Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોના અટકેલા કામ આજે થઇ શકે છે પુરા

Bhavi Darshan આજનું પંચાંગ તારીખ :૧૭ ફેબૃઆરી ૨૦૨૪, શનિવાર તિથિ : મહા શુદ આઠમ નક્ષત્ર : કૃત્તિકા યોગ : ઐંદ્ર કરણ : બાલવ રાશિ :વૃષભ ( બ,વ,ઉ) સુર્યોદય: ૦૭:૦૬ સુર્યાસ્ત: ૧૮:૩૮ દિન વિશેષ રાહુકાળ : ૧૦:૦૨ થી ૧૧:૨૮ સુધી અભિજીત...
આ રાશિના જાતકોના અટકેલા કામ આજે થઇ શકે છે પુરા

Bhavi Darshan

Advertisement

આજનું પંચાંગ

તારીખ :૧૭ ફેબૃઆરી ૨૦૨૪, શનિવાર
તિથિ : મહા શુદ આઠમ
નક્ષત્ર : કૃત્તિકા
યોગ : ઐંદ્ર
કરણ : બાલવ
રાશિ :વૃષભ ( બ,વ,ઉ)
સુર્યોદય: ૦૭:૦૬
સુર્યાસ્ત: ૧૮:૩૮

Advertisement

દિન વિશેષ

રાહુકાળ : ૧૦:૦૨ થી ૧૧:૨૮ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧ થી ૧૩:૧૭ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૮ થિ ૧૫:૩૪
ખોડિયાર જયંતિ, દુર્ગાષ્ટમિ
શનિ રોહિણી પ્રવેશ અમૃતસિદ્ધિ યોગ ૦૮:૪૬ થી સુર્યોદય

Advertisement

મેષ (અ,લ,ઈ)

પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે શિવ ચાલિસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ અરૂણેશ્વરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આનંદ વિનોદ માટે ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : શિવ 108 નામના પાઠ કરવા
શુભરંગ : લિલો
શુભમંત્ર : ૐ અચલેશ્વરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સ્ફેદ વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કર્ક (ડ,હ)

રિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને અન્નનું દાન કરવું
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ પુરસોત્ત્માય નમઃ ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : રુદ્રાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી શિવ નામ કિર્તન કરવા
શુભરંગ : પિળો રંગ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : જામ્બલી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવુ
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ગૌરિકાંતાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : પિળો
શુભમંત્ર : ૐ સર્વેશ્વરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ઘરે સાંજે ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કારાય નમઃ ||

આ પણ વાંચો - Rashi : આ રાશિના જાતકો માટે આજે આવકના નવા સ્ત્રોત ખુલશે

આ પણ વાંચો – BHAVI DARSHAN : આ રાશિના જાતકોને માટે આજે આળસને કારણે કામમાં વિલંબ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.