Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે ધીરજથી અને શાંત મને નિર્ણય લેવાથી પ્રગતિની તકો મળશે

Bhavi Darshan પંચાંગ:  તારીખ: 23 જૂલાઇ 2024, મંગળવાર તિથિ: અષાઢ વદ બીજ નક્ષત્ર: ધનિષ્ઠા યોગ: આયુષ્યમાન કરણ: વણિજ રાશિ: મકર (ખ, જ) દિન વિશેષ: રાહુકાળઃ 16:06 થી 17:46 સુધી અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53...
આ રાશિના જાતકોને આજે ધીરજથી અને શાંત મને નિર્ણય લેવાથી પ્રગતિની તકો મળશે

Bhavi Darshan

Advertisement

પંચાંગ: 
તારીખ: 23 જૂલાઇ 2024, મંગળવાર
તિથિ: અષાઢ વદ બીજ
નક્ષત્ર: ધનિષ્ઠા
યોગ: આયુષ્યમાન
કરણ: વણિજ
રાશિ: મકર (ખ, જ)

દિન વિશેષ:
રાહુકાળઃ 16:06 થી 17:46 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી
09:20થી પંચકનો પ્રારંભ

Advertisement

***********************
મેષ (અ,લ,ઈ)

ધીરજથી, શાંત મને નિર્ણય લેવાથી પ્રગતિની તકો મળે
આર્થિક સ્થિતિ મજબૂત રહે
કાર્યસ્થળ પર વાદવિવાદ ટાળવો
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે
ઉપાય: કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: રેતાળ ભુરો
શુભમંત્ર: ૐ શ્રી માત્રે નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

લાગણીઓને સંતુલિત રાખવી
વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાન રહે
આત્મવિશ્વાસની કમી અનુભવાય
આવકમાં વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલે
ઉપાય: દુર્ગાચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ||

Advertisement

મિથુન (ક,છ,ઘ)

કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદ ન કરવો
શૈક્ષણિક કાર્યમાં અવરોધો આવી શકે
નોકરી બદલવાની તક મળી શકે
રોકાણ કરવામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ઉપાય: બ્રાહ્મણોને સિધુ દાન કરવું
શુભરંગ: આછો જાંબલી
શુભમંત્ર: ૐ કનકધારાયૈ નમઃ||

કર્ક (ડ,હ)

દિવસ સારો રહે
નોકરી શોધતા લોકોને ઈન્ટરવ્યુમાં સફળતા મળે
નાણાકીય લાભની નવી તકો, ઘરમાં સકારાત્મક વાતાવરણ
આત્મવિશ્વાસ અનુભવાય, મહેનતથી કામ સફળ થાય
ઉપાય: દેવીકવચના પાઠ કરવા
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ હરસિદ્ધ્યૈ નમઃ||

સિંહ (મ,ટ)

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતાના યોગ
આવકમાં વધારો થાય, સ્થાન પરિવર્તનના પણ યોગ
વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ મળે
ઉપાય: દેવી માને શ્રી ફળ અને સુખડીનો પ્રસાદ ચઢાવવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહા કાલ્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

સરકાર તરફથી સહયોગ મળે
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળી શકે
શૈક્ષણિક કાર્યમાં સફળતા મળે
પારિવારિક જવાબદારીઓ વધે
ઉપાય: લીલોતરીનું સેવન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ||

તુલા (ર,ત)

વાણીમાં મધુરતા રહે, પરંતુ ક્રોધથી બચવું
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે
આવક વધારાની નવી તકો મળે, કાર્યક્ષેત્ર વિસ્તરે
વધારાના ખર્ચના યોગ
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે
ઉપાય: અત્તર લગાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ રાશેશ્વરર્યૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવાની તક મળે
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું
પારિવારિક જીવનમાં ખુશીઓ આવે, પ્રેમ સંબંધો સુધરે
ધાર્મિક કાર્યોમાં રસ વધે
ઉપાય: સૂર્યવંદના કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ નારાયણ્યૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

જૂના મિત્રોની મુલાકાત દિવસ શુભ બનાવશે
નોકરી, વ્યવસાયમાં પ્રગતિની નવી તકોના યોગ
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે
કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ||

મકર (ખ,જ)

પારિવારિક જીવનમાં ખુશીઓ આવે
શાસક પક્ષ તરફથી સહયોગ મળે, પરંતુ મન ચિંતિત રહી શકે
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખવી
ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય નહીં લેવો
ઉપાય: મંદિરમાં હરિ દર્શન કરવા
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉચ્ચ શિક્ષણ, શૈક્ષણિક કાર્ય માટે અન્ય જગ્યાએ જઈ શકો
પરિવાર તરફથી સહયોગ મળે
નોકરીમાં પ્રમોશનની તક, કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે
અધિકારીઓનો સહયોગ મળે, આવકમાં વધારાના યોગ
ઉપાય: ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે
પરિવારથી દૂર અન્ય જગ્યાએ જવું પડી શકે
અધિકારીઓનો સહયોગ મળે
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહેવું, અડચણો આવી શકે
ઉપાય: પીળારંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દારિદ્રય હંત્રે નમઃ||

Tags :
Advertisement

.