Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે

Horoscope આજનું પંચાંગ: તારીખ: 30 એપ્રિલ 2024, મંગળવાર તિથિ: ચૈત્ર વદ છઠ, 07:05 બાદ સાતમ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: સાધ્ય કરણ: વિષ્ટિ રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ) સૂર્યોદય: 06:10 સૂર્યાસ્ત: 19:00 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી વિજ્ય મુહૂર્ત: 14:48 થી...
07:18 AM Apr 30, 2024 IST | Hardik Shah
Horoscope

Horoscope

આજનું પંચાંગ:

તારીખ: 30 એપ્રિલ 2024, મંગળવાર
તિથિ: ચૈત્ર વદ છઠ, 07:05 બાદ સાતમ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: સાધ્ય
કરણ: વિષ્ટિ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)
સૂર્યોદય: 06:10
સૂર્યાસ્ત: 19:00

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી
વિજ્ય મુહૂર્ત: 14:48 થી 15:37 સુધી
રાહુકાળ: 15:51 થી 17:28 સુધી
વિંછૂડો પ્રારંભ: 14:08
આજે સાતમનો ક્ષય

મેષ (અ,લ,ઈ)

પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે
વાણી પર સંયમ રાખવાથી વાદવિવાદ અટકશે
તમને માનસિક શાંતિ મળશે
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: કેસર ચંદનનું તિલક કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ભાર્ગવાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

મિલકત સંબંધિત કામ થશે
આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવો
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહે
આજે નવી જવાબદારી મળી શકે છે
ઉપાય: ઉંબરાની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: ભર્ગવાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ સામાન્ય રહેશે
આર્થિકક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવશો
સિદ્ધાંતોને વળગી રહેવાથી લાભ અપાવે
સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો
ઉપાય: આનંદના ગરબાનો પાઠ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ।।

કર્ક (ડ,હ)

વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે
સામાજિક ક્ષેત્રે નોકરી-ધંધામાં લાભ થશે
સંબંધીઓ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે
ઉપાય: ખીરનું સેવન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ચન્દ્રાનનાય નમઃ ।।

સિંહ (મ,ટ)

જરૂરી કામ બનતા લાભની તકો મળે
અટકેલા ધનની પ્રાપ્તિ થાય
ઉચ્ચાધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે
બધા કામ સરળતાપૂર્વક પાર પડશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ આદિલક્ષ્મ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે
અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના
સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે છે
સરકારી કામમાં અડચણ આવી શકે છે
ઉપાય: મગનું દાન કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ।।

તુલા (ર,ત)

આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ રહેશે
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થાય
બીનજરુરી ખર્ચના કારણે નાણા ભીડ થઈ શકે
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ બને
ઉપાય: ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ હ્રિં શ્રીયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો
વિકાસકાર્યોમાં સફળતા મળશે
આકસ્મિક સંપત્તિનો લાભ મળી શકે છે
પ્રિયજનો સાથે સમય પસાર થશે
ઉપાય: સુંદરકાણ્ડનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ દયારૂપાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્યમાં સફળતા, કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે ખર્ચમાં વધારો થઇ શકે છે
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ ।।

મકર (ખ,જ)

નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે
તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક, દાર્શનિક વિચારો સાંભળવાથી શાંતિનો અનુભવ થશે
ઉપાય: ગુલાબી વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ।।

કુંભ (ગ,શ,સ,ષ)

કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી
તમારું કામ જાતે કરવું, બીજા પર ભરોસો ન રાખવો
ઉપાય: ભુખ્યાને ભોજન કરાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચૈ ।।

મીન (દ,ચ,ઝ,થ)

આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે
માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો
સંબંધીઓ દ્વારા લાભ મળી શકે છે
આજે તમે તમારા સ્પર્ધકોને હરાવશો
ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ નમો ભગવતે વાસુદેવાય ।।

આ પણ વાંચો - આ રાશિના જાતકોએ આજે નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી

Tags :
Bhavi DarshanHoroscopeRashiRashi BhavisyaToday RashiToday Rashi Bhavisya
Next Article