Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ પણ થશે

પંચાંગ: Bhavi Darshan તારીખ: 21 જૂલાઇ 2024, રવિવાર તિથિ: અષાઢ શુક્લ પૂનમ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: વિષ્કુંભ કરણ: બાલવ રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) 07:27 મકર દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:12 સુધી વિજય મુહૂર્તઃ 15:00 થી 15:54 સુધી...
07:13 AM Jul 21, 2024 IST | VIMAL PRAJAPATI
TODAY Bhavi Darshan

પંચાંગ: Bhavi Darshan
તારીખ: 21 જૂલાઇ 2024, રવિવાર
તિથિ: અષાઢ શુક્લ પૂનમ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: વિષ્કુંભ
કરણ: બાલવ
રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) 07:27 મકર

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:12 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:54 સુધી
રાહુકાળઃ 17:45 થી 19:25 સુધી
આજે છે ગુરુપૂર્ણિમા
વ્યાસપૂજાનું આજે મહત્વ
ગૌરીવ્રતનું જાગરણ

***********************
મેષ (અ,લ,ઈ)

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભના યોગ
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધે
ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શ્રીધરાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિમાં સુધરાની શક્યતા
જમીન, મકાન, વાહનના લે-વેચમાં સાવચેત રહેવું
ઉતાવળે કોઈપણ નિર્ણય નહીં લેવા
પરિવારમાં શુભ કાર્યો પૂર્ણ થાઇ શકે
ઉપાય: વિષ્ણુ ભગવાનને મખાનાની ખીર અર્પણ કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો
ઘનિષ્ઠ સંબંધોમાં પરસ્પર સાવચેત રહેવું
માનસિક શાંતિ મળે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ દામોદરાય નમઃ||

કર્ક (ડ,હ)

કાર્યક્ષેત્રમાં કોઈપણ અવરોધ દૂર થશે
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે
વિદ્યાભ્યાસમાં સફળતા મળે
પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: સફેદ મીઠાઈનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ||

સિંહ (મ,ટ)

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના યોગ
નોકરીયાતોને કામથી ફાયદો થઈ શકે
ઈચ્છા શક્તિને વેગ મળશે
મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો
ઉપાય: ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ જનાર્દનાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

નોકરી ક્ષેત્રે પ્રગતિના યોગ
આવકમાં વધારો થવાની સંભાવના
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ થાય
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે
ઉપાય: લીલા નારિયેલનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્રિવિક્રમાય નમઃ||

તુલા (ર,ત)

નાણાકીય સ્થિતિ સારી રહે
શિક્ષણ સ્પર્ધા માટે સારો સમય
પ્રિયજનો બહુ મૂડ સારો રહે
તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક નહીં આપવી
ઉપાય: તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે
વેપારમાં સુસંગતતા રહે
માઈગ્રેનની તકલીફ વર્તાય
ઉપાય: પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ હરયે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
મનની શક્તિને મજબૂત બનાવો
ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર
ઉપાય: ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પ્રદ્યુમનાય નમઃ||

મકર (ખ,જ)

અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાય: લક્ષ્મી માતાને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ અનિરુદ્ધાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ધન ખર્ચ થવાની સંભાવના રહે
રાજનેતાઓ માટે સમય સારો
પરિવાર સાથે પિકનિક પર જવાની તક મળે
કામનો બોજ વધી શકે
ઉપાય: સતકથા સાંભળવી
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે
દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસ પર જઈ શકો
ઉપાય: વિષ્ણુ ભગવાનને હળદર અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીઃ પતયે નમઃ||

bhavi darshan

Tags :
aaj ki rashiAaj nu RashiAaj nu Rashi BhavisyaBhavi DarshanRashifalrashifal-2024Rashifal. Today Horoscopetoday Bhavi darshan
Next Article