Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજના દિવસે સંતોષ રાખવો

આજનું પંચાંગ તારીખ : 23 મે 2023, મંગળવાર         તિથિ :  જેઠ સુદ ચોથ રાશિ : મિથુન ( ક,છ,ઘ ) નક્ષત્ર : આર્દ્રા યોગ : શૂળ કરણ : વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજના દિવસે સંતોષ રાખવો

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 23 મે 2023, મંગળવાર        
  • તિથિ :  જેઠ સુદ ચોથ
  • રાશિ : મિથુન ( ક,છ,ઘ )
  • નક્ષત્ર : આર્દ્રા
  • યોગ : શૂળ
  • કરણ : વણિજ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી
  • રાહુકાળ : 15:55 થી 17:34 સુધી
  • આજે વિનાયક ચોથ છે
  • ગુરુ અર્જુનદેવ શહીદ દિવસ છે

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • તમારું મન પ્રસન્ન રહેશે
  • સંબધોમાં વિશ્વાસ અને મધુરતા રહેશે
  • સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસારથશે
  • વાદ-વિવાદ થઈ શકે છે

ઉપાય : શ્રીગણેશજીને દૂર્વા અર્પણ કરવા

શુભરંગ : કેસરી

Advertisement

શુભમંત્ર : ૐ મહાબલાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • આજે તમારા પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે
  • આજે સોશિયલ મીડિયાપર એક્ટિવ રહેશો
  • નોકરિયાત લોકો માટે સમય સારો છે
  • અન્યના સહયોગની આશાના રાખો

ઉપાય : શ્રીગણેશજીને હળદર અર્પણ કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ઋણમુક્તયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • તમને કિસ્મત અને ગ્રહનો સાથ મળશે
  • મહેમાન લાભદાયી સાબિત થઈ શકે છે
  • પોતાના સ્વભાવમાં સરળતા જાળવી રાખવી
  • પોઝિટિવ એનર્જીબની રહેશે

ઉપાય : શ્રીગણેશજીને સિંદૂર અર્પણ કરવું  

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • તમારા ગુસ્સા પર કાબૂરાખવો
  • ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં
  • સ્વાસ્થય સારું રહી શકે છે
  • ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ વધશે

ઉપાય : શ્રીગણેશજીને જાસુદ અર્પણ કરવા

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ ગૌરીપુત્રાય નમઃ ||

સિં (મ,ટ)

  • પોતાના સ્વભાવમાં બદલાવ આવશે
  • જીવનસાથી જોડેથોડો વાદ-વિવાદ થઈ શકેછે
  • પાડોશી સાથે નાની વાતને લઇનેવિવાદ થઈ શકે છે
  • તમારા ગુસ્સામાં કન્ટ્રોલ કરવો

ઉપાય : શ્રીગણેશજીને કંકુ અર્પણ કરવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ રક્તવર્ણાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • માતા પિતાનું ધ્યાન રાખવું
  • વિશારો પર નિયંત્રણ રાખો
  • માથાનો દુખાવો રહે
  • લગ્નજીવનમાં નવો વળાંક આવે

ઉપાય : શ્રીગણેશજીને લાડુ અર્પણ કરવા

શુભરંગ : પોપટી

શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||

તુલા (ર,ત)

  • આજના દિવસે સંતોષ રાખવો
  • આજે ખોટી ચિંતાના કરવી
  • શેરબજાર મૂડીરોકાણથી ધ્યાન રાખવું
  • નવા મિત્રો બનાવવાનો વિચાર આવશે

ઉપાય : શ્રીગણેશજીની કેસરજલથી પૂજા કરવી  

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ પિતવર્ણાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે ધન લાભ થાય
  • તમારો સહકાર પરિવારની હિંમત બની રહેશે
  • પ્રેમ સંબંધ વધારવાની તક મળશે
  • બહેન સાથે સુમેળ રાખવો

ઉપાય : શ્રીગણેશજીની હળદરયુક્ત ચોખાથી પૂજા કરવી

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐગજાનનાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • નોકરીમાં બદલાવ આવે
  • તમારી વાણીમાં નરમાશ રાખો
  • સંબધોમાં કડવાશ આવશે
  • તમારી જાત પર વિશ્વાસ રાખવો

ઉપાય : શ્રીગણેશ યંત્રની પૂજા કરવી

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ વિઘ્નહન્ત્રે નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

  • વેપારમાં પૈસા અટવાઈ શકે છે
  • તમારા પાટરથી નારાજ થઈ શકો છો
  • આજે અશુભ વાતાવરણથી બચીને રહેવું
  • નાનકડી બીમારીને અવગણવી નહિ

ઉપાય  : શ્રીગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ વક્રતુંડા નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • સ્ત્રીઓએ ખાસ ગાયનેક પ્રોબ્લેમથી સાચવવું
  • આજે ચાલવાની આદત કેળવવી
  • તમને કોઈનુકશાન થશે નહિ
  • આજે તમારું મન પ્રસન્ન રહેશે

ઉપાય : સંકટનાશન ગણેશસ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • આજે વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું
  • લવ લાઈફમાં સંતોષની ભાવના રહેશે
  • આજે અચાનક ખર્ચથવાની સંભાવના છે
  • એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો

ઉપાય : શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ કપિલાય નમઃ ||

Tags :
Advertisement

.