Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે આજે સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને

આજનું પંચાંગ તારીખ :૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર         તિથિ :  ભાદરવા શુદ ત્રીજ નક્ષત્ર : ચિત્રા યોગ : એંદ્ર કરણ :  વણિજ રાશિ :તુલા ( ર,ત) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૧ સુધી રાહુકાળ : ૦૭:૫૮ થી ૦૯:૩૧ સુધી...
આ રાશિના જાતકો માટે આજે સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ :૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર        
  • તિથિ ભાદરવા શુદ ત્રીજ
  • નક્ષત્ર : ચિત્રા
  • યોગ : એંદ્ર
  • કરણ :  વણિજ
  • રાશિ :તુલા ( ર,ત)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૧ સુધી
  • રાહુકાળ : ૦૭:૫૮ થી ૦૯:૩૧ સુધી
  • કેવડા ત્રીજ, હરિતાલિકા વ્રત

મેષ (અ,,ઈ)

Advertisement

  • સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
  • સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
  • વિદ્યાર્થીઓએ શિક્ષણપર ધ્યાન આપવુ
  • દેવાની ચિંતામાં ઘટાડો થશે

ઉપાય : આજે સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ સોં સોમાય નમઃ ||

વૃષભ (બ,,ઉ)

Advertisement

  • આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
  • દાંપત્ય સુખમાં કમી આવશે
  • નવા સંબંધ બની શકશે
  • આજે વિવાદથી ધનખર્ચનો યોગ બનશે

ઉપાય : આજે માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ એૈં ક્લીં સોમાય નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
  • આજે વાહન ખરીદવાની સંભાવના છે
  • પ્રયત્નોમાં સારી સફળતા મળશે
  • સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે

ઉપાય : આજે વૃદ્ધમહિલાઓની સેવા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રીં શ્રીં સોમાય નમઃ || 

કર્ક (ડ,હ)

  • આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
  • ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
  • યાત્રાથકી સફળતાના યોગ બને
  • સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને

ઉપાય : આજે શિવપરિવારની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અમૃતાન્ગાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
  • વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
  • આજે ઘરે મહેમાન આવી શકશે
  • કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને

ઉપાય : શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ તેજોરાશે નમઃ ||

કન્યા (પ,,ણ)

  • વિશેષ ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે
  • ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
  • આજે વેપાર સારો ચાલશે
  • સફળ યાત્રાનો યોગ બને છે

ઉપાય : આજે શિવજીપર જલાભિષેક કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ક્ષૌં વ્રીં ||

તુલા (ર,ત)

  • કાણમાં કાર્યમાં લાભ થવાની સંભાવના છે
  • ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
  • તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
  • સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે

ઉપાય : આજે બ્રહ્મભોજન કરાવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ વિરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
  • પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
  • આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
  • પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું

ઉપાય : આજે મોતીનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ કામકૃતે નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
  • જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળે
  • આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
  • માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય

ઉપાય : કુમારિકાને ખીર જમાડવી
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ અનન્તાય નમઃ ||

મકર (ખ,જ)

  • આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
  • તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
  • સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
  • મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે

ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ સર્વરક્ષકાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આળસને કારણે કામમાં વિલંબ થશે
  • સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાની આવે
  • યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
  • બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો

ઉપાય : શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભવ્યાય નમઃ ||

મીન (દ,,,થ)

  • તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
  • તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
  • વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
  • સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે

ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રોહિણીપતયે નમઃ ||

Tags :
Advertisement

.