Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે પોતાના ફસાયેલા નાણાં પાછા મળવાની સંભાવના

Bhavi Darshan પંચાંગ:  તારીખ: 25 જૂલાઇ 2024, ગુરુવાર તિથિ: અષાઢ વદ ત્રીજ, 07:30 પાંચમ નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા યોગ: શોભન કરણ: અતિગંડ રાશિ: કુંભ (ગ, સ, શ, ષ) દિન વિશેષ: રાહુકાળઃ 14:26 થી 16:05 સુધી અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી ***********************...
07:01 AM Jul 25, 2024 IST | VIMAL PRAJAPATI
TODAY Bhavi Darshan

Bhavi Darshan
પંચાંગ: 
તારીખ: 25 જૂલાઇ 2024, ગુરુવાર
તિથિ: અષાઢ વદ ત્રીજ, 07:30 પાંચમ
નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા
યોગ: શોભન
કરણ: અતિગંડ
રાશિ: કુંભ (ગ, સ, શ, ષ)

દિન વિશેષ:
રાહુકાળઃ 14:26 થી 16:05 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી

***********************
મેષ (અ,લ,ઈ)

સમસ્યાઓનું સમાધાન મળે
લાગણીઓનો આવેગ કાબુમાં રાખવો
પ્રગતિમાં રહેલા અવરોધો દૂર થશે
વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ
ઉપાય: ગણેશજીને જાસૂદ અર્પણ કરવા
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ ગૌરીસૂતાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

પ્રગતિકારક દિવસ રહે
નાની મોટી યાત્રા પર જવાની સંભાવના
વડીલોનો સાથ અને નિકટતા મળે
પરિવારમાં પ્રેમ અને સૌહર્દ્રનું વાતાવરણ રહે
ઉપાય: કુળદેવીને લાલ ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ લલિતામ્બાયૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)

આપના વચનનું અનુસરણ કરશો
સમયનો સદ્ઉપયોગ કરવો
ફસાયેલા નાણાં પરત આવશે
આનંદદાયક દિવસ રહેશે
ઉપાય: મૂંગાના ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ ગજવક્ત્રાય નમઃ||

કર્ક (ડ,હ)

સ્વભાવમાં નરમાશ રાખવી
નાણાકીય લેવડ દેવડમાં સાચવવું
ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો
સેવાના કાર્યોમાં જોડાવવાનો લાભ મળે
ઉપાય: બાલકૃષ્ણને કેસરવાળું દૂધ ધરવું
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ પ્રસન્નમુખાય નમઃ||

સિંહ (મ,ટ)

આર્થિક બાબતે સવચેતી રાખવી
વાહન વ્યવહારમાં સાચવવું
બધાનું સન્માન જાળવવું, કહેવાતા સભ્ય લોકોથી સચેત રહેવું
ભૂતકાળની ભૂલો પર પસ્તાવો થાય
ઉપાય: દત્ત ભગવાનને ચંદન અર્પણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્॥

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સારો રહે
પોતાના કામ પર ઝીણવટભરી નજર રાખવી
કાર્યમાં સફળતા મળવાના યોગ
શત્રુઓ આજે મિત્રવત્ વ્યવહાર કરશે
ઉપાય: દત્તસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ભુરો
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ||

તુલા (ર,ત)

પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનારો દિવસ
તમામ ક્ષેત્રે સારું પ્રદર્શન, ભાવનાત્મક બાબતોમાં મજબૂતી
નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળે
સરકાર અને વહીવટીતંત્ર સાથે મામલા વધુ સારા રહે
ઉપાય: શિવજીને ભસ્મ ચડાવવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ સિદ્ધનાથાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

વ્યસ્તતા ભર્યો દિવસ રહે રહે
ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થાય
પરોપકારી કાર્યોમાં સારુ રોકાણ કરશો
ધાર્મિક આસ્થા મજબૂત થાય
ઉપાય: શ્રી નારાયણ અથર્વશિર્ષમના પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

દિવસ અનુકૂળ રહે
ધૈર્યથી કામ કરવાથી બધા કાર્ય પૂરા થશે
વાદવિવાદમાં સફળતા મળે
કાયદાકીય બાબતનો ઉકેલ મળી શકે
ઉપાય: ભૂખ્યાને જમાડવા
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ભક્તપ્રિયાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

મોટપ બતાવી નાનાઓની ભૂલો માફ કરવી
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઇ શકે
સંપત્તિમાં વધારો થતા અપાર ખુશી અનુભવાય
વૈવાહિક જીવનમાં મધુરતા
ઉપાય: શિવ પરિવારની પૂજા કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

સારા સમાચાર મળે
આવક અને ખર્ચ માટે બજેટ બનાવો
દિનચર્યાને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા
માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂર્ણ થશે
ઉપાય: ગણેશજીના દર્શન કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

ખૂબ જ સમજદારી આગળ વધવું
પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહો
રોજગાર સંબંધિત સારા સમાચાર મળે તેવી સાંભળવા
લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીરૂપાય નમઃ||

Bhavi Darshan

Next Article