારે દખલ અંદાજી કરવી નહિ
વેપારના વિસ્તારને લગતી નવી યોજના બનાવવી
આજે પતિ-પત્નીના સંબંધ સારા રહે
ઉપાય : વ્યાપર વૃદ્ધિ માટે ચાર રસ્તાપર દીવો કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ તત્પુરુષાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આજે નજીકના સંબંધીની મદદ કરશો
તમારા કાર્યોને પ્રાથમિકતા આપો
તમારા કાર્યક્ષેત્રમાં અટવાયેલા કામ અનુભવ દ્વારા પૂર્ણ થાય
આજે વધારે મેહનત અને ભાગદોડના કારણે સ્વાસ્થ્ય બગડે
ઉપાય : આજે શિવજીને શ્રી ફળ નમતું અર્પણ કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ અઘોરાય નમઃ ||
કર્ક (ડ,હ)
તમારી સમસ્યાઓને ઉકેલ શોધવા મગ્ન રહેશો
તમારા માન-સન્માનમાં થોડો ઘટાડો આવી શકે
આજે કાર્યક્ષેત્રે ઉત્તાર-ચઢાવ આવે
આજે ખાન-પાન પ્રત્યે બેદરકારી ન દાખવો
ઉપાય : આજે શિવજીને ધતુરાનું ફળ અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નટરાજાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થાય
હાલ આવક સાથે- ખર્ચ પણ વધારે રહેશે
વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કર્યો પર પડે
તમે સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો
ઉપાય : પુરાણોક્ત રુદ્રીના પાઠ 11 વાર કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
આજે દૈનિક આવકમાં વધારો થઇ શકે
આજે તમે ધાર્મિક પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો
આજે નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન પર પડી શકે
આજે લગ્નજીવન સુખમય પસાર થાય
ઉપાય : આજે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભયનાશાય નમઃ ||
તુલા (ર,ત)
આજે ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહની જરૂર પડે
તમારી મન:સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો
આજે પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક બનશો
આજે થાકના કારણે પગમાં દુઃખાવો થાય
ઉપાય : આજે શિવજીને આખા ચોખા અર્પણ કરવા
શુભરંગ : બ્લુ રંગ
શુભમંત્ર : ૐ કલ્પવાશિને નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજે પ્રિય મિત્રની સલાહથી આશાની નવી કિરણો મળે
આ સમયે માનસિક સ્થિતિ સકારાત્મક બને
તેજી-મંદી અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરશો નહિ
તમારા ચિંતા પરિવારના લોકો સમજશે
ઉપાય : આજે શિવજીને મસૂરની દાળ અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આ સમય આર્થિક દૃષ્ટિથી વધારે અનુકુળ નથી
આજે કાર્યક્ષેત્રે સલાહ ઉપર ધ્યાન આપવું
કામ સાથે-સાથે પારિવારિક સંબંધોને મજબુત બનાવો
ઘરની બહાર તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો
ઉપાય : આજે શિવજીને કેસરયુક્ત જલથી અભિષેક કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સદાશિવાય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
આજે મોટીકંપનીસાથે વ્યવસાયિક રીતે જોડાવવાની તકમળે
આજે મહત્વના કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો
આજે જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબુત બનાવે
તમારી બેદરકારી સ્વાસ્થ્યને ખરાબ કરી શકે
ઉપાય : આજે દર્ભના જલથી શિવજીપર અભિષેક કરવો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી ગ્રહસ્થિતિ ખુબજ મજબુત બને
આજે વર્તમાન સમયમાં કાર્યપદ્ધતિ બદલવી
આજે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે
ઉપાય : આજે શિવજીને પંચામૃતથી અભિષેક કરવો
શુભરંગ : નેવી બ્લુ
શુભમંત્ર : ૐ નિલકંઠાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે માનસિક તણાવને તમારા પર હાવી થવા દેશો નહિ
તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
ત્વચાને લગતી કોઈ એલર્જીની સમસ્યા વધી શકે
આ સમયે બાળકો તરફથી સારા સમાચાર મળે
ઉપાય : આજે ઘરમાં પરિવાર સાથે લઘુરુદ્રાભિષેક કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ત્રિપુરાન્તકાય નમઃ ||
Advertisement